Happy Birthday Raj Anadkat: પોતાની સ્માઈલ અને સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે 'ટપુડો'
Updated: 27th December, 2020 14:44 IST | Sheetal Patel
મૂળ રાજકોટના અને હાલ મુંબઈમાં રહેતા રાજ અનડકટને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લોકપ્રિયતા મળી છે.
1/14
રાજે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેને ડાન્સિંગ, પેઈન્ટિંગ, સિંગિગ, ફોટોગ્રાફી અને એક્ટિંગમાં રૂચિ છે.
2/14
રાજે તારક મહેતા પહેલા એક રિશ્તા સાઝેદારીકા, ક્રાઈમ પેટ્રોલમાં પણ અભિનય કર્યો છે.
3/14
ભવ્ય ગાંધીએ ધારવાહિક છોડવાનો નિર્ણય કરતા અનેક યુવાનોનો ઑડિશન લઈ અંતે રાજ પર પસંદગી ઉતારવામાં આવી હતી.
4/14
રાજને તક મળે તો રણવીરસિંહ, સલમાન ખાન, શાહરુખ ખાન, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહા અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવું છે.
5/14
રાજ સોશિયલ મીડિયા પણ ઘણો એક્ટિવ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તે ચાહકો સાથે કનેક્ટેડ રહે છે. જુઓ બેબી ફિલ્ટર સાથે પોસ્ટ કરેલી આ તસવીરમાં તે કેટલો ક્યૂટ લાગી રહ્યો છે.
6/14
રાજના ચાહકોની તેની સ્માઈલ ખૂબ જ પસંદ છે. તેના ડિમ્પલ્સની યુવતીઓ કાયલ છે.
7/14
રાજનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ખૂબ જ સરસ છે. તેને ઓકેશનને અનુરૂપ કપડા પહેરવા ગમે છે.
8/14
રાજે તારક મહેતામાં કામ કરવાની તક આપવા બદલ આસિત મોદીનો આભાર માન્યો હતો.
9/14
આ તસવીર રાજે ઈન્સ્ટા પર પોસ્ટ કરી હતી. તારક મહેતાના શૂટ સમયે બિહાઈન્ડ ધ સીન આવા દ્રશ્યો જોવા મળે છે.
10/14
તારક મહેતાના ઉલટા(થોડા ઓવરસાઈઝ) ચશ્મા સાથે રાજ અનડકટ.
11/14
લાગે છે રાજ આ તસવીર ખેંચવામાં આવી તે સમયે ખૂબ જ ખુશ હતો અને દિલ ખોલીને હસતો હતો.
12/14
બ્લેક એન્ડ વ્હાઈટ મોડમાં રાજની આ તસવીર ખૂબ જ સરસ લાગી રહી છે.
13/14
રાજ ક્રિષ્નના અવતારમાં શોભી રહ્યા છે.
14/14
ફોટોઝ વિશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર એટલે ટપુડો. આ પાત્ર હાલ રાજ અનડકટ ભજવી રહ્યો છે. રાજ પોતાની સ્માઈલ અને સ્ટાઈલથી લોકપ્રિય છે. રાજ આજે પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રાજ અનડકટનો જન્મ 27 ડિસેમ્બર 1997ના રોજ થયો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK