પ્રિયંકા ચોપરાનો હોટ બિકીની લૂક, રહી જશે આંખો ખુલ્લી

Jul 08, 2019, 15:04 IST
  • પ્રિયંકા ચોપરા હાલ ટસ્કનીમાં તેનો સમય પસાર કરી રહી છે. પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે વેકેશન માણી રહી છે.

    પ્રિયંકા ચોપરા હાલ ટસ્કનીમાં તેનો સમય પસાર કરી રહી છે. પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે વેકેશન માણી રહી છે.

    1/10
  • વેકેશન દરમિયાન નિક જોનસે પાડેલા ફોટો પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હતો.

    વેકેશન દરમિયાન નિક જોનસે પાડેલા ફોટો પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હતો.

    2/10
  • ફોટોઝમાં સ્વિમિંગ પૂલની પાસે બિકિનીમાં જોવા મળી રહી છે.

    ફોટોઝમાં સ્વિમિંગ પૂલની પાસે બિકિનીમાં જોવા મળી રહી છે.

    3/10
  • પ્રિયંકા ચોપરા ગુગલ પિક્સલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ગુગલ પિક્સલની પાર્ટનરશિપ બાદ પ્રિયંકા ચોપરાએ ફોટો પોસ્ટ કર્યો હતો.

    પ્રિયંકા ચોપરા ગુગલ પિક્સલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ગુગલ પિક્સલની પાર્ટનરશિપ બાદ પ્રિયંકા ચોપરાએ ફોટો પોસ્ટ કર્યો હતો.

    4/10
  • નિક જોનસ અને પ્રિયંકા ચોપરા માયામીમાં વેકેશન દરમિયાન રોમેન્ટિક અંદાજમાં કિસ કરતા જોવા મળ્યા હતા.

    નિક જોનસ અને પ્રિયંકા ચોપરા માયામીમાં વેકેશન દરમિયાન રોમેન્ટિક અંદાજમાં કિસ કરતા જોવા મળ્યા હતા.

    5/10
  • પ્રિયંકા ચોપરા તેની મિત્ર સાથે સ્વિટ્ઝરલેન્ડ પહોચી હતી.

    પ્રિયંકા ચોપરા તેની મિત્ર સાથે સ્વિટ્ઝરલેન્ડ પહોચી હતી.

    6/10
  • પ્રિયંકા ચોપરા સાથે નિક જોનસ પણ સ્વિટ્ઝરલેન્ડમાં હનીમૂન સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

    પ્રિયંકા ચોપરા સાથે નિક જોનસ પણ સ્વિટ્ઝરલેન્ડમાં હનીમૂન સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

    7/10
  • આ છે પ્રિયંકા ચોપરાનો બેચલર લૂક. બેચલર પાર્ટી દરમિયાન પ્રિયંકા ચોપરાએ ફોટો પોસ્ટ કર્યો હતો

    આ છે પ્રિયંકા ચોપરાનો બેચલર લૂક. બેચલર પાર્ટી દરમિયાન પ્રિયંકા ચોપરાએ ફોટો પોસ્ટ કર્યો હતો

    8/10
  • કામ દરમિયાન પોતાની માટે સમય કાઢવો કોઈ પ્રિયંકા પાસેથી શિખે

    કામ દરમિયાન પોતાની માટે સમય કાઢવો કોઈ પ્રિયંકા પાસેથી શિખે

    9/10
  • પ્રિયંકા ચોપરા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માણે જાણીતી છે.

    પ્રિયંકા ચોપરા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માણે જાણીતી છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપરા કામ વચ્ચે પોતાની માટે સમય કાઢવાનું ચૂકતી નથી. નિક જોનસ સાથે લગ્ન પછી પ્રિયંકા ચોપરા વેકેશન માણી રહી છે. પ્રિયંકા ચોપરા વેકેશનમાં તેના લૂક્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા નિક જોનસના ભાઈના લગ્નમાં પિંક સાડીમાં દેખાઈ હતી જેણે સૌનું ધ્યાન ખેચ્યું હતું

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK