Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

Sep 07, 2019, 14:53 IST
  • ડ્રેસ અને લુકની વાત કરીએ તો પ્રિયંકા પિંક, રેડ, ગ્રીન અને ગોલ્ડન કલરની ડ્રેસમાં છે. તેણે બ્લાઉઝ અને ટ્રાઉઝર કૅરી કર્યું છે. જેના પર તેણે જ્વેલરી પણ કૅરી કરી છે.

    ડ્રેસ અને લુકની વાત કરીએ તો પ્રિયંકા પિંક, રેડ, ગ્રીન અને ગોલ્ડન કલરની ડ્રેસમાં છે. તેણે બ્લાઉઝ અને ટ્રાઉઝર કૅરી કર્યું છે. જેના પર તેણે જ્વેલરી પણ કૅરી કરી છે.

    1/9
  • એક તસવીરમાં તે ડીપ નેક્ડ ક્રૉપ ટૉપ સાથે બેગી પેન્ટમાં છે.

    એક તસવીરમાં તે ડીપ નેક્ડ ક્રૉપ ટૉપ સાથે બેગી પેન્ટમાં છે.

    2/9
  • તો અન્ય એક તસવીરમાં પ્રિયંકા ચોપરા ગ્રીન પેન્ટ સૂટમાં છે. પ્રિંયકા ચોપરાની હેરસ્ટાઇલ પીટર ગ્રે, શો ઓમેરાએ કરી હતી, પ્રિયંકા ચોપરાએ પર્સ પણ કૅરી કરી છે જે લોફલેર રેન્ડલે ડિઝાઇન કરી છે. 

    તો અન્ય એક તસવીરમાં પ્રિયંકા ચોપરા ગ્રીન પેન્ટ સૂટમાં છે. પ્રિંયકા ચોપરાની હેરસ્ટાઇલ પીટર ગ્રે, શો ઓમેરાએ કરી હતી, પ્રિયંકા ચોપરાએ પર્સ પણ કૅરી કરી છે જે લોફલેર રેન્ડલે ડિઝાઇન કરી છે. 

    3/9
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ઘણી બધી ફિલ્મોમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ રાજકુમાર રાવ સાથે નેટફ્લિક્સની ટીવી સિરીઝમાં પણ જોવા મળશે.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ઘણી બધી ફિલ્મોમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ રાજકુમાર રાવ સાથે નેટફ્લિક્સની ટીવી સિરીઝમાં પણ જોવા મળશે.

    4/9
  • પ્રિયંકા ચોપરા નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મ 'વી કેન બી હીરોઝ'માં પણ જોવા મળશે. ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક' રિલીઝ થશે. સોનાલી બોઝના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

    પ્રિયંકા ચોપરા નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મ 'વી કેન બી હીરોઝ'માં પણ જોવા મળશે. ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક' રિલીઝ થશે. સોનાલી બોઝના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

    5/9
  • એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પ્રિન્ટ સાઇડ સ્લિટ ડ્રેસમાં જોવા મળે છે.

    એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પ્રિન્ટ સાઇડ સ્લિટ ડ્રેસમાં જોવા મળે છે.

    6/9
  • બ્લેક એન્ડ યેલ્લોના કૉમ્બિનેશનમાં સાડીમાં પ્રિયંકા ચોપરાનો હોટ અંદાજ.

    બ્લેક એન્ડ યેલ્લોના કૉમ્બિનેશનમાં સાડીમાં પ્રિયંકા ચોપરાનો હોટ અંદાજ.

    7/9
  • એનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં પણ જોવા મળી પ્રિયંકા ચોપરા.

    એનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં પણ જોવા મળી પ્રિયંકા ચોપરા.

    8/9
  • આમ દરેક લૂકમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળે છે. 

    આમ દરેક લૂકમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળે છે. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપરાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. બધી જ તસવીરોમાં તે એકથી એક રીતે સુંદર અને ગ્લેમરસ દેખાય છે. આ પ્રિયંકાનો એકદમ ફ્રેશ લૂક છે. જેમાં પ્રિયંકા ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જીના ડિઝાઇન્ડ આઉટફિટ અને જ્વેલરી પહેરેલી દેખાય છે. તેના ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK