પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં 'હિંદુ' વિધિથી થયેલા લગ્નની આ તસવીરો જોઇ છે?

Updated: 3rd December, 2020 20:02 IST | Keval Trivedi
  • બૉલીવુડના હૉટ એન્ડ ક્યુટ કપલમાંના એક પ્રિયંકા ચોપડા અને નિક જોનસી જોડી લોકોને ખૂબ જ ગમે છે.

    બૉલીવુડના હૉટ એન્ડ ક્યુટ કપલમાંના એક પ્રિયંકા ચોપડા અને નિક જોનસી જોડી લોકોને ખૂબ જ ગમે છે.

    1/10
  • તાજેતરમાં જ આ કપલે પોતાના લગ્નની બીજી એનિવર્સરીને સેલિબ્રેટ કરી હતી.

    તાજેતરમાં જ આ કપલે પોતાના લગ્નની બીજી એનિવર્સરીને સેલિબ્રેટ કરી હતી.

    2/10
  • વર્ષ 2018માં આ ફૅમસ કપલે જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા.

    વર્ષ 2018માં આ ફૅમસ કપલે જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા.

    3/10
  • દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન સંબંધિત દરેક વિધિના ફોટોઝ સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા, જે ખૂબ જ વાયરલ થયા હતા. ફૅન્સને પણ આ ફોટોઝ ખૂબ જ ગમ્યા હતા.

    દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન સંબંધિત દરેક વિધિના ફોટોઝ સોશ્યલ મીડિયામાં મૂક્યા હતા, જે ખૂબ જ વાયરલ થયા હતા. ફૅન્સને પણ આ ફોટોઝ ખૂબ જ ગમ્યા હતા.

    4/10
  • સેકેન્ડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા અને જોનસ બંનેએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એવા ફોટોઝ શૅર કર્યા છે જે ફૅન્સે જોયા ન હોય.

    સેકેન્ડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા અને જોનસ બંનેએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એવા ફોટોઝ શૅર કર્યા છે જે ફૅન્સે જોયા ન હોય.

    5/10
  • તાજેતરમાં અપલોડ કરેલા ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

    તાજેતરમાં અપલોડ કરેલા ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

    6/10
  • નિક જોનાસે પણ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ફોટોઝ અપલોડ કર્યા છે.

    નિક જોનાસે પણ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ફોટોઝ અપલોડ કર્યા છે.

    7/10
  • ફોટોઝમાં અન્ય મહેમાનોની સામે તેઓ વરમાળા પહેરાવે છે તે ફોટો પણ ફૅન્સને પહેલી વખત જોવા મળ્યો છે.

    ફોટોઝમાં અન્ય મહેમાનોની સામે તેઓ વરમાળા પહેરાવે છે તે ફોટો પણ ફૅન્સને પહેલી વખત જોવા મળ્યો છે.

    8/10
  • આ ફોટોઝ શૅર કરતા પ્રિયંકાએ લખ્યું કે, લગ્નના બે વર્ષ પુરા થતા અભિનંદન. હંમેશા મને સપોર્ટ કરવા માટે આભાર. તમે મારી તાકાત છો, કમજોરી છો અને બધુ જ છો, હુ તમને પ્રેમ કરુ છું.

    આ ફોટોઝ શૅર કરતા પ્રિયંકાએ લખ્યું કે, લગ્નના બે વર્ષ પુરા થતા અભિનંદન. હંમેશા મને સપોર્ટ કરવા માટે આભાર. તમે મારી તાકાત છો, કમજોરી છો અને બધુ જ છો, હુ તમને પ્રેમ કરુ છું.

    9/10
  • નિકે પણ કૅપ્શન આપી હતી કે, સૌથી શાનદાર, ઈન્સ્પાઈરિંગ અને સુંદર મહિલા સાથે લગ્નના બે વર્ષ પુરા થયા છે. હેપી અનિવર્સરી, આઈ લવ યું. 

    નિકે પણ કૅપ્શન આપી હતી કે, સૌથી શાનદાર, ઈન્સ્પાઈરિંગ અને સુંદર મહિલા સાથે લગ્નના બે વર્ષ પુરા થયા છે. હેપી અનિવર્સરી, આઈ લવ યું. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

સેકેંડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ઈન્સ્ટાગ્રામમાં લગ્નની અમૂક તસવીરો શૅર કરી છે જે ફૅન્સે નહીં જોઈ હોય. (તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 3rd December, 2020 18:28 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK