ટીવી એક્ટ્રેસ કનિકા માન ગુડ્ડન 'તુમસે ન હો પાયેગા'થી દર્શકો વચ્ચે ઘણી પોપ્યુલર બની ગઈ છે. તે હંમેશાથી એક એક્ટ્રેસ બનવા માંગતી હતી. પરંતુ તેનો પરિવાર એને એક્ટિંગની દુનિયામાં જોવા માંગતા નહોતા. કનિકા માનની ફૅમિલી એક્ટિંગ પ્રોફેશનને અપમાનજનક માનતા હતા. એટલું જ નહીં એમના પરિવારે અભ્યાસ છોડાવીને એને લગ્ન કરવા માંગતા હતા. કનિકા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને મૉડલ છે. સાથે જ ફૅન્સ એનું તુલના આલિયા ભટ્ટ સાથે કરે છે. તો આવો આપણે પણ કરીએ એની તસવીરો પર એક નજર..
તસવીર સૌજન્ય - કનિકા માન ઈન્સ્ટાગ્રામ