Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

Jul 18, 2019, 16:30 IST
  • હા, નાનકડી બાળકી પ્રિયંકા ચોપરા જ છે. પ્રિયંકાનો જન્મ 18 જુલાઈએ બરેલી, ઉત્તર પ્રદેશમાં થયો છે.

    હા, નાનકડી બાળકી પ્રિયંકા ચોપરા જ છે. પ્રિયંકાનો જન્મ 18 જુલાઈએ બરેલી, ઉત્તર પ્રદેશમાં થયો છે.

    1/20
  • તમે જાણીને ચોંકી જશો કે 2008માં દોસ્તાનામાં હોલ્ટર ટોપ અને હોટ પેન્ટ પહેરીને ફેશન સેન્સેશન બનનાર પ્રિયંકાને ઘરમાં જીન્સ પહેરવાની પણ મનાઈ હતી. તસવીરમાંઃ માતા મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    તમે જાણીને ચોંકી જશો કે 2008માં દોસ્તાનામાં હોલ્ટર ટોપ અને હોટ પેન્ટ પહેરીને ફેશન સેન્સેશન બનનાર પ્રિયંકાને ઘરમાં જીન્સ પહેરવાની પણ મનાઈ હતી. તસવીરમાંઃ માતા મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    2/20
  • 2009માં મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું,'મને શોર્ટ સ્કર્ટ, જીન્સ પહેરવાની મનાઈ હતી. મારી મમ્મી મારા માટે 12 સલવાર કમીઝ લાવી હતી, જેથી હું જુદા જુદા કપડા પહેરી શકું' તસવીરમાંઃ પ્રિયંકા ચોપરા અને તેના પિતા અશોક ચોપરા

    2009માં મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું,'મને શોર્ટ સ્કર્ટ, જીન્સ પહેરવાની મનાઈ હતી. મારી મમ્મી મારા માટે 12 સલવાર કમીઝ લાવી હતી, જેથી હું જુદા જુદા કપડા પહેરી શકું'
    તસવીરમાંઃ પ્રિયંકા ચોપરા અને તેના પિતા અશોક ચોપરા

    3/20
  • હવે તો પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે, જો કે તે સમયાંતરે માતૃભૂમિ માટે કેટલી લાગણી છે તે દર્શાવતી રહી છે. તસવીરમાંઃ પિતા અને દાદી સાથે પ્રિયંકા ચોપરા

    હવે તો પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે, જો કે તે સમયાંતરે માતૃભૂમિ માટે કેટલી લાગણી છે તે દર્શાવતી રહી છે. તસવીરમાંઃ પિતા અને દાદી સાથે પ્રિયંકા ચોપરા

    4/20
  • 2012માં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું,'મને ભારતીય હોવાનો ગર્વ છે. આ ફક્ત માન્યતા નથી પરંતુ મારા વિચારો અને મારા અનુભવને કારણે હું કહું છું. હું આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા માત ાપિતા આર્મીમાં ડોક્ટર હતા.' તસવીરમાંઃ કાશ્મીરની મુલાકાત દરમિયાન પિતા અશોક ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    2012માં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું,'મને ભારતીય હોવાનો ગર્વ છે. આ ફક્ત માન્યતા નથી પરંતુ મારા વિચારો અને મારા અનુભવને કારણે હું કહું છું. હું આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા માત ાપિતા આર્મીમાં ડોક્ટર હતા.' તસવીરમાંઃ કાશ્મીરની મુલાકાત દરમિયાન પિતા અશોક ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    5/20
  • પ્રિયંકા ચોપરાએ વધુમાં કહ્યું હતું,'હું એવા સંખ્યાબંધ લોકોને મળી છું, જેમના દેશ પ્રત્યેના ત્યાગ, પ્રેમ અને માન સન્માનની સ્ટોરી હજારો પાના ભરી શકાય છે. અમે બધા એક જ વાતવરણ, એક જ જગ્યાએથી આવતા હતા, તેમ છતાંય અમે બધા જુદા જુદા હતા.' તસવીરમાંઃ શિકારામાં પરિવાર સાથે મજા માણતી પ્રિયંકા ચોપરા

    પ્રિયંકા ચોપરાએ વધુમાં કહ્યું હતું,'હું એવા સંખ્યાબંધ લોકોને મળી છું, જેમના દેશ પ્રત્યેના ત્યાગ, પ્રેમ અને માન સન્માનની સ્ટોરી હજારો પાના ભરી શકાય છે. અમે બધા એક જ વાતવરણ, એક જ જગ્યાએથી આવતા હતા, તેમ છતાંય અમે બધા જુદા જુદા હતા.' તસવીરમાંઃ શિકારામાં પરિવાર સાથે મજા માણતી પ્રિયંકા ચોપરા

    6/20
  • બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા જ્યોતિ સાથેનો ફોટો પ્રિયંકાએ પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાળપણમાં કેવી લાગતી હતી અને ્ત્યારે કેવી લાગે છે તેની સરખામણી છે.

    બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા જ્યોતિ સાથેનો ફોટો પ્રિયંકાએ પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાળપણમાં કેવી લાગતી હતી અને ્ત્યારે કેવી લાગે છે તેની સરખામણી છે.

    7/20
  • બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા જ્યોતિ સાથેનો ફોટો પ્રિયંકાએ પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાળપણમાં કેવી લાગતી હતી અને ્ત્યારે કેવી લાગે છે તેની સરખામણી છે.

    બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા જ્યોતિ સાથેનો ફોટો પ્રિયંકાએ પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાળપણમાં કેવી લાગતી હતી અને ્ત્યારે કેવી લાગે છે તેની સરખામણી છે.

    8/20
  • તસવીરમાંઃ ભારતની બ્યુટી ક્વીન્સ પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને દિયા મિર્ઝા

    તસવીરમાંઃ ભારતની બ્યુટી ક્વીન્સ પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને દિયા મિર્ઝા

    9/20
  • પ્રિયંકાએ પોતાના જીવન પર Unfinished નામનું પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેના અંગત જીવનની વાત, વાર્તાઓ અને અનુભવો છે. પ્રિયંકા આ બુક દ્વારા 'If I can...anyone can'નો મેસેજ આપવા માગે છે. તસવીરમાંઃ 2000ની સાલમાં જ્યારે પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યારે પિતા અશોક ચોપરા, માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે પ્રિયંકા

    પ્રિયંકાએ પોતાના જીવન પર Unfinished નામનું પુસ્તક પણ લખ્યું છે. જેમાં તેના અંગત જીવનની વાત, વાર્તાઓ અને અનુભવો છે. પ્રિયંકા આ બુક દ્વારા 'If I can...anyone can'નો મેસેજ આપવા માગે છે. તસવીરમાંઃ 2000ની સાલમાં જ્યારે પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યારે પિતા અશોક ચોપરા, માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે પ્રિયંકા

    10/20
  • 2013માં પ્રિયંકા ચોપરાના પિતાનું અવસાન થયું હતું.

    2013માં પ્રિયંકા ચોપરાના પિતાનું અવસાન થયું હતું.

    11/20
  • પ્રિયંકા ચોપરા પિતા અશોક ચોપરાની ખૂબ જનજીક હતી. તેણે પિતાના અક્ષરોમાં Daddy's Lil Girl લખેલું ટેટુ પણ કરાવ્યું છે.

    પ્રિયંકા ચોપરા પિતા અશોક ચોપરાની ખૂબ જનજીક હતી. તેણે પિતાના અક્ષરોમાં Daddy's Lil Girl લખેલું ટેટુ પણ કરાવ્યું છે.

    12/20
  • પિતા અશોક ચોપરા, માતા મધુ ચોપરા, ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    પિતા અશોક ચોપરા, માતા મધુ ચોપરા, ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

    13/20
  • પ્રિયંકા ચોપરા સમયાંતરે પિતાને યાદ કરીને તેમના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આ ફોટોમાં તેના માતા મધુ ચોપરા પિતાને ગુલાબ આપતા દેખાઈ રહ્યા છે.

    પ્રિયંકા ચોપરા સમયાંતરે પિતાને યાદ કરીને તેમના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આ ફોટોમાં તેના માતા મધુ ચોપરા પિતાને ગુલાબ આપતા દેખાઈ રહ્યા છે.

    14/20
  • પ્રિયંકા ચોપરાએ હંમેશા કહે છે કે પિતાનું મૃત્યુ એ તેના જીવનની સૌથી મોટી ખોટ છે.

    પ્રિયંકા ચોપરાએ હંમેશા કહે છે કે પિતાનું મૃત્યુ એ તેના જીવનની સૌથી મોટી ખોટ છે.

    15/20
  • પ્રિયંકા ચોપરા એક્ટર, પ્રોડ્યુસર હોવાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કરે છે. તે UNICEF સાથે એક દાયકાથી જોડાયેલી છે.

    પ્રિયંકા ચોપરા એક્ટર, પ્રોડ્યુસર હોવાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કરે છે. તે UNICEF સાથે એક દાયકાથી જોડાયેલી છે.

    16/20
  • પ્રિયંકા ચોપરા મહિલાઓના હક, પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ અંગે જાગૃતિ માટે કામ કરે છે.

    પ્રિયંકા ચોપરા મહિલાઓના હક, પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ અંગે જાગૃતિ માટે કામ કરે છે.

    17/20
  • 2016માં પ્રિયંકા ચોપારને પદ્મ શ્રીથી સન્માનવામાં આવી હતી. તે જ વર્ષે પ્રિયંકાનો સમાવેશ ટાઈમ મેગેઝિને વિશ્વની 100 શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં કર્યો હતો

    2016માં પ્રિયંકા ચોપારને પદ્મ શ્રીથી સન્માનવામાં આવી હતી. તે જ વર્ષે પ્રિયંકાનો સમાવેશ ટાઈમ મેગેઝિને વિશ્વની 100 શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં કર્યો હતો

    18/20
  • પ્રિયંકા જાતે જ સફળ થયેલી વ્યક્તિ છે. પ્રિયંકાના જન્મદિવસે એટલું ઈચ્છીએ કે પીસી આજ રીતે પ્રેરણા આપતી રહે.

    પ્રિયંકા જાતે જ સફળ થયેલી વ્યક્તિ છે. પ્રિયંકાના જન્મદિવસે એટલું ઈચ્છીએ કે પીસી આજ રીતે પ્રેરણા આપતી રહે.

    19/20
  • પ્રિયંકા ચોપરાને વીશ કરીયે એક હેપ્પી વાલ્લાહ બર્થ ડે.

    પ્રિયંકા ચોપરાને વીશ કરીયે એક હેપ્પી વાલ્લાહ બર્થ ડે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ સ્ટારમાંથી ઈન્ટરનેશનલ સેન્સેશન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા લાંબા સમયે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું ટ્રેલર રિલીઝ  થઈ ચૂક્યુ છે. ત્યારે અમે લઈ જઈશું 20 વર્ષ પાછળ. પ્રિયંકા ચોપરાની બર્થડે પર જોઈએ તેના બાળપણથી લઈ મોડેલિંગ ડેય્ઝના ફેમિલી ફોટોઝ, જે તમે ક્યારેય નહીં જોયા હોય. (All pictures courtesy: Priyanka Chopra's Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK