પ્રમુખ સ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ

Dec 05, 2018, 06:39 IST
 • સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. માધાપર-મોરબી બાયપાસ રોડ પર બનાવાયેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી.

  સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. માધાપર-મોરબી બાયપાસ રોડ પર બનાવાયેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી.

  1/7
 • સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજ્યંતી મહોત્વની ઉજવણી રાજોકટમાં થઇ રહી છે. આ ઉજવણી માધાપર-મોરબી બાયપાસ ઉપર બનાવવામાં આવેલા સ્વામિનારાયણ નગરમાં થઇ રહી છે. મોટી સંખ્યાંમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છેં.

  સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજ્યંતી મહોત્વની ઉજવણી રાજોકટમાં થઇ રહી છે. આ ઉજવણી માધાપર-મોરબી બાયપાસ ઉપર બનાવવામાં આવેલા સ્વામિનારાયણ નગરમાં થઇ રહી છે. મોટી સંખ્યાંમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છેં.

  2/7
 • આજે વહેલી સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત આગેવાનો અને અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

  આજે વહેલી સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત આગેવાનો અને અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

  3/7
 • મહંત સ્વામીની સાથે મળીને સીએણ વિજય રૂપાણીએ આ ધર્મોત્સવની શરૂઆત કરાવી હતી. મળતી માહિતી પ્રમાણે અક્ષરપુરૂષોતમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાના વડીલ સંતો વિધિવત કાર્યક્રમ કરશે.

  મહંત સ્વામીની સાથે મળીને સીએણ વિજય રૂપાણીએ આ ધર્મોત્સવની શરૂઆત કરાવી હતી. મળતી માહિતી પ્રમાણે અક્ષરપુરૂષોતમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાના વડીલ સંતો વિધિવત કાર્યક્રમ કરશે.

  4/7
 • સવારે વિધિવત ઉદઘાટન થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ પણ આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. જુદા જુદા કાર્યક્રમો સાથે આખો ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ધર્મોત્સવમાં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

  સવારે વિધિવત ઉદઘાટન થયા બાદ શાળાના વિદ્યાર્થીઓ પણ આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. જુદા જુદા કાર્યક્રમો સાથે આખો ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ધર્મોત્સવમાં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

  5/7
 • સીએમ વિજય રૂપાણીએ મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમ મુજબ ધર્મોત્સવમાં બપોરે 2થી રાત્રે 10 દરમિયાન શહેરીજનો લાભ લેશે. તો સાંજે  7.30થી 10.30 દરમિયાન લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી લોકસાહિત્યની રમઝટ બોલાવશે.

  સીએમ વિજય રૂપાણીએ મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમ મુજબ ધર્મોત્સવમાં બપોરે 2થી રાત્રે 10 દરમિયાન શહેરીજનો લાભ લેશે. તો સાંજે  7.30થી 10.30 દરમિયાન લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી લોકસાહિત્યની રમઝટ બોલાવશે.

  6/7
 • ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતી ઉજવણીનો આ ધર્મોત્સવ 5થી 15 ડિસેમ્બર સુધી યોજાઈ રહ્યો છે. જેમાં નાના મોટા થઈને 22 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. કુલ 500 એકર વિસ્તારમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે.

  ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતી ઉજવણીનો આ ધર્મોત્સવ 5થી 15 ડિસેમ્બર સુધી યોજાઈ રહ્યો છે. જેમાં નાના મોટા થઈને 22 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. કુલ 500 એકર વિસ્તારમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. માધાપર-મોરબી બાયપાસ રોડ પર બનાવાયેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK