#NehuPreet: નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હલ્દી સેરેમનીમાં જોવા મળ્યા ગળાડૂબ પ્રેમમાં

Updated: 24th October, 2020 11:53 IST | Rachana Joshi
  • 23 ઓક્ટોબરે યોજાયેલી હલ્દી સેરેમનીની તસવીરો નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

    23 ઓક્ટોબરે યોજાયેલી હલ્દી સેરેમનીની તસવીરો નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

    1/15
  • સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી હલ્દી સેરેમનીની તસવીરોમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ સહિતના તમામ મહેમાનોએ પીળા રંગના કપડા પહેર્યાં છે.

    સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી હલ્દી સેરેમનીની તસવીરોમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ સહિતના તમામ મહેમાનોએ પીળા રંગના કપડા પહેર્યાં છે.

    2/15
  • નેહા કક્કરે  પ્લેન પીળા રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    નેહા કક્કરે  પ્લેન પીળા રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    3/15
  • પ્લેન પીળા રંગની સાડી સાથે નેહા કક્કરે ફૂલોની જ્વેલરી અને બંધ હેરસ્ટાઈલ કરી હતી જેણે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

    પ્લેન પીળા રંગની સાડી સાથે નેહા કક્કરે ફૂલોની જ્વેલરી અને બંધ હેરસ્ટાઈલ કરી હતી જેણે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

    4/15
  • રોહનપ્રીત પીળી શેરવાની અને સફેદ પાઘડીમાં અને વાદળી રંગની શાલ શૉલ પહેરી હતી. જેમાં તે સુપર સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો.

    રોહનપ્રીત પીળી શેરવાની અને સફેદ પાઘડીમાં અને વાદળી રંગની શાલ શૉલ પહેરી હતી. જેમાં તે સુપર સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો.

    5/15
  • યૅલો કોર્ડિનેટેડ આઉટફીટમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ બહુ જ સુંદર અને ક્યૂટ લાગતા હતા.

    યૅલો કોર્ડિનેટેડ આઉટફીટમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ બહુ જ સુંદર અને ક્યૂટ લાગતા હતા.

    6/15
  • તેમની દરેક તસવીરોમાં પ્રેમ છલકાતો હતો.

    તેમની દરેક તસવીરોમાં પ્રેમ છલકાતો હતો.

    7/15
  • નેહા અને રોહનપ્રીત તેમના લગ્નની શરૂઆતી વિધિઓ એકબીજામાં તરબોળ દેખાઈ રહ્યાં હતાં અને બન્ને સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યાં હતાં.

    નેહા અને રોહનપ્રીત તેમના લગ્નની શરૂઆતી વિધિઓ એકબીજામાં તરબોળ દેખાઈ રહ્યાં હતાં અને બન્ને સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યાં હતાં.

    8/15
  • દરેક તસવીરમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનો પ્રેમ છલકાય છે.

    દરેક તસવીરમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનો પ્રેમ છલકાય છે.

    9/15
  • નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દિલ્હીમાં લગ્ન કરવાના છે, તેના માટે નેહાનો આખો પરિવાર મુંબઈથી દિલ્હી પહોંચી ગયો છે. દિલ્હી પહોંચતાની સાથે જ મહેંદી-હલ્દી સેરેમની શરુ થઇ ગઈ હતી.

    નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ દિલ્હીમાં લગ્ન કરવાના છે, તેના માટે નેહાનો આખો પરિવાર મુંબઈથી દિલ્હી પહોંચી ગયો છે. દિલ્હી પહોંચતાની સાથે જ મહેંદી-હલ્દી સેરેમની શરુ થઇ ગઈ હતી.

    10/15
  • નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના ગ્રાન્ડ વેડિંગ 24 તારીખે દિલ્હીમાં છે.

    નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના ગ્રાન્ડ વેડિંગ 24 તારીખે દિલ્હીમાં છે.

    11/15
  • નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું ગીત ‘નેહૂ દા વ્યાહ’ પણ 21 તારીખે રીલિઝ થયું હતું.

    નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું ગીત ‘નેહૂ દા વ્યાહ’ પણ 21 તારીખે રીલિઝ થયું હતું.

    12/15
  • હલ્દી સેરેમનીની તસવીરો જોઈને ફૅન્સ બહુ જ ખુશ થઈ ગયા છે અને તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યાં છે.

    હલ્દી સેરેમનીની તસવીરો જોઈને ફૅન્સ બહુ જ ખુશ થઈ ગયા છે અને તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યાં છે.

    13/15
  • #NehuPreetના લગ્ન માટે સહુ કોઈ એક્સાઈટેડ છે.

    #NehuPreetના લગ્ન માટે સહુ કોઈ એક્સાઈટેડ છે.

    14/15
  • રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. આ ઉપરાંત તે વેડિંગ રિયાલિટી શો 'મુજસે શાદી કરોગે'માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયો હતો.

    રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. આ ઉપરાંત તે વેડિંગ રિયાલિટી શો 'મુજસે શાદી કરોગે'માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયો હતો.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) 24 ઓક્ટોબરે 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફૅમ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે.  બન્નેના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને તેની પહેલાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બન્ને જણે હલ્દી સેરેમનીની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સેરેમની દરમિયાન નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ગળાડૂબ પ્રેમમાં જોવા મળી રહ્યાં છે. આવો જોઈએ #NehuPreet ની હલ્દી સરેમેનીની તસવીરો.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

First Published: 24th October, 2020 11:45 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK