પરંપરાગત મરાઠી સ્ટાઈલમાં પ્રતીક બબ્બર-સાન્યા સાગર બંધાયા લગ્નના બંધનમાં

Jan 24, 2019, 18:57 IST
  • પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં પ્રતિક અને સાન્યા ખૂબ જ સરસ લાગી રહ્યા છે. પ્રતીકના લગ્નમાં માત્ર તેના નજીકના પરિવારજનોએ જ હાજરી આપી હતી. પ્રતીક અને સાન્યા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

    પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં પ્રતિક અને સાન્યા ખૂબ જ સરસ લાગી રહ્યા છે. પ્રતીકના લગ્નમાં માત્ર તેના નજીકના પરિવારજનોએ જ હાજરી આપી હતી. પ્રતીક અને સાન્યા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

    1/4
  • તસવીરમાં એવું લાગી રહ્યું છે જ્યારે પ્રતીક પોતાની ખૂબસુરત દુલ્હનિયા પરથી આંખો નથી હટાવી શકતા. દુલ્હા તરીકે પ્રતીક પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

    તસવીરમાં એવું લાગી રહ્યું છે જ્યારે પ્રતીક પોતાની ખૂબસુરત દુલ્હનિયા પરથી આંખો નથી હટાવી શકતા. દુલ્હા તરીકે પ્રતીક પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

    2/4
  • પરિવાર અને મિત્રો સાથે પ્રતીક અને સાન્યા. પ્રતીક અને સાન્યાનું રીસેપ્શન મુંબઈમાં યોજાઈ તેવી શક્યતાઓ છે.

    પરિવાર અને મિત્રો સાથે પ્રતીક અને સાન્યા. પ્રતીક અને સાન્યાનું રીસેપ્શન મુંબઈમાં યોજાઈ તેવી શક્યતાઓ છે.

    3/4
  • સાન્યા લેખક, દિગ્દર્શન અને એડિટર છે. મૂળ લખનૌની સાન્યાના પિતા જાણીતા રાજકારણી છે. પ્રતીક અને સાન્યા એકબીજાને છેલ્લા આઠ વર્ષથી જાણતા હતા અને 23 જાન્યુઆરી 2018ના દિવસે તેમણે સગાઈ કરી હતી

    સાન્યા લેખક, દિગ્દર્શન અને એડિટર છે. મૂળ લખનૌની સાન્યાના પિતા જાણીતા રાજકારણી છે. પ્રતીક અને સાન્યા એકબીજાને છેલ્લા આઠ વર્ષથી જાણતા હતા અને 23 જાન્યુઆરી 2018ના દિવસે તેમણે સગાઈ કરી હતી

    4/4
  • loading...

ફોટોઝ વિશે

રાજ બબ્બર અને સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લખનૌમાં પરંપરાગત મરાઠી રીવાજો સાથે બંનેના લગ્ન થયા. જેની ખૂબસુરત તસવીરો સામે આવી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK