કૉમેડી કિંગઃ સુડ, ગુત્થી, ડૉ.ગુલાટી સુધીના સંઘર્ષને જીવનાર સુનીલ ગ્રોવર

Updated: Aug 03, 2020, 22:42 IST | Chirantana Bhatt
 • પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા સુનીલનું મૂળ વતન છે ડબવાળી જે હરિયાણાનું એક ગામ છે. 3જી ઑગસ્ટના રોજ 1977માં જન્મેલા સુનીલ ગ્રોવરે ગુત્થી, ડૉક્ટર ગુલાટી જેવા અનેક મજાનાં પાત્રો ભજવી લોકોને પેટ પકડીને હસાવ્યા છે.

  પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા સુનીલનું મૂળ વતન છે ડબવાળી જે હરિયાણાનું એક ગામ છે. 3જી ઑગસ્ટના રોજ 1977માં જન્મેલા સુનીલ ગ્રોવરે ગુત્થી, ડૉક્ટર ગુલાટી જેવા અનેક મજાનાં પાત્રો ભજવી લોકોને પેટ પકડીને હસાવ્યા છે.

  1/21
 • સુનીલ ગ્રોવરને કારણે સ્ત્રીના વેશમાં કોમેડી કરવાનો એક અનોખો ટ્રેન્ડ ચાલુ થયો. જોકે આટલા પૉપ્યુલર કૉમેડિયનને ફિલ્મમાં બ્રેક મળે એ માટે એણે બહુ જ મહેનત કરવી પડી હતી.

  સુનીલ ગ્રોવરને કારણે સ્ત્રીના વેશમાં કોમેડી કરવાનો એક અનોખો ટ્રેન્ડ ચાલુ થયો. જોકે આટલા પૉપ્યુલર કૉમેડિયનને ફિલ્મમાં બ્રેક મળે એ માટે એણે બહુ જ મહેનત કરવી પડી હતી.

  2/21
 • તે પોતાના પરિવારમાંથી જ કોઇની નકલ કરતો અને લોકો ખડખડાટ હસતા અને ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. ફિલ્મ પ્યાર તો હોના હી થામાં અજય દેવગણની મૂછો ઉડાડી દેનાર હજામનું પાત્ર સુનીલ ગ્રોવરે જ ભજવ્યું હતું. આ તેની પહેલી ફિલ્મ હતી.

  તે પોતાના પરિવારમાંથી જ કોઇની નકલ કરતો અને લોકો ખડખડાટ હસતા અને ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. ફિલ્મ પ્યાર તો હોના હી થામાં અજય દેવગણની મૂછો ઉડાડી દેનાર હજામનું પાત્ર સુનીલ ગ્રોવરે જ ભજવ્યું હતું. આ તેની પહેલી ફિલ્મ હતી.

  3/21
 • પંજાબ યુનિવર્સિટીમાંથી થિએટરમાં એમએ કરનાર સુનીલ ગ્રોવરની ટેલેન્ટને જસપાલ ભટ્ટીએ પારખી હતી. લેજન્ડ ઑફ ભગતસિંહ ફિલ્મમાં સુનિલ ગ્રોવર, તેણે આ ફિલ્મમાં જયદેવનું પાત્ર ભજવ્યું હતું.

  પંજાબ યુનિવર્સિટીમાંથી થિએટરમાં એમએ કરનાર સુનીલ ગ્રોવરની ટેલેન્ટને જસપાલ ભટ્ટીએ પારખી હતી. લેજન્ડ ઑફ ભગતસિંહ ફિલ્મમાં સુનિલ ગ્રોવર, તેણે આ ફિલ્મમાં જયદેવનું પાત્ર ભજવ્યું હતું.

  4/21
 • સુનીલ ગ્રોવર જસપાલ ભટ્ટીને પોતાની કૉમેડીની આવડતનો શ્રેય આપે છે. આ ગજની ફિલ્મનું દ્રશ્ય છે જેમાં સુનિલ ગ્રોવરે નાનું પણ રસપ્રદ પાત્ર ભજવ્યું હતું.

  સુનીલ ગ્રોવર જસપાલ ભટ્ટીને પોતાની કૉમેડીની આવડતનો શ્રેય આપે છે. આ ગજની ફિલ્મનું દ્રશ્ય છે જેમાં સુનિલ ગ્રોવરે નાનું પણ રસપ્રદ પાત્ર ભજવ્યું હતું.

  5/21
 • સુનીલ ગ્રોવરે સ્ક્રીન પર સુરેન્દ્ર ગ્રોવર નામથી શરૂઆત કરી હતી.

  સુનીલ ગ્રોવરે સ્ક્રીન પર સુરેન્દ્ર ગ્રોવર નામથી શરૂઆત કરી હતી.

  6/21
 • સુનીલ ગ્રોવરે પોતે જ કબુલ્યું હતું કે તે બહુ જ ડેસ્પરેટ હતો કે ફિલ્મ મેકર્સ તેની હાજરીની નોંધ લે અને આ માટે તે ભગતસિંહ ફિલ્મના સેટ પર બધાંની મિમિક્રી કર્યા કરતો, અજય દેવગણની નકલ પણ ઉતારતો. કપિલ શર્માનાં શોનાં સેટ પર આલિયા ભટ્ટ અને અલી અસગર સાથે ડૉક્ટર ગુલાટીનાં રોલમાં.

  સુનીલ ગ્રોવરે પોતે જ કબુલ્યું હતું કે તે બહુ જ ડેસ્પરેટ હતો કે ફિલ્મ મેકર્સ તેની હાજરીની નોંધ લે અને આ માટે તે ભગતસિંહ ફિલ્મના સેટ પર બધાંની મિમિક્રી કર્યા કરતો, અજય દેવગણની નકલ પણ ઉતારતો. કપિલ શર્માનાં શોનાં સેટ પર આલિયા ભટ્ટ અને અલી અસગર સાથે ડૉક્ટર ગુલાટીનાં રોલમાં.

  7/21
 • કપિલ શર્માના શોમાં ગુત્થીના પાત્રમાં સુનીલ ગ્રોવરને લોકોએ બહુ જ પસંદ કર્યો. રંગૂનનના પ્રમોશન્સ દરમિયાન કંગના અને શાહિદ કપૂર સાથે સુનીલ ગ્રોવર

  કપિલ શર્માના શોમાં ગુત્થીના પાત્રમાં સુનીલ ગ્રોવરને લોકોએ બહુ જ પસંદ કર્યો. રંગૂનનના પ્રમોશન્સ દરમિયાન કંગના અને શાહિદ કપૂર સાથે સુનીલ ગ્રોવર

  8/21
 • તેણે શરૂઆતમાં વોઇસઓવર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, આ તેનો સંઘર્ષ હતો અને ત્યારે તેને ફિલ્મો અને ટેલિવિઝનમાંથી રિજેક્શન મળતું હતું પણ વોઇસ ઓવરનાં કામને કારણે તેનું ગુજરાન ચાલી જતું.

  તેણે શરૂઆતમાં વોઇસઓવર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, આ તેનો સંઘર્ષ હતો અને ત્યારે તેને ફિલ્મો અને ટેલિવિઝનમાંથી રિજેક્શન મળતું હતું પણ વોઇસ ઓવરનાં કામને કારણે તેનું ગુજરાન ચાલી જતું.

  9/21
 • ટેલિવિઝનથી સુનીલને બહુ જ પૉપ્યુલારીટી મળી. તેણે ગુટરગુ, કૉમેડી સર્કસ, કૉમેડી નાઇટ્સ વીથ કપિલ, મેડ ઇન ઇન્ડિયા અને ધી કપિલ શર્મા શોમાં સફળતા પૂર્વક કામ કર્યું અને તેને ફિલ્મોમાં પણ કામ મળવા માંડ્યુ.

  ટેલિવિઝનથી સુનીલને બહુ જ પૉપ્યુલારીટી મળી. તેણે ગુટરગુ, કૉમેડી સર્કસ, કૉમેડી નાઇટ્સ વીથ કપિલ, મેડ ઇન ઇન્ડિયા અને ધી કપિલ શર્મા શોમાં સફળતા પૂર્વક કામ કર્યું અને તેને ફિલ્મોમાં પણ કામ મળવા માંડ્યુ.

  10/21
 • ફિલ્મોનાં બીજા દૌરમાં સુનીલ ગ્રોવરે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું અને  વિશાલ ભારદ્વાજની પટાખા અને સલમાન ખાનની ભારતમાં પણ રોલ કર્યો.

  ફિલ્મોનાં બીજા દૌરમાં સુનીલ ગ્રોવરે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું અને  વિશાલ ભારદ્વાજની પટાખા અને સલમાન ખાનની ભારતમાં પણ રોલ કર્યો.

  11/21
 • એક સમયે લગ્નોમાં કૉમેડી કરનાર સુનિલ ગ્રોવર આજે સૌથી લોકપ્રિય કૉમેડિયન છે.

  એક સમયે લગ્નોમાં કૉમેડી કરનાર સુનિલ ગ્રોવર આજે સૌથી લોકપ્રિય કૉમેડિયન છે.

  12/21
 • તે પોતાના અલગ અલગ લૂક્સ અને ડૅપર અવતાર શેર કરતો રહે છે.

  તે પોતાના અલગ અલગ લૂક્સ અને ડૅપર અવતાર શેર કરતો રહે છે.

  13/21
 • તે ભલે કૉમિક રોલ્સ કરતો અને વિચિત્ર વેશ કાઢતો હોય પણ તે બહુ સ્વેગ ધરાવતો અને ગુડ લૂકિંગ એક્ટર છે.

  તે ભલે કૉમિક રોલ્સ કરતો અને વિચિત્ર વેશ કાઢતો હોય પણ તે બહુ સ્વેગ ધરાવતો અને ગુડ લૂકિંગ એક્ટર છે.

  14/21
 • એક સમયે તે ગામડામાં રહેતો હતો અને આજે BMWમાં ફરે છે અને બૉલીવુડનાં બધા મોટા સ્ટાર્સ તેને પર્સનલી જાણતા થઇ ગયા છે. 

  એક સમયે તે ગામડામાં રહેતો હતો અને આજે BMWમાં ફરે છે અને બૉલીવુડનાં બધા મોટા સ્ટાર્સ તેને પર્સનલી જાણતા થઇ ગયા છે. 

  15/21
 • તે ભલે કૉમિક રોલ્સ કરતો અને વિચિત્ર વેશ કાઢતો હોય પણ તે બહુ સ્વેગ ધરાવતો અને ગુડ લૂકિંગ એક્ટર છે.

  તે ભલે કૉમિક રોલ્સ કરતો અને વિચિત્ર વેશ કાઢતો હોય પણ તે બહુ સ્વેગ ધરાવતો અને ગુડ લૂકિંગ એક્ટર છે.

  16/21
 • આ ફોટો શેર કરી તેણે લખ્યું હતું કે આ વયે તો હું માત્ર મારા પિતાને શેવ કરતા જોતો અને મને નવાઇ લાગતી.

  આ ફોટો શેર કરી તેણે લખ્યું હતું કે આ વયે તો હું માત્ર મારા પિતાને શેવ કરતા જોતો અને મને નવાઇ લાગતી.

  17/21
 • નાનપણમાં તેને ખગોળશાસ્ત્રી થવું હતું.

  નાનપણમાં તેને ખગોળશાસ્ત્રી થવું હતું.

  18/21
 • સુનીલ ગ્રોવરના પિતા સ્ટેટ બૅંક ઑફ બિકાનેર એન્ડ જયપૂરમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

  સુનીલ ગ્રોવરના પિતા સ્ટેટ બૅંક ઑફ બિકાનેર એન્ડ જયપૂરમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

  19/21
 • કહેવાય છે કે તેઓ એક અપિયરન્સ માટે એટલે કે કોઇ કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા માટે પણ 13થી 15 લાખ જેટલી ફીઝ લે છે.

  કહેવાય છે કે તેઓ એક અપિયરન્સ માટે એટલે કે કોઇ કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા માટે પણ 13થી 15 લાખ જેટલી ફીઝ લે છે.

  20/21
 • સુનીલ ગ્રોવરને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.      

  સુનીલ ગ્રોવરને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

   

   

   

  21/21
 • loading...

ફોટોઝ વિશે

સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે 3 ઑગસ્ટ. ગુત્થીના પાત્રથી પૉપ્યુલર થયેલા સુનિલ ગ્રોવરની જર્ની ખરેખર જાણવા જેવી છે, તેણે આજે તે જે સ્તરે પહોંચ્યો છે ત્યાં પહોંચવા માટે લાંબી મજલ ખેડી છે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK