પિન્કી પરીખઃ10 વર્ષે ગુજરાતી ફિલ્મથી કમબેક કરી રહ્યા છે શ્રીક્રિષ્નાના 'રુક્ષ્મણિ'

Updated: May 30, 2019, 12:10 IST | Bhavin
 • આ ચહેરો અને આ પાત્ર તો તમને યાદ જ હશે. રામાનંદ સાગરની સિરીયલ જાણીતી સિરિયલમાં પિન્કી પરીખે રુક્ષ્મણિનું પાત્ર ભજવ્યું હતું. રુક્ષ્મણિના પાત્રથી જ તે લોકપ્રિય બન્યા હતા. 

  આ ચહેરો અને આ પાત્ર તો તમને યાદ જ હશે. રામાનંદ સાગરની સિરીયલ જાણીતી સિરિયલમાં પિન્કી પરીખે રુક્ષ્મણિનું પાત્ર ભજવ્યું હતું. રુક્ષ્મણિના પાત્રથી જ તે લોકપ્રિય બન્યા હતા. 

  1/14
 • પિન્કી પરીખ મૂળ ગુજરાતી છે. તેમણે 15 વર્ષની ઉંમરે ફિલ્મ 'મહેંદી લીલી અને રંગો રાતો'થી એક્ટિગમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.

  પિન્કી પરીખ મૂળ ગુજરાતી છે. તેમણે 15 વર્ષની ઉંમરે ફિલ્મ 'મહેંદી લીલી અને રંગો રાતો'થી એક્ટિગમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.

  2/14
 • 1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'દેશ રે જોયા, દાદા પરદેશ જોયા'માં નેગેટિવ રોલ કર્યો હતો. તે સમયે સુપરહિટ નિવડેલી આ ફિલ્મમાં નેગેટિવ રોલ માટે બેસ્ટ એક્ટ્રેસનો પિન્કી પરીખને એવોર્ડ મળ્યો હતો.

  1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'દેશ રે જોયા, દાદા પરદેશ જોયા'માં નેગેટિવ રોલ કર્યો હતો. તે સમયે સુપરહિટ નિવડેલી આ ફિલ્મમાં નેગેટિવ રોલ માટે બેસ્ટ એક્ટ્રેસનો પિન્કી પરીખને એવોર્ડ મળ્યો હતો.

  3/14
 • પિન્કી પરીખને ગુજરાતી ફિલ્મ 'મન, મોતી અને કાટ' નામની ફિલ્મ માટે પણ ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળી ચૂક્યો છે. ગુજરાત સરકાર તરફથી આ ફિલ્મ માટે પિન્કી પરીખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

  પિન્કી પરીખને ગુજરાતી ફિલ્મ 'મન, મોતી અને કાટ' નામની ફિલ્મ માટે પણ ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળી ચૂક્યો છે. ગુજરાત સરકાર તરફથી આ ફિલ્મ માટે પિન્કી પરીખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

  4/14
 • પિન્કી પરીખે વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા છે. તેમના પતિ વિરલ દેસાઈ બિઝનેસમેન છે. લગ્ન બાદ તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા.

  પિન્કી પરીખે વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા છે. તેમના પતિ વિરલ દેસાઈ બિઝનેસમેન છે. લગ્ન બાદ તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા.

  5/14
 • ગુજરાતી ફિલ્મો બાદ પિન્કી પરીખ રામાનંદ સાગરની ધાર્મિક સિરીયલો સાથે જોડાયા. શ્રીક્રિષ્નાની સાથે સાથે તેમણે અલીફ લૈલા સહિત સંખ્યાબંધ સિરીયલમાં કામ કર્યું છે.

  ગુજરાતી ફિલ્મો બાદ પિન્કી પરીખ રામાનંદ સાગરની ધાર્મિક સિરીયલો સાથે જોડાયા. શ્રીક્રિષ્નાની સાથે સાથે તેમણે અલીફ લૈલા સહિત સંખ્યાબંધ સિરીયલમાં કામ કર્યું છે.

  6/14
 • પિન્કી પરીખ ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. જયશ્રી પરીખના દાવપેચ, મંગળ ફેરા સહિતના નાટકો તેમના જાણીતા નાટક છે. 

  પિન્કી પરીખ ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. જયશ્રી પરીખના દાવપેચ, મંગળ ફેરા સહિતના નાટકો તેમના જાણીતા નાટક છે. 

  7/14
 • મુન્નાભાઈ એમબીબીએસના રાઈટર અભિજાત જોશી લિખિત મર્મભેદ પણ પિન્કી પરીખનું જાણીતું નાટક છે. 

  મુન્નાભાઈ એમબીબીએસના રાઈટર અભિજાત જોશી લિખિત મર્મભેદ પણ પિન્કી પરીખનું જાણીતું નાટક છે. 

  8/14
 • રામાનંદ સાગરના રુક્ષ્મણિ રિયલ લાઈફમાં બે સંતાનોના માતા છે. તેમને અનુષ્કા અને આર્યન નામના બે બાળકો છે. 

  રામાનંદ સાગરના રુક્ષ્મણિ રિયલ લાઈફમાં બે સંતાનોના માતા છે. તેમને અનુષ્કા અને આર્યન નામના બે બાળકો છે. 

  9/14
 • પુત્ર આર્યન સાથે સેલ્ફી લઈ રહેલા પિન્કી પરીખ

  પુત્ર આર્યન સાથે સેલ્ફી લઈ રહેલા પિન્કી પરીખ

  10/14
 • પિન્કી પરીખ ફેમિલી માટે 2007થી અમદાવાદ શિફ્ટ થયા હતા. ત્યારથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લીધો.

  પિન્કી પરીખ ફેમિલી માટે 2007થી અમદાવાદ શિફ્ટ થયા હતા. ત્યારથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લીધો.

  11/14
 • રુક્ષ્મણિના પાત્રથી દેશના ઘર ઘરમાં જાણીતા બનેલા પિન્કી પરીખ 10 વર્ષ બાદ ફરી એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે.

  રુક્ષ્મણિના પાત્રથી દેશના ઘર ઘરમાં જાણીતા બનેલા પિન્કી પરીખ 10 વર્ષ બાદ ફરી એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે.

  12/14
 • મજાની વાત એ છે કે પિન્કી પરીખ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'થી એક્ટિંગમાં ફરી ડેબ્યુ કરી રહ્યા છે. 

  મજાની વાત એ છે કે પિન્કી પરીખ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'થી એક્ટિંગમાં ફરી ડેબ્યુ કરી રહ્યા છે. 

  13/14
 • 'મોન્ટુની બિટ્ટુ' વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે. આરોહી પટેલ, મેહુલ સોલંકી અને મૌલિક નાયકની આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે. 

  'મોન્ટુની બિટ્ટુ' વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે. આરોહી પટેલ, મેહુલ સોલંકી અને મૌલિક નાયકની આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ રહી છે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરની ધાર્મિક સિરીયલોએ અનેક કલાકારોને અમર કરી દીધા. નીતિશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, દીપિકા ચિખલિયા જેવા કલાકારોને જબરજસ્ત લોકપ્રિયતા મળી. રામાનંદ સાગરની લોકપ્રિય સિરીયલ 'શ્રીક્રિષ્ના'માં રુક્ષ્મણિનું પાત્ર ભજવનાર પિન્કી પરીખ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. પિન્કી પરીખ 10 વર્ષે હવે એક્ટિંગમાં કમબેક કરી રહ્યા છે. (Image Courtesy : Pinky Parikh Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK