ગુજરાતી સેલેબ્સના કિડ્ઝને જોશો તો તૈમુરને પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ

Mar 13, 2019, 12:46 IST
  • સાન્તા ક્લોઝ કૅપમાં સજ્જ આ છે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પુત્રી અદિતિ પૂજારા. લાગી રહી છે તૈમુર કરતા પણ વધારે ક્યુટ (તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ )

    સાન્તા ક્લોઝ કૅપમાં સજ્જ આ છે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પુત્રી અદિતિ પૂજારા. લાગી રહી છે તૈમુર કરતા પણ વધારે ક્યુટ (તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ )

    1/14
  • લાલ ફ્રોક અને માથા પર ચોટલીમાં અદિતિ પૂજારા એડોરેબલ લાગે છે. તસવીરમાંઃ ચેતેશ્વર પૂજારા, પત્ની પૂજા પબારી અને પુત્રી અદિતિ પૂજારા (તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ)

    લાલ ફ્રોક અને માથા પર ચોટલીમાં અદિતિ પૂજારા એડોરેબલ લાગે છે.

    તસવીરમાંઃ ચેતેશ્વર પૂજારા, પત્ની પૂજા પબારી અને પુત્રી અદિતિ પૂજારા

    (તસવીર સૌજન્યઃ ચેતેશ્વર પૂજારા ઈન્સ્ટાગ્રામ)

    2/14
  • આ છે વેનિકા પટેલ. વેનિકા પટેલ ભારતીય ક્રિકેટર વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલની ડૉટર છે.  તસવીરમાંઃ પ્રોપ્રર ગર્લીશ પોઝમાં બ્લશ કરી રહી છે વેનિકા (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    આ છે વેનિકા પટેલ. વેનિકા પટેલ ભારતીય ક્રિકેટર વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલની ડૉટર છે. 

    તસવીરમાંઃ પ્રોપ્રર ગર્લીશ પોઝમાં બ્લશ કરી રહી છે વેનિકા

    (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    3/14
  • પિતા પાર્થિવ પટેલ, મમ્મી અવની પટેલ સાથે લાડલી વેનિકા  (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    પિતા પાર્થિવ પટેલ, મમ્મી અવની પટેલ સાથે લાડલી વેનિકા 

    (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

    4/14
  • ઓળખો છો આ નાનકડી પરીને ? આ પરી જાણીતા ગુજરાતી સ્ટારની લાડકી પુત્રી છે. જાણવા માટે આગળનો ફોટો જુઓ (તસવીર સૌજન્યઃભામિની ઓઝા ઈન્સ્ટાગ્રામ )

    ઓળખો છો આ નાનકડી પરીને ? આ પરી જાણીતા ગુજરાતી સ્ટારની લાડકી પુત્રી છે. જાણવા માટે આગળનો ફોટો જુઓ

    (તસવીર સૌજન્યઃભામિની ઓઝા ઈન્સ્ટાગ્રામ )

    5/14
  • જી હાં, આ ક્યુટડી છે પ્રતીક ગાંધીની પુત્રી મિરાયા. પપ્પા સાથે કેક કટિંગ કરતા મસ્ત સ્માઈલ આપીને તમારું દિલ જીતી લીધું ને ! (તસવીર સૌજન્યઃ પ્રતીક ગાંધી ઈન્સ્ટાગ્રામ )

    જી હાં, આ ક્યુટડી છે પ્રતીક ગાંધીની પુત્રી મિરાયા. પપ્પા સાથે કેક કટિંગ કરતા મસ્ત સ્માઈલ આપીને તમારું દિલ જીતી લીધું ને ! (તસવીર સૌજન્યઃ પ્રતીક ગાંધી ઈન્સ્ટાગ્રામ )

    6/14
  • હવે આ મીઠડી બાળકીને ઓળખી કે નહીં ? આમના પપ્પાના સૂરે તમામ ગુજરાતીઓ ઝૂમે છે.  તસવીરમાંઃમમ્મી માનસી પારેખ ગોહિલ સાથે નિરવી ગોહિલ (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    હવે આ મીઠડી બાળકીને ઓળખી કે નહીં ? આમના પપ્પાના સૂરે તમામ ગુજરાતીઓ ઝૂમે છે. 

    તસવીરમાંઃમમ્મી માનસી પારેખ ગોહિલ સાથે નિરવી ગોહિલ

    (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    7/14
  • હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે નિરવી ગોહિલ જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ અને એક્ટ્રેસ માનસી પારેખ ગોહિલની પુત્રી છે.  તસવીરમાંઃ મમ્મી માનસી સાથે મજા કરી રહેલી નિરવી (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે નિરવી ગોહિલ જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ અને એક્ટ્રેસ માનસી પારેખ ગોહિલની પુત્રી છે. 

    તસવીરમાંઃ મમ્મી માનસી સાથે મજા કરી રહેલી નિરવી

    (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    8/14
  • આ છે પિતા પુત્રની જોડી. રાજવીર અને હિતુ કનોડિયા. ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયાના પૌત્ર પણ ક્યુટનેસની રેસમાં સામેલ છે. મોના થિબા અને હિતુ કનોડિયાના આ પુત્રનું નામ છે રાજવીર.  તસવીરમાંઃપુત્ર રાજવીરને ખભે બેસી ફેરવી રહેલા હિતુ કનોડિયા (તસવીર સૌજન્યઃ હિતુ કનોડિયા ફેસબુક)

    આ છે પિતા પુત્રની જોડી. રાજવીર અને હિતુ કનોડિયા. ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયાના પૌત્ર પણ ક્યુટનેસની રેસમાં સામેલ છે. મોના થિબા અને હિતુ કનોડિયાના આ પુત્રનું નામ છે રાજવીર. 

    તસવીરમાંઃપુત્ર રાજવીરને ખભે બેસી ફેરવી રહેલા હિતુ કનોડિયા

    (તસવીર સૌજન્યઃ હિતુ કનોડિયા ફેસબુક)

    9/14
  • 'મિડનાઈટ વિથ મેનકા'ના સ્ટાર હાર્દિક સંગાણી પ્યારી ભત્રીજી સાથે  (તસવીર સૌજન્યઃ હાર્દિક સંગાણી ઈન્સ્ટાગ્રામ)  

    'મિડનાઈટ વિથ મેનકા'ના સ્ટાર હાર્દિક સંગાણી પ્યારી ભત્રીજી સાથે 

    (તસવીર સૌજન્યઃ હાર્દિક સંગાણી ઈન્સ્ટાગ્રામ)

     

    10/14
  • હાર્દિક સંગાણી સમયાંતરે પોતાની આ પ્યારી ભત્રીજીના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા રહે છે (તસવીર સૌજન્યઃ હાર્દિક સંગાણી ઈન્સ્ટાગ્રામ)

    હાર્દિક સંગાણી સમયાંતરે પોતાની આ પ્યારી ભત્રીજીના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા રહે છે

    (તસવીર સૌજન્યઃ હાર્દિક સંગાણી ઈન્સ્ટાગ્રામ)

    11/14
  • જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીને ઘેર બે પુત્રરત્ન છે.  તસવીરમાંઃ મોટા પુત્ર ક્રિષ્ન સાથે કિર્તીદાન ગઢવી (તસવીર સૌજન્યઃ કિર્તીદાન ગઢવી ઈન્સ્ટાગ્રામ)

    જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીને ઘેર બે પુત્રરત્ન છે. 

    તસવીરમાંઃ મોટા પુત્ર ક્રિષ્ન સાથે કિર્તીદાન ગઢવી

    (તસવીર સૌજન્યઃ કિર્તીદાન ગઢવી ઈન્સ્ટાગ્રામ)

    12/14
  • નાના પુત્ર રાગ પત્ની અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી. (તસવીર સૌજન્યઃ કિર્તીદાન ગઢવી ઈન્સ્ટાગ્રામ)

    નાના પુત્ર રાગ પત્ની અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી.

    (તસવીર સૌજન્યઃ કિર્તીદાન ગઢવી ઈન્સ્ટાગ્રામ)

    13/14
  • 'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાને પણ એક પુત્ર છે. તાજેતરમાં જ અરવિંદ વેગડાએ પુત્ર સાથે મેટ્રો ટ્રેનની સવારી કરીને ફોટો પોસ્ટ કર્યો હતો. (તસવીર સૌજન્યઃ અરવિંદ વેગડા ફેસબુક)

    'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાને પણ એક પુત્ર છે. તાજેતરમાં જ અરવિંદ વેગડાએ પુત્ર સાથે મેટ્રો ટ્રેનની સવારી કરીને ફોટો પોસ્ટ કર્યો હતો.

    (તસવીર સૌજન્યઃ અરવિંદ વેગડા ફેસબુક)

    14/14
  • loading...

ફોટોઝ વિશે

તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK