Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

Jul 23, 2019, 10:45 IST
  • 'રાધાને શ્યામ મળી જશે' ફૅમ ગુજરાતી સિંગર શ્રુતિ પાઠકને ઘણા ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. તેઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા ભારતીય પ્લેબેક ગાયક અને ગીતકાર છે.

    'રાધાને શ્યામ મળી જશે' ફૅમ ગુજરાતી સિંગર શ્રુતિ પાઠકને ઘણા ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. તેઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા ભારતીય પ્લેબેક ગાયક અને ગીતકાર છે.

    1/30
  • પિન્ક ડ્રેસમાં શ્રુતિ પાઠક એક બેબી ડૉલથી ઓછા નથી લાગતા, જુઓ તસવીરમાં એની એક ઝલક

    પિન્ક ડ્રેસમાં શ્રુતિ પાઠક એક બેબી ડૉલથી ઓછા નથી લાગતા, જુઓ તસવીરમાં એની એક ઝલક

    2/30
  • તે આગામી વર્ષોમાં સંપૂર્ણ પરફોર્મર બનવા માગે છે અને બોલીવુડ એટલે સંગીત નહીં. પણ સંગીત એટલે ગુજરાત તરીકે ઓળખાય તેવું કરવાની તેની ઇચ્છા છે.

    તે આગામી વર્ષોમાં સંપૂર્ણ પરફોર્મર બનવા માગે છે અને બોલીવુડ એટલે સંગીત નહીં. પણ સંગીત એટલે ગુજરાત તરીકે ઓળખાય તેવું કરવાની તેની ઇચ્છા છે.

    3/30
  • શ્રુતિ પાઠક ફૅશનને લઈને હંમેશા સજાગ રહે છે અને દરેક પ્રકારના અટાયરમાં તેઓ સુંદર દેખાય છે.

    શ્રુતિ પાઠક ફૅશનને લઈને હંમેશા સજાગ રહે છે અને દરેક પ્રકારના અટાયરમાં તેઓ સુંદર દેખાય છે.

    4/30
  • અમદાવાદમાં જન્મેલી અને ઉછરેલા શ્રુતિ પાઠક ખૂબ નાની ઉંમરથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે. તસવીરમાં : સચિન સંઘવી સાથે કોયલ શ્રુતિ પાઠક

    અમદાવાદમાં જન્મેલી અને ઉછરેલા શ્રુતિ પાઠક ખૂબ નાની ઉંમરથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે.

    તસવીરમાં : સચિન સંઘવી સાથે કોયલ શ્રુતિ પાઠક

    5/30
  • 'રાધાને શ્યામ મળી જશે' આ ગીતને યૂ-ટ્યૂબ પર લાખોની સંખ્યામાં વ્યૂઝ મળી રહ્યા છે ત્યારે જ હિન્દી ફિલ્મ્સની જાણીતી પ્લેબેક સિંગર શ્રુતિ પાઠક જેમણે મરજવા (Fashion), શુભારંભ (Kai Po chhe) અને તું ના જાને આ પાસ હૈ ખુદા (Anjaana Anjaani) જેવા ફિલ્મોના હિટ ગીતો ગાયા છે.

    'રાધાને શ્યામ મળી જશે' આ ગીતને યૂ-ટ્યૂબ પર લાખોની સંખ્યામાં વ્યૂઝ મળી રહ્યા છે ત્યારે જ હિન્દી ફિલ્મ્સની જાણીતી પ્લેબેક સિંગર શ્રુતિ પાઠક જેમણે મરજવા (Fashion), શુભારંભ (Kai Po chhe) અને તું ના જાને આ પાસ હૈ ખુદા (Anjaana Anjaani) જેવા ફિલ્મોના હિટ ગીતો ગાયા છે.

    6/30
  • શ્રુતિ પાઠકે નવરાત્રીમાં ઘણા સ્ટેજ પર્ફોમ કર્યા છે. અને એમના ગીતે લોકોના મન જીતી લીધા હતા.

    શ્રુતિ પાઠકે નવરાત્રીમાં ઘણા સ્ટેજ પર્ફોમ કર્યા છે. અને એમના ગીતે લોકોના મન જીતી લીધા હતા.

    7/30
  • બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં અમદાવાદ ગોરીનો Awesome લૂક

    બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં અમદાવાદ ગોરીનો Awesome લૂક

    8/30
  • સંગીતના આકાશને આંબવાની સફળ સફરની શરૂઆત તેણે ક્યારની કરી દીધી છે.

    સંગીતના આકાશને આંબવાની સફળ સફરની શરૂઆત તેણે ક્યારની કરી દીધી છે.

    9/30
  • શ્રુતિના ખભા પર ગાયત્રી મંત્રનો ટેટૂ તમે જોઈ શકો છો.

    શ્રુતિના ખભા પર ગાયત્રી મંત્રનો ટેટૂ તમે જોઈ શકો છો.

    10/30
  • કાયપો છે ફિલ્મમાં એક ગુજરાતી-હિ‌ન્દી ગીતનું લેખન અને ગાયન બંને અમદાવાદની ગાયક શ્રુતિ પાઠકે કર્યું છે. 

    કાયપો છે ફિલ્મમાં એક ગુજરાતી-હિ‌ન્દી ગીતનું લેખન અને ગાયન બંને અમદાવાદની ગાયક શ્રુતિ પાઠકે કર્યું છે. 

    11/30
  • મુંબઈમાં તેમણે રાવન, ફેશન, કુરબાન, દેવ ડી, લક વગેરે જેવી ફિલ્મોનાં ગીતો માટે અવાજ આપ્યો છે.

    મુંબઈમાં તેમણે રાવન, ફેશન, કુરબાન, દેવ ડી, લક વગેરે જેવી ફિલ્મોનાં ગીતો માટે અવાજ આપ્યો છે.

    12/30
  • પર્પલ ચમકતા ડ્રેસમાં કોયલ શ્રુતિ પાઠકનો ગ્લેમરસ અવતાર

    પર્પલ ચમકતા ડ્રેસમાં કોયલ શ્રુતિ પાઠકનો ગ્લેમરસ અવતાર

    13/30
  • 2013માં તેમણે કાયપો છેમાં અમિત ત્રિવેદી માટે એક વધુ ગીત "શુભારંભ" લખ્યું હતું.

    2013માં તેમણે કાયપો છેમાં અમિત ત્રિવેદી માટે એક વધુ ગીત "શુભારંભ" લખ્યું હતું.

    14/30
  • ગાવાની કળાને આગળ વધારવા માટે મુંબઈ આવી ગયા અને મુંબઈમાં તેમણે પ્રથમ જિંગલ્સ સાથે શરૂઆત કરી હતી. શ્રુતિ પાઠકે ઘણા સ્ટેજ શૉ કર્યા છે.

    ગાવાની કળાને આગળ વધારવા માટે મુંબઈ આવી ગયા અને મુંબઈમાં તેમણે પ્રથમ જિંગલ્સ સાથે શરૂઆત કરી હતી. શ્રુતિ પાઠકે ઘણા સ્ટેજ શૉ કર્યા છે.

    15/30
  • સિંગર શ્રુતિ પાઠક કોક સ્ટૂડિયોના ત્રણેવ સેશનમાં જોવા મળી હતી. તસવીરમાં - સાડીમાં સિંગરનો ગ્લેમરસ લૂક

    સિંગર શ્રુતિ પાઠક કોક સ્ટૂડિયોના ત્રણેવ સેશનમાં જોવા મળી હતી. તસવીરમાં - સાડીમાં સિંગરનો ગ્લેમરસ લૂક

    16/30
  • ગોલ્ડન ડ્રેસમાં શ્રુતિ પાઠકનો બ્યૂટિફૂલ અંદાજ

    ગોલ્ડન ડ્રેસમાં શ્રુતિ પાઠકનો બ્યૂટિફૂલ અંદાજ

    17/30
  • શ્રુતિએ 'બાગી 2' "Soniye Dil Nayi" કૉ-સિંગર અમિત ત્રિવેદી સાથે ગીત ગાયુ હતુ.

    શ્રુતિએ 'બાગી 2' "Soniye Dil Nayi" કૉ-સિંગર અમિત ત્રિવેદી સાથે ગીત ગાયુ હતુ.

    18/30
  • શ્રુતિ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.

    શ્રુતિ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.

    19/30
  • પંડિત દીનદયાલ યુનિવર્સિ‌ટીની વિદ્યાર્થિ‌ની રહી ચૂકેલી શ્રુતિ ૧૦ વર્ષ પહેલાં મુંબઇમાં શિફ્ટ થઇ હતી.

    પંડિત દીનદયાલ યુનિવર્સિ‌ટીની વિદ્યાર્થિ‌ની રહી ચૂકેલી શ્રુતિ ૧૦ વર્ષ પહેલાં મુંબઇમાં શિફ્ટ થઇ હતી.

    20/30
  • શ્રુતિએ ગાયકી પ્રત્યેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે વાંરવાર આ સંઘર્ષ કરવો પડતો, ધીરજ રાખવી પડે. 

    શ્રુતિએ ગાયકી પ્રત્યેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે વાંરવાર આ સંઘર્ષ કરવો પડતો, ધીરજ રાખવી પડે. 

    21/30
  • શ્રુતિ એક ગુજરાતી છે અને તેનો જન્મ અમદાવાદમાં થયો હતો અને એમણે માસ્ટર્સ ઈન સાઈકોલૉજીનો અભ્યાસ પૂરો કર્ય બાદ ગાયકીને આગળ વધારવા માટે અમદાવાદ જવાનો નિર્ણય લીધો હતો.

    શ્રુતિ એક ગુજરાતી છે અને તેનો જન્મ અમદાવાદમાં થયો હતો અને એમણે માસ્ટર્સ ઈન સાઈકોલૉજીનો અભ્યાસ પૂરો કર્ય બાદ ગાયકીને આગળ વધારવા માટે અમદાવાદ જવાનો નિર્ણય લીધો હતો.

    22/30
  • ગીત ગાવાની સાથે શ્રુતિ ફિટનેસ અંગે ઘણી કાળજી રાખે છે.

    ગીત ગાવાની સાથે શ્રુતિ ફિટનેસ અંગે ઘણી કાળજી રાખે છે.

    23/30
  • શ્રુતિ ગીત ગાયને લોકોને દિલ જીતી લે છે.

    શ્રુતિ ગીત ગાયને લોકોને દિલ જીતી લે છે.

    24/30
  • સખ્ત મહેનત, હકારાત્મક વિચારસરણી ને કામ પ્રત્યેની સમર્પિતતા શ્રુતિના સફળતા સૂત્રો છે.

    સખ્ત મહેનત, હકારાત્મક વિચારસરણી ને કામ પ્રત્યેની સમર્પિતતા શ્રુતિના સફળતા સૂત્રો છે.

    25/30
  • શ્રુતિએ ફિલ્મ Dev Dનું ગીત 'પટિયાલા' ગીતના લિરિક્સ પણ એમણે લખ્યા હતા.

    શ્રુતિએ ફિલ્મ Dev Dનું ગીત 'પટિયાલા' ગીતના લિરિક્સ પણ એમણે લખ્યા હતા.

    26/30
  • અમદાવાદી શ્રુતી પાઠકે કે જેને 22 વર્ષ અમદાવાદમાં મણીનગરમાં રહી છે તેણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં માહોલ તંગ છે એવું સાંભળ્યું હતું પણ અહીં આવીને વાતવારણ એકદમ શાંત જોવા મળ્યું. હવે બધું બરાબર છે, તેની ખુશી છે. રહેવા-ખાવા માટે અમદાવાદ મારી હંમેશા પહેલી પસંદ રહી છે. 

    અમદાવાદી શ્રુતી પાઠકે કે જેને 22 વર્ષ અમદાવાદમાં મણીનગરમાં રહી છે તેણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં માહોલ તંગ છે એવું સાંભળ્યું હતું પણ અહીં આવીને વાતવારણ એકદમ શાંત જોવા મળ્યું. હવે બધું બરાબર છે, તેની ખુશી છે. રહેવા-ખાવા માટે અમદાવાદ મારી હંમેશા પહેલી પસંદ રહી છે. 

    27/30
  • ઈતના મઝા ક્યું રહા હૈ, ચલ મીઠ્ઠી-મીઠ્ઠી બોલ અને બેબી ડોલ મે સોને દી જેવા ફૅમસ ગીત ગાયને આ સોન્ગને ઘણા લોકપ્રિય બનાવી દીધા છે.

    ઈતના મઝા ક્યું રહા હૈ, ચલ મીઠ્ઠી-મીઠ્ઠી બોલ અને બેબી ડોલ મે સોને દી જેવા ફૅમસ ગીત ગાયને આ સોન્ગને ઘણા લોકપ્રિય બનાવી દીધા છે.

    28/30
  • બોલિવૂડ સિંગર શ્રુતિ પાઠકે લાઈફ મ્યુઝિકલ પર્ફોમન્સનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.

    બોલિવૂડ સિંગર શ્રુતિ પાઠકે લાઈફ મ્યુઝિકલ પર્ફોમન્સનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.

    29/30
  • સિંગર શ્રુતિનો અતિસુંદર લૂક

    સિંગર શ્રુતિનો અતિસુંદર લૂક

    30/30
  • loading...

ફોટોઝ વિશે

સૂર જેનું જીવન છે. જેના લય અને તાલ પર શબ્દો નાચે છે. જેના મોર્ડન સંગીતની એક અલગ ઓળખ છે. જે ગુજરાતી અને હિન્દી સાથે અન્ય ભાષાઓમાં પણ ગાઈ જાણે છે. જે આજના યુવાનો માટે યુથ આઈકોન છે. અને એક જ ગીતથી જેમના ઘરે એવોર્ડની લાઈન લાગી છે. તેવા શ્રુતિ પાઠક. તો આવો કરીએ એમની સંગીત સફર અને સુંદર તસવીરો પર એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK