Photos: આ છે એવી ફિલ્મો જેણે સલમાનને બનાવ્યો સુપરસ્ટાર

May 19, 2019, 09:22 IST
  • Biwi Ho To Aisi: આ ફિલ્મમાં એની ભૂમિકા એક સાચી હકીકત માટે યાદગાર છે કે સલમાનએ આ મૂવી સાથે તેની શરૂઆત કરી હતી. વિકી ભંડારીના રૂપમાં, એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારનો એક કૉલેજ જનારો યુવક, જે પોતાના માતા કમલા (બિન્દુ)નું પ્રભુત્વ ધરાવે છે. 

    Biwi Ho To Aisi: આ ફિલ્મમાં એની ભૂમિકા એક સાચી હકીકત માટે યાદગાર છે કે સલમાનએ આ મૂવી સાથે તેની શરૂઆત કરી હતી. વિકી ભંડારીના રૂપમાં, એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારનો એક કૉલેજ જનારો યુવક, જે પોતાના માતા કમલા (બિન્દુ)નું પ્રભુત્વ ધરાવે છે. 

    1/21
  • Maine Pyaar Kiya: આ ફિલ્મ તો આજે પણ લોકોને બહુ જ ગમે છે. સાથે આ ફિલ્મના ગીત પણ પસંગ કરે છે. આ સલમાનને સ્ટારડમ સુધી પહોંચાડનારી ફિલ્મ છે. આ સૂરજ બડજત્યાની પ્રેમ કહાનીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને સૌથી પ્રિય નામ આપ્યું, 'પ્રેમ'.

    Maine Pyaar Kiya: આ ફિલ્મ તો આજે પણ લોકોને બહુ જ ગમે છે. સાથે આ ફિલ્મના ગીત પણ પસંગ કરે છે. આ સલમાનને સ્ટારડમ સુધી પહોંચાડનારી ફિલ્મ છે. આ સૂરજ બડજત્યાની પ્રેમ કહાનીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને સૌથી પ્રિય નામ આપ્યું, 'પ્રેમ'.

    2/21
  • Andaz Apna Apna: આ સલમાન ખાનની એક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાન, રવીના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલ પણ છે. 'શું તમને રવીના ટંડનનો સંતરાનો સીન યાદ છે?'.

    Andaz Apna Apna: આ સલમાન ખાનની એક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાન, રવીના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલ પણ છે. 'શું તમને રવીના ટંડનનો સંતરાનો સીન યાદ છે?'.

    3/21
  • Hum Aapke Hain Koun: સલમાન આ ફિલ્મમાં ફરીથી 'પ્રેમ'ના પાત્રમાં જોવા મળ્યા. આ એક ફૅમિલી ડ્રામા ફિલ્મ છે. માધુરી દીક્ષિત અને સલમાનની જોડી 'વાહ વાહ રામ જી જોડી ક્યા બનાઈ' જેવી છે. આ ફિલ્મના ગીત સુપરહિટ છે અને હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક છે. 

    Hum Aapke Hain Koun: સલમાન આ ફિલ્મમાં ફરીથી 'પ્રેમ'ના પાત્રમાં જોવા મળ્યા. આ એક ફૅમિલી ડ્રામા ફિલ્મ છે. માધુરી દીક્ષિત અને સલમાનની જોડી 'વાહ વાહ રામ જી જોડી ક્યા બનાઈ' જેવી છે. આ ફિલ્મના ગીત સુપરહિટ છે અને હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક છે. 

    4/21
  • Karan Arjun: આ પુનર્જન્મની ગાથા પર આધારિત આ ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે લઈ આવ્યા. શાહરૂખ અને સલમાન આ ફિલ્મમાં ભાઈની ભૂમિકા ભજવી છે અને રાખી તેમની માતાના રૂપમાં જોવા મળી હતી. 

    Karan Arjun: આ પુનર્જન્મની ગાથા પર આધારિત આ ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે લઈ આવ્યા. શાહરૂખ અને સલમાન આ ફિલ્મમાં ભાઈની ભૂમિકા ભજવી છે અને રાખી તેમની માતાના રૂપમાં જોવા મળી હતી. 

    5/21
  • Pyaar Kiya To Darna Kya: આ ફિલ્મે શર્ટલેસ રહેવાનો એક ફૅશન બનાવી દીધો. સલમાન ખાને એક લવર બૉય સૂરજ ખન્નાના રોલને સરળતાથી ભજવ્યો હતો. ટેલેન્ટેડ કાજોલની સાથે એની કેમિસ્ટ્રી આ સોહેલ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મનું એક ઉચ્ચ બિંદુ છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને સલમાન ખાન આમને સામને થયા હતા. 

    Pyaar Kiya To Darna Kya: આ ફિલ્મે શર્ટલેસ રહેવાનો એક ફૅશન બનાવી દીધો. સલમાન ખાને એક લવર બૉય સૂરજ ખન્નાના રોલને સરળતાથી ભજવ્યો હતો. ટેલેન્ટેડ કાજોલની સાથે એની કેમિસ્ટ્રી આ સોહેલ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મનું એક ઉચ્ચ બિંદુ છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને સલમાન ખાન આમને સામને થયા હતા. 

    6/21
  • Hum Dil De Chuke Sanam: આ ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન અને ઐશ્વર્યા રાયની વચ્ચે પ્રેમ સંબંધ વધી જાય છે. લવની ઝલક પણ સ્ક્રિન પર જોવા મળી હતી. સલમાને એક ભાવુક પ્રેમીની ભૂમિકા ભજવી હતી, પણ અંતમાં તે ઐશ્વર્યાને મેળવી શકતો નથી અને તેના લાઈફમાં અજય દેગવન આવી જાય છે. 

    Hum Dil De Chuke Sanam: આ ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન અને ઐશ્વર્યા રાયની વચ્ચે પ્રેમ સંબંધ વધી જાય છે. લવની ઝલક પણ સ્ક્રિન પર જોવા મળી હતી. સલમાને એક ભાવુક પ્રેમીની ભૂમિકા ભજવી હતી, પણ અંતમાં તે ઐશ્વર્યાને મેળવી શકતો નથી અને તેના લાઈફમાં અજય દેગવન આવી જાય છે. 

    7/21
  • Tere Naam: આ ફિલ્મની ટેગલાઈન, એક સાચા પ્રેમની વાર્તા છે. સતીશ કૌશિશની ફિલ્મ ઐશ્વર્યા સાથે સલમાનના અસ્થિર સંબંધો પર આધારિત રહેવાના વિશે રિપોર્ટ્સે ઝપડી ઉડાન ભરી. એક કમજોર સ્ક્રિપ્ટ લાઈન હોવા છતાં સલમાને રાધે મોહનની ભૂમિકા ભજવી શરૂઆત કરી અને એક મેન્ટલ હોસ્પિટલમાં સમાપ્ત થાય છે.

    Tere Naam: આ ફિલ્મની ટેગલાઈન, એક સાચા પ્રેમની વાર્તા છે. સતીશ કૌશિશની ફિલ્મ ઐશ્વર્યા સાથે સલમાનના અસ્થિર સંબંધો પર આધારિત રહેવાના વિશે રિપોર્ટ્સે ઝપડી ઉડાન ભરી. એક કમજોર સ્ક્રિપ્ટ લાઈન હોવા છતાં સલમાને રાધે મોહનની ભૂમિકા ભજવી શરૂઆત કરી અને એક મેન્ટલ હોસ્પિટલમાં સમાપ્ત થાય છે.

    8/21
  • Mujhse Shaadi Karogi: આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે જેમને કરિઅરના જીવનનો એક નવો રોલ મળી ગયો. આ ફિલ્મમા સલમાનનું મગજ ગરમ રહે છે, જે રાની સિંહ(પ્રિયંકા ચોપડા)નો પ્રેમ મેળવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. Pic/ Santa Banta

    Mujhse Shaadi Karogi: આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે જેમને કરિઅરના જીવનનો એક નવો રોલ મળી ગયો. આ ફિલ્મમા સલમાનનું મગજ ગરમ રહે છે, જે રાની સિંહ(પ્રિયંકા ચોપડા)નો પ્રેમ મેળવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. Pic/ Santa Banta

    9/21
  • Phir Milenge: આ ફિલ્મમાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી અને અભિષેક બચ્ચન જોવા મળ્યા હતા. એડ્સ સંક્રમિત દર્દી રોહિત મનચંદા (સલમાન ખાન)એ હ્દયસ્પર્શી રોલ ભજવ્યો હતો. તમન્ના સાહનીના રોલમાં શિલ્પા શેટ્ટી જોવા મળી હતી.

    Phir Milenge: આ ફિલ્મમાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી અને અભિષેક બચ્ચન જોવા મળ્યા હતા. એડ્સ સંક્રમિત દર્દી રોહિત મનચંદા (સલમાન ખાન)એ હ્દયસ્પર્શી રોલ ભજવ્યો હતો. તમન્ના સાહનીના રોલમાં શિલ્પા શેટ્ટી જોવા મળી હતી.

    10/21
  • No Entry: સલમાને આ પ્રફુલ્લિત મલ્ટી-સ્ટારર ફિલ્મમાં પ્રેમના રૂપમાં ફરીથી ચોરી કરી. જે પોતાના ફ્રેન્ડ્સને પોતાના ઈશારા પર ચાલવા માટે પ્રેરિત કરે છે. 

    No Entry: સલમાને આ પ્રફુલ્લિત મલ્ટી-સ્ટારર ફિલ્મમાં પ્રેમના રૂપમાં ફરીથી ચોરી કરી. જે પોતાના ફ્રેન્ડ્સને પોતાના ઈશારા પર ચાલવા માટે પ્રેરિત કરે છે. 

    11/21
  • Partner: લવ ગુરૂના રૂપમાં સલમાને ન ફક્ત ભાસ્કર દિવાકર ચૌધરી (ગોવિંદા)ની રોમાન્ટિક સમસ્યાઓને ફિલ્મમાં ઉકેલી છે, પરંતુ એના બાદ એના કરિઅરને જીવનના નવા માર્ગ પણ લઈ જાય છે. 

    Partner: લવ ગુરૂના રૂપમાં સલમાને ન ફક્ત ભાસ્કર દિવાકર ચૌધરી (ગોવિંદા)ની રોમાન્ટિક સમસ્યાઓને ફિલ્મમાં ઉકેલી છે, પરંતુ એના બાદ એના કરિઅરને જીવનના નવા માર્ગ પણ લઈ જાય છે. 

    12/21
  • Wanted: લાંબા સમય સુધી ખરાબ ચાલ્યા બાદ સલમાનના કરિયરમાં સફળતા માટે પ્રભુદેવા એક્શન ફ્લિક વોન્ટેડમાં લઈને આવ્યા એમાં સુપરસ્ટારને એક નવી તક મળી જે સાઉથની રિમેક હતી.

    Wanted: લાંબા સમય સુધી ખરાબ ચાલ્યા બાદ સલમાનના કરિયરમાં સફળતા માટે પ્રભુદેવા એક્શન ફ્લિક વોન્ટેડમાં લઈને આવ્યા એમાં સુપરસ્ટારને એક નવી તક મળી જે સાઉથની રિમેક હતી.

    13/21
  • London Dreams: એક સંગીત બન્ડ મન્નૂના સ્વાભાવિક રૂપથી પ્રતિભાશાળી કલાકારના રૂપમાં, સલમાનની સનકી હરકતો અન્યથા નિરાશાજનક સાહસનો શ્રેષ્ઠ ભાગ હતો.

    London Dreams: એક સંગીત બન્ડ મન્નૂના સ્વાભાવિક રૂપથી પ્રતિભાશાળી કલાકારના રૂપમાં, સલમાનની સનકી હરકતો અન્યથા નિરાશાજનક સાહસનો શ્રેષ્ઠ ભાગ હતો.

    14/21
  • Veer: આ ફિલ્મ ડિઝાસ્ટર હતી, પરંતુ સલમાનના પ્રયત્નોની અભાવ ન હતી, જેમણે વીર પ્રતાપ સિંહ, પિંડરી પ્રિન્સના શાહી પાત્રને જીવનમાં લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

    Veer: આ ફિલ્મ ડિઝાસ્ટર હતી, પરંતુ સલમાનના પ્રયત્નોની અભાવ ન હતી, જેમણે વીર પ્રતાપ સિંહ, પિંડરી પ્રિન્સના શાહી પાત્રને જીવનમાં લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

    15/21
  • Dabangg: ચુલબુલ પાન્ડે (અથવા રોબિન હુડ પાન્ડે)ના રૂપમા પોલીસવાળા જે પોતાના અદ્વિતીય છે અને ક્યારે પણ વિચિત્ર, દુષ્ટ તત્વોને ઉકેલવાની રીતે, સલમાને દર્શકોની સાથે-સાથે વિવેચકોના દિલ પણ જીતી લીધા હતા. 

    Dabangg: ચુલબુલ પાન્ડે (અથવા રોબિન હુડ પાન્ડે)ના રૂપમા પોલીસવાળા જે પોતાના અદ્વિતીય છે અને ક્યારે પણ વિચિત્ર, દુષ્ટ તત્વોને ઉકેલવાની રીતે, સલમાને દર્શકોની સાથે-સાથે વિવેચકોના દિલ પણ જીતી લીધા હતા. 

    16/21
  • Ek Tha Tiger: આ ફિલ્મમાં 'રૉ'ની કોઈ વાતની શંકા નહોતી, પરંતુ સલમાન ખાનનો સ્ટાર પાવર અને ફિલ્મની રિલીઝના સમયે આ ભારતીય  સિનેમાની સૌથી મોટી સફળતાનું સ્થાન આપ્યું છે.

    Ek Tha Tiger: આ ફિલ્મમાં 'રૉ'ની કોઈ વાતની શંકા નહોતી, પરંતુ સલમાન ખાનનો સ્ટાર પાવર અને ફિલ્મની રિલીઝના સમયે આ ભારતીય  સિનેમાની સૌથી મોટી સફળતાનું સ્થાન આપ્યું છે.

    17/21
  • Kick: સલમાન ખાનની ફિલ્મ પ્લોટ વિશે નથી. તે સલમાન ખાન વિશે છે. 'કિક' એક ઠંડી પ્રેમ કહાનીથી હટાવીને ખરાબ મેલોડ્રામા પર જબરદસ્ત એક્શન કરવા માટે ચાલે છે. પરંતુ ફિલ્મમાં સલમાને એ વાતનો સ્વીકર કર્યો છે, 'Mere baare mein itna mat sochna. Dil mein aata hoon, samajh mein nahin.' આ ફિલ્મ ભારતમાં 2014 ની ટોચની સૌથી વધારે કમાણી કરનારી બૉલીવુડ ફિલ્મોમાંની એક હતી.

    Kick: સલમાન ખાનની ફિલ્મ પ્લોટ વિશે નથી. તે સલમાન ખાન વિશે છે. 'કિક' એક ઠંડી પ્રેમ કહાનીથી હટાવીને ખરાબ મેલોડ્રામા પર જબરદસ્ત એક્શન કરવા માટે ચાલે છે. પરંતુ ફિલ્મમાં સલમાને એ વાતનો સ્વીકર કર્યો છે, 'Mere baare mein itna mat sochna. Dil mein aata hoon, samajh mein nahin.' આ ફિલ્મ ભારતમાં 2014 ની ટોચની સૌથી વધારે કમાણી કરનારી બૉલીવુડ ફિલ્મોમાંની એક હતી.

    18/21
  • 'Bajrangi Bhaijaan': જો તમને લાગે છે કે સલમાન ખાનની ફિલ્મ માટે તમારે તમારા મગજમાં ઘરે છોડીને જવું પડશે તો તે આશ્ચર્યની વાત છે કે તમને તમારા મગજ સાથે તમારા હૃદયને લઈ જવાની જરૂર રહેશે. ઉપરની બધી વસ્તુ માટે બજરંગી ભાઈજાન નિશ્ચિત રૂપથી પોતાના સ્થાન પર સહી છે. સલમાન ખાન પવનકુમાર ચતુર્વેદીનું પાત્ર ભજવે છે અને તે તાજગીથી કોઈ પણ સમયે હવામાં પંચ ફેંકવાની તૈયારીમાં રહે છે. સલમાન જ્યારે 6 વર્ષની બાળકી મુન્ની એટલે શાહિદા(હર્ષાલી મલ્હોત્રા)ને મળ્યા ત્યારે તેની જીવનશૈલી, સરળ જીવનમાં એક વળાંક આવે છે. પાકિસ્તાનની ગુમ થયેલી બાળકીને પોતાના પરિવારને પાછી સોંપવા ઘણો પ્રયત્ન કરે છે અને એમા એને સફળતા પણ મળે છે.

    'Bajrangi Bhaijaan': જો તમને લાગે છે કે સલમાન ખાનની ફિલ્મ માટે તમારે તમારા મગજમાં ઘરે છોડીને જવું પડશે તો તે આશ્ચર્યની વાત છે કે તમને તમારા મગજ સાથે તમારા હૃદયને લઈ જવાની જરૂર રહેશે. ઉપરની બધી વસ્તુ માટે બજરંગી ભાઈજાન નિશ્ચિત રૂપથી પોતાના સ્થાન પર સહી છે. સલમાન ખાન પવનકુમાર ચતુર્વેદીનું પાત્ર ભજવે છે અને તે તાજગીથી કોઈ પણ સમયે હવામાં પંચ ફેંકવાની તૈયારીમાં રહે છે. સલમાન જ્યારે 6 વર્ષની બાળકી મુન્ની એટલે શાહિદા(હર્ષાલી મલ્હોત્રા)ને મળ્યા ત્યારે તેની જીવનશૈલી, સરળ જીવનમાં એક વળાંક આવે છે. પાકિસ્તાનની ગુમ થયેલી બાળકીને પોતાના પરિવારને પાછી સોંપવા ઘણો પ્રયત્ન કરે છે અને એમા એને સફળતા પણ મળે છે.

    19/21
  • Prem Ratan Dhan Payo: 'બજરંગી ભાઈજાન' માં તેના સુંદર પ્રભાવ સાથે હૃદય જીત્યા પછી, સલમાન ખાન દિગ્દર્શક સૂરજ બડજત્યાના 'પ્રેમ રતન ધન પાય' માં 'પ્રેમ' તરીકે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી અને તેને 16 વર્ષ પછી દિગ્દર્શક સાથે ફરીથી જોડી દીધો. ફિલ્મમાં સલમાનની હિરોઈન સોનમ કપૂર છે, જે ફિલ્મમાં રંગીન અને પરંપરાગત વસ્ત્રોમાં સર્વોપરી લાગે છે. આ ફિલ્મ સલમાન ખાનના ફૅન્સ માટે દિવાળી ટ્રીટ હતી.

    Prem Ratan Dhan Payo: 'બજરંગી ભાઈજાન' માં તેના સુંદર પ્રભાવ સાથે હૃદય જીત્યા પછી, સલમાન ખાન દિગ્દર્શક સૂરજ બડજત્યાના 'પ્રેમ રતન ધન પાય' માં 'પ્રેમ' તરીકે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી અને તેને 16 વર્ષ પછી દિગ્દર્શક સાથે ફરીથી જોડી દીધો. ફિલ્મમાં સલમાનની હિરોઈન સોનમ કપૂર છે, જે ફિલ્મમાં રંગીન અને પરંપરાગત વસ્ત્રોમાં સર્વોપરી લાગે છે. આ ફિલ્મ સલમાન ખાનના ફૅન્સ માટે દિવાળી ટ્રીટ હતી.

    20/21
  • સલમાન ખાનની સુલ્તાન પણ બૉક્સ ઑફિસ પર હિટ રહી. હવે સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત' કેવી રહેશે એ જોવાનું રહેશે અને લોકોની નજર એના પર ટકી રહી છે. આ ફિલ્મ 5 જૂન 2019 ઈદના દિવસે રિલીઝ થશે.  

    સલમાન ખાનની સુલ્તાન પણ બૉક્સ ઑફિસ પર હિટ રહી. હવે સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત' કેવી રહેશે એ જોવાનું રહેશે અને લોકોની નજર એના પર ટકી રહી છે. આ ફિલ્મ 5 જૂન 2019 ઈદના દિવસે રિલીઝ થશે.  

    21/21
  • loading...

ફોટોઝ વિશે

આજે આપણે વાાત કરીએ છીએ બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન વિશે. જેમણે 'અંદાજ અપના અપના'થી લઈને 'બજરંગી ભાઈજાન' સુધીની સુપરહિટ ફિલ્મમાં કામ કરીને ફૅન્સને પોતાના દીવાના બનાવી દીધા છે અને આ બધી ફિલ્મ્સ લોકોને ઘણી પસંદ પણ આવી છે. તો આજે અમે તમને સલમાન ખાનની એવી હિટ ફિલ્મ્સ વિશે જણાવીશું કે એવી કઈ ફિલ્મ છે જે તમને અત્યારે જોવામાં પણ મજા આવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK