Bigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો

Published: 29th September, 2020 21:04 IST | Shilpa Bhanushali
  • બિગ બૉસ 14 શૉ, ત્રીજી ઑક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. શૉને લઈને જબરજસ્ત હાઇપ છે. 

    બિગ બૉસ 14 શૉ, ત્રીજી ઑક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. શૉને લઈને જબરજસ્ત હાઇપ છે. 

    1/13
  • કોન્ટેસ્ટન્ટની લિસ્ટ પણ ધીમે ધીમે સામે આવવા લાગી છે. કલર્સ તેનલે પણ કોન્ટેસ્ટન્ટની ઝલક શૅર કરી છે. 

    કોન્ટેસ્ટન્ટની લિસ્ટ પણ ધીમે ધીમે સામે આવવા લાગી છે. કલર્સ તેનલે પણ કોન્ટેસ્ટન્ટની ઝલક શૅર કરી છે. 

    2/13
  • તાજેતરમાં જ રાધેમાના શૉમાં આવવાને લઈને ચર્ચાઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રાધેમાને શૉ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

    તાજેતરમાં જ રાધેમાના શૉમાં આવવાને લઈને ચર્ચાઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રાધેમાને શૉ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

    3/13
  • નવા રિપોર્ટ પ્રમાણે, રાધે માના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. તે બિગ બૉસ 14માં કોન્ટેસ્ટન્ટ તરીકે દેખાશે.

    નવા રિપોર્ટ પ્રમાણે, રાધે માના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. તે બિગ બૉસ 14માં કોન્ટેસ્ટન્ટ તરીકે દેખાશે.

    4/13
  • બિગ બૉસ 14માં આવવાને લઈને રાધેમાનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

    બિગ બૉસ 14માં આવવાને લઈને રાધેમાનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

    5/13
  • રાધે માને લઇને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    રાધે માને લઇને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    6/13
  • આ વીડિયોમાં તેમની એક ઝલક દેખાઇ રહી છે. વીડિયોમાં તે કહી રહ્યાં છે કે આ ઘર હંમેશાં બનેલું રહે. 

    આ વીડિયોમાં તેમની એક ઝલક દેખાઇ રહી છે. વીડિયોમાં તે કહી રહ્યાં છે કે આ ઘર હંમેશાં બનેલું રહે. 

    7/13
  • રાધેમાના ચાહકો માટે ઉત્સુકતાના સમાચાર છે. ચાહકો હવે તેમને શૉમાં જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

    રાધેમાના ચાહકો માટે ઉત્સુકતાના સમાચાર છે. ચાહકો હવે તેમને શૉમાં જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

    8/13
  • રાધેમાની વાત કરીએ તો તેમનું નામ સુખવિંદર કૌર છે.

    રાધેમાની વાત કરીએ તો તેમનું નામ સુખવિંદર કૌર છે.

    9/13
  • રાધેમા પંજાબથી બિલૉન્ગ કરે છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો. રાધેમા દાન પણ કરે છે.

    રાધેમા પંજાબથી બિલૉન્ગ કરે છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો. રાધેમા દાન પણ કરે છે.

    10/13
  • રાધેમા શ્રી રાધે ગુરુ મા ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે.

    રાધેમા શ્રી રાધે ગુરુ મા ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે.

    11/13
  • જણાવવાનું કે શૉના કોન્ટેસ્ટન્ટની ફાઇનલ લિસ્ટનો પણ ખુલાસો થઈ ગયો છે.

    જણાવવાનું કે શૉના કોન્ટેસ્ટન્ટની ફાઇનલ લિસ્ટનો પણ ખુલાસો થઈ ગયો છે.

    12/13
  • શૉમાં રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, શાર્દુલ પંડિત, શહઝાદ દેઓલ, જાસ્મિન ભસીન, નિશાંત મલકાની, પવિત્રા પુનિયા, એજાઝ ખાન, સારા ગુરપાલ, નિક્કી તમ્બોલી, જાન કુમાર સાનૂ અને પ્રતીક દેખાવાના છે.

    શૉમાં રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, શાર્દુલ પંડિત, શહઝાદ દેઓલ, જાસ્મિન ભસીન, નિશાંત મલકાની, પવિત્રા પુનિયા, એજાઝ ખાન, સારા ગુરપાલ, નિક્કી તમ્બોલી, જાન કુમાર સાનૂ અને પ્રતીક દેખાવાના છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

બિગ બૉસ 14 એક તરફ જ્યાં ગોપી વહુ એટલે કે જિયા માણેકના શૉમાંથી બહાર જવાના સમાચાર આવી રહ્યા છે ત્યાં બીજી તરફ રાધે માના ભક્તો માટે સારા સમાચાર છે કે કલર્સે રાધેમાનો વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે આ શનિવારે શૉ પર કોના આશીર્વાદ રહેશે.

કલર્સ ચેનલે આ વીડિયો શૅર કરીને બિગ બૉસના ઘરમાં કોની કૃપા રહેશે તેની માહિતી આપી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK