પ્રિયંકા અને નિકે 1 અને 2 ડિસેમ્બરે જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં. મુંબઈમાં સુંદર કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શન ખાસ મીડિયા માટે રાખવામાં આવ્યું હતું જેમા મીડિયાથી જોડાયેલા લોકો પહોંચે અને આ કપલના શુભકામનાઓ આપે. હંમેશાની જેમ આ કપલ બહુ જ સુંદર લાગી રહ્યા હતા. તો જુઓ પ્રિયંકા અને નિકના તસવીરની એક ઝલક