Oscars બાદની આફ્ટર પાર્ટીમાં પ્રિયંકા અને નિક રહ્યા છવાયેલા

Published: Feb 27, 2019, 21:12 IST | Shilpa Bhanushali
  • ઓસ્કાર જે દરેક જગ્યાએ છવાયેલું હતું તેમાં આ જોડી બની રહી સેન્ટર ઑફ અટ્રેક્શન. ઓસ્કાર બાદ યોજાયેલી સેલિબ્રિટી પાર્ટી પણ શાનદાર રહી. આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. 

    ઓસ્કાર જે દરેક જગ્યાએ છવાયેલું હતું તેમાં આ જોડી બની રહી સેન્ટર ઑફ અટ્રેક્શન. ઓસ્કાર બાદ યોજાયેલી સેલિબ્રિટી પાર્ટી પણ શાનદાર રહી. આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. 

    1/5
  • બોલીવુડમાં દેસી ગર્લના નામથી જાણીતી પ્રિયંકા ચોપડા જોનસ અને હોલીવુડના સ્ટાર નિક જોનસે પણ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. પ્રિયંકાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દરમિયાન પોતાના પતિ નિકની સાથે થયેલા ફોટોશૂટની કેટલિક તસ્વીરો શેર કરી છે.

    બોલીવુડમાં દેસી ગર્લના નામથી જાણીતી પ્રિયંકા ચોપડા જોનસ અને હોલીવુડના સ્ટાર નિક જોનસે પણ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. પ્રિયંકાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દરમિયાન પોતાના પતિ નિકની સાથે થયેલા ફોટોશૂટની કેટલિક તસ્વીરો શેર કરી છે.

    2/5
  • પાર્ટીમાં પ્રિયંકાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો તો તેની સાથે બ્લુ ટક્સીડોમાં નિક જોનાસ પણ કુલ લાગી રહ્યો હતો. 

    પાર્ટીમાં પ્રિયંકાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો તો તેની સાથે બ્લુ ટક્સીડોમાં નિક જોનાસ પણ કુલ લાગી રહ્યો હતો. 

    3/5
  • થોડાંક સમય પહેલા પ્રિયંકા અને નિક આવી જ એક પાર્ટીમાં ગયા હતાં અને ત્યાં પ્રિયંકાએ પહેરેલા ડ્રેસને કારણે તેના પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. જેમાં પાછળથી ખબર બહાર પાડવામાં આવી કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ નથી. 

    થોડાંક સમય પહેલા પ્રિયંકા અને નિક આવી જ એક પાર્ટીમાં ગયા હતાં અને ત્યાં પ્રિયંકાએ પહેરેલા ડ્રેસને કારણે તેના પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. જેમાં પાછળથી ખબર બહાર પાડવામાં આવી કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ નથી. 

    4/5
  • વર્ષ 2018માં પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને ત્યાર બાદ તે બન્ને દરેક ઈવેન્ટમાં બધાંથી જુદાં અને ગ્લેમરસ અવતારમાં જ જોવા મળે છે.

    વર્ષ 2018માં પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને ત્યાર બાદ તે બન્ને દરેક ઈવેન્ટમાં બધાંથી જુદાં અને ગ્લેમરસ અવતારમાં જ જોવા મળે છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ઓસ્કાર બાદ થયેલી આફ્ટર પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને નિક છવાઇ ગયા હતા. પાર્ટી દરમ્યાન પ્રિયંકા અને નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK