Rajkummar Rao: આ વર્સેટાઈલ એક્ટરની અમૂક વાતો તમને ખબર નહીં હોય

Updated: Aug 31, 2020, 13:39 IST | Keval Trivedi
  • 31 ઑગસ્ટ, 1984ના રાજકુમાર રાવનો જન્મ થયો તે વખતે તેનું નામ રાજ કુમાર યાદવ હતું. ગુરુગ્રામની એસ.એન.સિદેશ્વર સિનિ.સેક.સ્કૂલમાં તે ભણ્યો હતો. સ્કૂલ ટાઈમથી જ તેને ડાન્સ કરવાનો ખુબ શોખ હતો. ત્યારબાદ સ્કૂલના ડ્રામામાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. રાવે કહ્યું કે, તેને બહુ પહેલા જ સમજાઈ ગયુ હતું કે તેને એક્ટર બનવું છે.

    31 ઑગસ્ટ, 1984ના રાજકુમાર રાવનો જન્મ થયો તે વખતે તેનું નામ રાજ કુમાર યાદવ હતું. ગુરુગ્રામની એસ.એન.સિદેશ્વર સિનિ.સેક.સ્કૂલમાં તે ભણ્યો હતો. સ્કૂલ ટાઈમથી જ તેને ડાન્સ કરવાનો ખુબ શોખ હતો. ત્યારબાદ સ્કૂલના ડ્રામામાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. રાવે કહ્યું કે, તેને બહુ પહેલા જ સમજાઈ ગયુ હતું કે તેને એક્ટર બનવું છે.

    1/16
  • દિલ્હી યુન્વર્સિટીની આત્મા રામ સનાતન ધર્મ કોલેજથી ગ્રેજ્યુએશનની સાથે રાજકુમાર રાવ થિયેટર પણ કરતો હતો. ગ્રેજ્યુએશન બાદ રાવ એફટીઆઈઆઈ પુણેમાં એડમિશન લીધું હતું. ફોટોઃ રાજકુમાર રાવનો નાનપણનો ફોટો.

    દિલ્હી યુન્વર્સિટીની આત્મા રામ સનાતન ધર્મ કોલેજથી ગ્રેજ્યુએશનની સાથે રાજકુમાર રાવ થિયેટર પણ કરતો હતો. ગ્રેજ્યુએશન બાદ રાવ એફટીઆઈઆઈ પુણેમાં એડમિશન લીધું હતું. ફોટોઃ રાજકુમાર રાવનો નાનપણનો ફોટો.

    2/16
  • રાજકુમારના પેરેન્ટ્સ તેને સપોર્ટ કરતા જ હતા, પરંતુ એવો વિશ્વાસ પણ હતો કે તે એક્ટર બનશે. આ વાતને રાજકુમાર રાવ આર્શિવાદરૂપ માને છે. ફોટોઃ રાજકુમાર તેની મમ્મી અને ભાઈ અમિત સાથે.

    રાજકુમારના પેરેન્ટ્સ તેને સપોર્ટ કરતા જ હતા, પરંતુ એવો વિશ્વાસ પણ હતો કે તે એક્ટર બનશે. આ વાતને રાજકુમાર રાવ આર્શિવાદરૂપ માને છે. ફોટોઃ રાજકુમાર તેની મમ્મી અને ભાઈ અમિત સાથે.

    3/16
  • બહુ ઓછા લોકોને ખબર હશે કે રાજકુમાર રાવે માર્શિયલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લીધી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, નેશનલ લેવલે હું ઘણીવાર ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યો છું.

    બહુ ઓછા લોકોને ખબર હશે કે રાજકુમાર રાવે માર્શિયલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લીધી છે. મિડ-ડે સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, નેશનલ લેવલે હું ઘણીવાર ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યો છું.

    4/16
  • મિડ-ડે સાથેની વાતચિતમાં રાવે એફટીઆઈઆઈના દિવસોની પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ સ્કૂલમાં મારા ફિલ્મ જોવી, તેના વિશે વાતચીત કરવામાં મજા આવતી હતી. અમારા ટીચર્સ પણ શ્રેષ્ઠ હતા. આખો પ્રોસેસ મને ખૂબ ગમતો હતો. તમે એમ કહી શકો કે તે વખતે હુ એક્ટિંગ સાથે લીવ-ઈન રિલેશનશીપમાં હતો અને હવે મે તેની સાથે લગ્ન કરી દીધા છે. મારુ માનવું છે કે એક્ટિંગની ટ્રેનિંગ લેવી એ મારો પ્લસ પોઈન્ટ છે. પરંતુ એક્ટિંગ એટલે મુવમેન્ટમાં તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે છે. પહેલાથી જ તમે તૈયારી કરો તો તમે સારી એક્ટિંગ કરી શકો છો. ફોટોઃ રાજકુમાર રાવ તેની મમ્મી સાથે. 2017માં તેની મમ્મીનું નિધન થયુ હતું, તે વખતે રાજકુમાર ન્યૂટનનું શૂટિંગ કરતો હતો.

    મિડ-ડે સાથેની વાતચિતમાં રાવે એફટીઆઈઆઈના દિવસોની પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ સ્કૂલમાં મારા ફિલ્મ જોવી, તેના વિશે વાતચીત કરવામાં મજા આવતી હતી. અમારા ટીચર્સ પણ શ્રેષ્ઠ હતા. આખો પ્રોસેસ મને ખૂબ ગમતો હતો. તમે એમ કહી શકો કે તે વખતે હુ એક્ટિંગ સાથે લીવ-ઈન રિલેશનશીપમાં હતો અને હવે મે તેની સાથે લગ્ન કરી દીધા છે. મારુ માનવું છે કે એક્ટિંગની ટ્રેનિંગ લેવી એ મારો પ્લસ પોઈન્ટ છે. પરંતુ એક્ટિંગ એટલે મુવમેન્ટમાં તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે છે. પહેલાથી જ તમે તૈયારી કરો તો તમે સારી એક્ટિંગ કરી શકો છો. ફોટોઃ રાજકુમાર રાવ તેની મમ્મી સાથે. 2017માં તેની મમ્મીનું નિધન થયુ હતું, તે વખતે રાજકુમાર ન્યૂટનનું શૂટિંગ કરતો હતો.

    5/16
  • રાજકુમાર રાવ માટે ડેનિયલ ડે લુઈસ પ્રેરણારૂપ છે. રાવે કહ્યું કે, હું જ્યારે તેમને જોઉં તો મને સમજાય છે કે હું તેમની સાથે કંઈ નથી. તેમની સામે મારે પોતાને માર્ક આપવાના હોય તો હું માઈનસમાં આપીશ. તેમ જ રાજકુમાર રોબર્ટ ડી નિરોના ફેન છે. તેમની ટેક્સી ડ્રાઈવર ફિલ્મ અભિનેતાને ખૂબ ગમે છે. ફોટોઃ રાજકુમાર રાવને 2013માં શાહિદ ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગ માટે રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ નેશનલ ફિલ્મ એવોર્ડ આપ્યો હતો.

    રાજકુમાર રાવ માટે ડેનિયલ ડે લુઈસ પ્રેરણારૂપ છે. રાવે કહ્યું કે, હું જ્યારે તેમને જોઉં તો મને સમજાય છે કે હું તેમની સાથે કંઈ નથી. તેમની સામે મારે પોતાને માર્ક આપવાના હોય તો હું માઈનસમાં આપીશ. તેમ જ રાજકુમાર રોબર્ટ ડી નિરોના ફેન છે. તેમની ટેક્સી ડ્રાઈવર ફિલ્મ અભિનેતાને ખૂબ ગમે છે. ફોટોઃ રાજકુમાર રાવને 2013માં શાહિદ ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગ માટે રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ નેશનલ ફિલ્મ એવોર્ડ આપ્યો હતો.

    6/16
  • દિબાકર બેનર્જીની 2010માં લવ સેક્સ ઓર ધોખા ફિલ્મથી રાજકુમાર રાવે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે પછી અમિતાભ બચ્ચનની રણ ફિલ્મમાં જોવા મળ્યા હતા. શૈતાન, રાગિની એમએમએસ, ચિતાગોંગ, તલાશ મુવીમાં પણ રાજકુમાર રાવની એક્ટિંગ લોકોની ખૂબ ગમી હતી. પરંતુ કાય પો છે! મુવી બાદ રાજકુમાર રાવનું ઈન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ વધ્યુ હતું. ફોટોઃ રાજકુમાર રાવ તેની ગર્લ ફ્રેન્ડ પત્રલેખા સાથે.

    દિબાકર બેનર્જીની 2010માં લવ સેક્સ ઓર ધોખા ફિલ્મથી રાજકુમાર રાવે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે પછી અમિતાભ બચ્ચનની રણ ફિલ્મમાં જોવા મળ્યા હતા. શૈતાન, રાગિની એમએમએસ, ચિતાગોંગ, તલાશ મુવીમાં પણ રાજકુમાર રાવની એક્ટિંગ લોકોની ખૂબ ગમી હતી. પરંતુ કાય પો છે! મુવી બાદ રાજકુમાર રાવનું ઈન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ વધ્યુ હતું. ફોટોઃ રાજકુમાર રાવ તેની ગર્લ ફ્રેન્ડ પત્રલેખા સાથે.

    7/16
  • કાય પો છે મુવી બાદ રાજકુમાર રાવ હંસલ મહેતાની શાહિદમાં કામ કર્યું હતું. આ ફિલ્મ વકીલ અને કાર્યકર્તા શાહિદ આઝમીની બાયોગ્રાફી હતી, જેમની 2010માં હત્યા થઈ હતી. આ ફિલ્મ વૈશ્વિક ધોરણે લોકોને ખૂબ ગમી. રાવને આ ફિલ્મ માટે બે મોટા એવોર્ડ-  નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર અને ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો. ફોટોઃ રાબતા ફિલ્મમાં રાજકુમાર રાવે 324 વર્ષના માણસનો રોલ કર્યો હતો.

    કાય પો છે મુવી બાદ રાજકુમાર રાવ હંસલ મહેતાની શાહિદમાં કામ કર્યું હતું. આ ફિલ્મ વકીલ અને કાર્યકર્તા શાહિદ આઝમીની બાયોગ્રાફી હતી, જેમની 2010માં હત્યા થઈ હતી. આ ફિલ્મ વૈશ્વિક ધોરણે લોકોને ખૂબ ગમી. રાવને આ ફિલ્મ માટે બે મોટા એવોર્ડ-  નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર અને ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો. ફોટોઃ રાબતા ફિલ્મમાં રાજકુમાર રાવે 324 વર્ષના માણસનો રોલ કર્યો હતો.

    8/16
  • શાહિદ બાદ રાજકુમાર રાવે એક પછી એક સુપરહીટ ફિલ્મથી લોકોનું મનોરંજન કર્યું હતું. 2014માં ક્વીન અને સિટીલાઈટ્સ, 2016માં અલીગઢ અને ટ્રેપ્ડ, 2017માં ન્યુટન અને બરેલી કી બરફી અને 2018માં સ્ત્રી. ફોટોઃ ન્યૂટન મુવીનો સેટ.

    શાહિદ બાદ રાજકુમાર રાવે એક પછી એક સુપરહીટ ફિલ્મથી લોકોનું મનોરંજન કર્યું હતું. 2014માં ક્વીન અને સિટીલાઈટ્સ, 2016માં અલીગઢ અને ટ્રેપ્ડ, 2017માં ન્યુટન અને બરેલી કી બરફી અને 2018માં સ્ત્રી. ફોટોઃ ન્યૂટન મુવીનો સેટ.

    9/16
  • રાજકુમાર રાવે માન્યું કે તે ફિલ્મ કરવી કે નહીં તે વિચારવા માટે સમય લે છે. તેણે કહ્યું કે, હુ એવી ફિલ્મ કરવા માગુ છુ જે સારી હોય. એવી ફિલ્મ જેથી લોકો મને યાદ કરે. હુ એ નથી જોતો કે ફિલ્મ નાના કે મોટા બેનરની છે. પરંતુ સ્ક્રિપ્ટ મેઈન છે. હુ ફિલ્મને કમર્શિયલ રીતે સારી છે કે નહીં અથવા પ્રશંસા થાય છે કે નહી તેમાં વર્ગીકૃત કરતો નથી. જો મારી ફિલ્મ સારો બિઝનેસ કરે તો હું પોતાને લકી માનીશ.

    રાજકુમાર રાવે માન્યું કે તે ફિલ્મ કરવી કે નહીં તે વિચારવા માટે સમય લે છે. તેણે કહ્યું કે, હુ એવી ફિલ્મ કરવા માગુ છુ જે સારી હોય. એવી ફિલ્મ જેથી લોકો મને યાદ કરે. હુ એ નથી જોતો કે ફિલ્મ નાના કે મોટા બેનરની છે. પરંતુ સ્ક્રિપ્ટ મેઈન છે. હુ ફિલ્મને કમર્શિયલ રીતે સારી છે કે નહીં અથવા પ્રશંસા થાય છે કે નહી તેમાં વર્ગીકૃત કરતો નથી. જો મારી ફિલ્મ સારો બિઝનેસ કરે તો હું પોતાને લકી માનીશ.

    10/16
  • રાજકુમાર રાવ પૈસાના હિસાબે નિર્ણયો લેતો નથી. જે પ્રોજેક્ટ્સમાં કન્ટેન્ટ હોય તેવી ફિલ્મ કરવામાં તેને રસ છે. રાજકુમાર રાવનું કહેવું છે કે મોટા નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળતા તે મોટી ફિલ્મ્સનો ભાગ બન્યા છે. ફોટોઃ સ્ત્રી મુવી માટેની એક પ્રમોશન ઈવેન્ટમાં.

    રાજકુમાર રાવ પૈસાના હિસાબે નિર્ણયો લેતો નથી. જે પ્રોજેક્ટ્સમાં કન્ટેન્ટ હોય તેવી ફિલ્મ કરવામાં તેને રસ છે. રાજકુમાર રાવનું કહેવું છે કે મોટા નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળતા તે મોટી ફિલ્મ્સનો ભાગ બન્યા છે. ફોટોઃ સ્ત્રી મુવી માટેની એક પ્રમોશન ઈવેન્ટમાં.

    11/16
  • રાજકુમાર રાવે સ્પષ્ટતા કરી કે, ટ્રેપ્ડ મુવી માટે મને પૈસા મળ્યા નહોતા. તેથી પૈસા મારા માટે મહત્વના નથી. સ્ટોરી કે કન્ટેન્ટ જોઈને હું ફિલ્મ કરું છું. સ્ત્રી મુવી બોક્સઓફિસમાં આટલી હીટ જશે તેની મને આશા નહોતી, જોકે હું આ બધાની પાછળ પડતો પણ નથી. અમૂક ફિલ્મનિર્માતાઓ મને કહેતા હોય છે કે તેમની પાસે બજેટ ઓછુ છે એટલે તે મારી સાથે કામ કરવા માગે છે. પરંતુ હવે તેમને વિશ્વાસ છે કે તેઓ મારી સાથે પણ સારી ફિલ્મ કરી શકે છે.

    રાજકુમાર રાવે સ્પષ્ટતા કરી કે, ટ્રેપ્ડ મુવી માટે મને પૈસા મળ્યા નહોતા. તેથી પૈસા મારા માટે મહત્વના નથી. સ્ટોરી કે કન્ટેન્ટ જોઈને હું ફિલ્મ કરું છું. સ્ત્રી મુવી બોક્સઓફિસમાં આટલી હીટ જશે તેની મને આશા નહોતી, જોકે હું આ બધાની પાછળ પડતો પણ નથી. અમૂક ફિલ્મનિર્માતાઓ મને કહેતા હોય છે કે તેમની પાસે બજેટ ઓછુ છે એટલે તે મારી સાથે કામ કરવા માગે છે. પરંતુ હવે તેમને વિશ્વાસ છે કે તેઓ મારી સાથે પણ સારી ફિલ્મ કરી શકે છે.

    12/16
  • 2019માં એક લડકી કો દેખા તો ઐસા લગા, જજમેન્ટલ હે ક્યાં, મેડ ઈન ચાઈના અને શિમલા મીર્ચી મુવીમાં રાજકુમાર રાવની એક્ટિંગ લોકોને ખુબ ગમી હતી.

    2019માં એક લડકી કો દેખા તો ઐસા લગા, જજમેન્ટલ હે ક્યાં, મેડ ઈન ચાઈના અને શિમલા મીર્ચી મુવીમાં રાજકુમાર રાવની એક્ટિંગ લોકોને ખુબ ગમી હતી.

    13/16
  • 19 માર્ચ, 2020ના રોજ રાજકુમાર રાવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા હતા. આ બાબતે એક્ટરે સોશ્યલ મીડિયામાં લખ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં મને 10 વર્ષ પૂરા થયા છે. નાનો હતો ત્યારે આ મારુ સ્વપ્ન હતું, જે આર્શિવાદના લીધે જ હવે હકીકતમાં બદલાઈ રહ્યું છે. મારા કો-એક્ટર્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, રાઈટર્સ અને ટેક્નિશિયન્સ, ઓડિયન્સ અને વિશ્વભરના સિનેમા લવર્સનો આભારી છું. તમારા પ્રેમ અને સપોર્ટ વગર આ શક્ય ન બન્યુ હોત. થેન્ક્યું માય કર્મભૂમિ #Mumbai. હું હમેશા તમને એન્ટરટેઈન કરતો રહીશ.

    19 માર્ચ, 2020ના રોજ રાજકુમાર રાવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કર્યા હતા. આ બાબતે એક્ટરે સોશ્યલ મીડિયામાં લખ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં મને 10 વર્ષ પૂરા થયા છે. નાનો હતો ત્યારે આ મારુ સ્વપ્ન હતું, જે આર્શિવાદના લીધે જ હવે હકીકતમાં બદલાઈ રહ્યું છે. મારા કો-એક્ટર્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, રાઈટર્સ અને ટેક્નિશિયન્સ, ઓડિયન્સ અને વિશ્વભરના સિનેમા લવર્સનો આભારી છું. તમારા પ્રેમ અને સપોર્ટ વગર આ શક્ય ન બન્યુ હોત. થેન્ક્યું માય કર્મભૂમિ #Mumbai. હું હમેશા તમને એન્ટરટેઈન કરતો રહીશ.

    14/16
  • આગામી સમયમાં રાજકુમાર રાવ હંસલ મહેતાની છલાંગ મુવીમાં નુશરત ભરૂચા સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગ છે. અનુરાગ બાસુની લુડો મુવીમાં પણ તે જાન્હવી કપૂર સાથે જોવા મળશે. ફોટોઃ રાજકુમાર રાવ વેબ શો બોઝઃડેડ/અલાઈવના સેટમાં.

    આગામી સમયમાં રાજકુમાર રાવ હંસલ મહેતાની છલાંગ મુવીમાં નુશરત ભરૂચા સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગ છે. અનુરાગ બાસુની લુડો મુવીમાં પણ તે જાન્હવી કપૂર સાથે જોવા મળશે. ફોટોઃ રાજકુમાર રાવ વેબ શો બોઝઃડેડ/અલાઈવના સેટમાં.

    15/16
  • હેપી બર્થ ડે રાજકુમાર રાવ!

    હેપી બર્થ ડે રાજકુમાર રાવ!

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે રાજકુમાર રાવનો 36મો જન્મદિવસ છે. આ સ્પેશ્યલ દિવસે આપણે તેના વિશે વધુ જાણીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK