Sussanne Khan: સુઝૅન પહેલાં લાગતી હતી તદ્દન અલગ, કેટલી બદલાઇ 42 વર્ષની લાઇફમાં

Updated: 26th October, 2020 15:45 IST | Chirantana Bhatt
  • ઇન્ટિરયર ડિઝાઇનર સુઝૅન ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગુજરાતી મિડ-ડેએ શોધી એવી તસવીરો જે તેનાં ટ્વેન્ટીઝની છે. એ હવે પહેલાં કરતાં સાવ અલગ દેખાય છે. 

    ઇન્ટિરયર ડિઝાઇનર સુઝૅન ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગુજરાતી મિડ-ડેએ શોધી એવી તસવીરો જે તેનાં ટ્વેન્ટીઝની છે. એ હવે પહેલાં કરતાં સાવ અલગ દેખાય છે. 

    1/28
  • 26 જાન્યુઆરી 1978ના રોજ જન્મેલી સુઝૅન જાણીતા ફિલ્મ મેકર અને એક્ટર સંજય ખાન અને એક્ટ્રેસ ડિઝાઇનર ઝરીન કત્રાક ખાનની દીકરી છે. સુઝૅનને ત્રણ ભાઇ-બહેન છે, તેની મોટી બહેન ફરાહ અલી ખાન ડીજે અકીલને પરણી છે, સિમોન ખાન અજય અરોરાને પરણી છે અને તેનો નાના ભાઇ છે ઝાયદ ખાન.

    26 જાન્યુઆરી 1978ના રોજ જન્મેલી સુઝૅન જાણીતા ફિલ્મ મેકર અને એક્ટર સંજય ખાન અને એક્ટ્રેસ ડિઝાઇનર ઝરીન કત્રાક ખાનની દીકરી છે. સુઝૅનને ત્રણ ભાઇ-બહેન છે, તેની મોટી બહેન ફરાહ અલી ખાન ડીજે અકીલને પરણી છે, સિમોન ખાન અજય અરોરાને પરણી છે અને તેનો નાના ભાઇ છે ઝાયદ ખાન.

    2/28
  • જુઓ નાનકડી સુઝૅનની આ ક્યૂટ તસવીર.

    જુઓ નાનકડી સુઝૅનની આ ક્યૂટ તસવીર.

    3/28
  • આમ તો ઋત્વિકની એક્સ વાઇફ તરીકે સુઝૅન જાણીતી છે જ પણ તેની ઓળખ એક સ્ટાર વાઇફ કરતાં ઘણી વધારે છે. ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં તેણે કાઠું કાઢ્યું છે.

    આમ તો ઋત્વિકની એક્સ વાઇફ તરીકે સુઝૅન જાણીતી છે જ પણ તેની ઓળખ એક સ્ટાર વાઇફ કરતાં ઘણી વધારે છે. ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં તેણે કાઠું કાઢ્યું છે.

    4/28
  • સુઝૅન ખાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બહુ ઓછા લાકો જાણે છે કે મારી મમ્મી ઝરીન બહુ જાણીતી ઇન્ટિરીયર ડિઝાઇનર છે.  જુઓ આ તસવીરમાં સુઝાન તેના પેરન્ટ્સ, ભાઇ-બહેન અને ભાભી મલાઇકા પારેખ સાથે જોઇ શકાય છે. 

    સુઝૅન ખાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બહુ ઓછા લાકો જાણે છે કે મારી મમ્મી ઝરીન બહુ જાણીતી ઇન્ટિરીયર ડિઝાઇનર છે.  જુઓ આ તસવીરમાં સુઝાન તેના પેરન્ટ્સ, ભાઇ-બહેન અને ભાભી મલાઇકા પારેખ સાથે જોઇ શકાય છે. 

    5/28
  • સુઝૅનના પિતા સંજય ખાને એંશીના દાયકાના બહુ જાણીતા એક્ટર છે અને તેમનું મૂળ અફઘાન અને ઇરાની પૂર્વજોમાં રહેલું છે. સુઝૅનનાં મમ્મી ઝરીન તેરે ઘર કે સામને, એક ફૂલ દો માલી જેવી ફિલ્મો માટે જાણીતાં છે અને તે મૂળ પારસી છે. 

    સુઝૅનના પિતા સંજય ખાને એંશીના દાયકાના બહુ જાણીતા એક્ટર છે અને તેમનું મૂળ અફઘાન અને ઇરાની પૂર્વજોમાં રહેલું છે. સુઝૅનનાં મમ્મી ઝરીન તેરે ઘર કે સામને, એક ફૂલ દો માલી જેવી ફિલ્મો માટે જાણીતાં છે અને તે મૂળ પારસી છે. 

    6/28
  • કેલિફોર્નિયાની કૉલેજમાંથી ઇન્ટિરીયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરીને સુઝૅન તેની મમ્મી સાથે કામ કરવા માગતી હતી અને બાદમાં પોતાનું વેન્ચર શરૂ કરવાનો તેનો પ્લાન હતો. તેણે 1996માં, 18 વર્ષની વયે પોતાનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ કર્યો હતો હતો. તસવીરમાં સુઝૅન તેની બહેન ફરાહ ખાન અલી સાથે. 

    કેલિફોર્નિયાની કૉલેજમાંથી ઇન્ટિરીયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરીને સુઝૅન તેની મમ્મી સાથે કામ કરવા માગતી હતી અને બાદમાં પોતાનું વેન્ચર શરૂ કરવાનો તેનો પ્લાન હતો. તેણે 1996માં, 18 વર્ષની વયે પોતાનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ કર્યો હતો હતો. તસવીરમાં સુઝૅન તેની બહેન ફરાહ ખાન અલી સાથે. 

    7/28
  • સુઝૅને પોતાના કરિયર માટે પોતાની મમ્મી, બહેનો અને ભાભીને હંમેશા ક્રેડિટ આપ્યો છે. 

    સુઝૅને પોતાના કરિયર માટે પોતાની મમ્મી, બહેનો અને ભાભીને હંમેશા ક્રેડિટ આપ્યો છે. 

    8/28
  • સ્ટાઇલને મામલે આ ખાન પરિવારને ભાગ્યે જ કોઇ પહોંચી વળે એમ કહી શકાય. તસવીરમાં સુઝૅન, ઝાયેદ અને ફરાહ અલી ખાન.

    સ્ટાઇલને મામલે આ ખાન પરિવારને ભાગ્યે જ કોઇ પહોંચી વળે એમ કહી શકાય. તસવીરમાં સુઝૅન, ઝાયેદ અને ફરાહ અલી ખાન.

    9/28
  • ત્રણેય બહેનોએ કોઇને કોઇ પ્રકારનાં ડિઝાઇનિંગના ક્ષેત્રે જ કામ કર્યું છે. સુઝૅન અને સિમોન લાઇફ સ્ટાઇલ રિટેલ અને ઇન્ટિરીયરમાં છે તો બહેન ફરાહ જ્વેલરી ડિઝાઇનિંગ કરે છે. 

    ત્રણેય બહેનોએ કોઇને કોઇ પ્રકારનાં ડિઝાઇનિંગના ક્ષેત્રે જ કામ કર્યું છે. સુઝૅન અને સિમોન લાઇફ સ્ટાઇલ રિટેલ અને ઇન્ટિરીયરમાં છે તો બહેન ફરાહ જ્વેલરી ડિઝાઇનિંગ કરે છે. 

    10/28
  • સુઝૅનના આખા પરિવારને સ્ટાઇલ આઇકોનના લિસ્ટમાં મુકવાો પડે તેમ છે.  તેઓ ઘણાં ગ્લેમરસ છે અને આ ક્ષેત્રની સમજ આ બહેનોને ગળથુથીમાં જ મળી છે. 

    સુઝૅનના આખા પરિવારને સ્ટાઇલ આઇકોનના લિસ્ટમાં મુકવાો પડે તેમ છે.  તેઓ ઘણાં ગ્લેમરસ છે અને આ ક્ષેત્રની સમજ આ બહેનોને ગળથુથીમાં જ મળી છે. 

    11/28
  • તેઓ પોતાના કામમાં એકબીજાની મદદ પણ કરે છે. સુઝૅનને મતે ફરાહ બહુ ગિવિંગ નેચર ધરાવે છે, સિમોન પ્રોટેક્ટિવ છે અને તે પોતાની જાતને ફિલોસોફર ગણાવે છે. સુઝૅન તેના કઝિન ફરદીન ખાન અને અનુ દિવાન સાથે. 

    તેઓ પોતાના કામમાં એકબીજાની મદદ પણ કરે છે. સુઝૅનને મતે ફરાહ બહુ ગિવિંગ નેચર ધરાવે છે, સિમોન પ્રોટેક્ટિવ છે અને તે પોતાની જાતને ફિલોસોફર ગણાવે છે. સુઝૅન તેના કઝિન ફરદીન ખાન અને અનુ દિવાન સાથે. 

    12/28
  • સુઝૅનની કામગીરી વૈશ્વિક સ્તરે પ્રચલિત છે. તેની ભાભી માલાઇકા પારેખ સાથે સુઝૅન ખાન

    સુઝૅનની કામગીરી વૈશ્વિક સ્તરે પ્રચલિત છે. તેની ભાભી માલાઇકા પારેખ સાથે સુઝૅન ખાન

    13/28
  • 2005માં તેણે ફર્નિચર ડિઝાઇન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ગૌરી ખાન સાથે ધી ચારકોલ પ્રોજેક્ટ નામનું ફર્નિચર બુટીક તેણે શરૂ કર્યું. આ તસવીરમાં ધી લેબલ લાઇફનાં પાર્ટનર બિપાશા અને મલાઇકા સાથે સુઝૅન ખાન.

    2005માં તેણે ફર્નિચર ડિઝાઇન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ગૌરી ખાન સાથે ધી ચારકોલ પ્રોજેક્ટ નામનું ફર્નિચર બુટીક તેણે શરૂ કર્યું. આ તસવીરમાં ધી લેબલ લાઇફનાં પાર્ટનર બિપાશા અને મલાઇકા સાથે સુઝૅન ખાન.

    14/28
  • તેણે પોતાનું ઋતિક સાથેનું ઘર તો ડિઝાઇન કર્યું જ હતું પણ સાથે રાની મુખર્જી અને પ્રિયંકા ચોપરાનાં ઘર પણ તેણે ડિઝાઇન કર્યા હતા. 

    તેણે પોતાનું ઋતિક સાથેનું ઘર તો ડિઝાઇન કર્યું જ હતું પણ સાથે રાની મુખર્જી અને પ્રિયંકા ચોપરાનાં ઘર પણ તેણે ડિઝાઇન કર્યા હતા. 

    15/28
  • સુઝૅનનો ધી ચારકોલ પ્રોજેક્ટે  એન્ડ્રુ માર્ટિન, અબુ જાની-સંદીપ ખોસલા જેવા જાણીતા ડિઝાઇનર્સને પ્રેઝન્ટ કરે છે. 

    સુઝૅનનો ધી ચારકોલ પ્રોજેક્ટે  એન્ડ્રુ માર્ટિન, અબુ જાની-સંદીપ ખોસલા જેવા જાણીતા ડિઝાઇનર્સને પ્રેઝન્ટ કરે છે. 

    16/28
  • સુઝૅન ખાનનાં કામને ડિઝાઇનર ઑફ ધી યર એવોર્ડ્ઝમાં પણ રેકગ્નિશન મળી છે. 

    સુઝૅન ખાનનાં કામને ડિઝાઇનર ઑફ ધી યર એવોર્ડ્ઝમાં પણ રેકગ્નિશન મળી છે. 

    17/28
  • સુઝૅને ઘણી ઑફિસિઝ, ઘર, સ્પા વગેરે ડિઝાઇન કર્યાં છે. 

    સુઝૅને ઘણી ઑફિસિઝ, ઘર, સ્પા વગેરે ડિઝાઇન કર્યાં છે. 

    18/28
  • ઋત્વિક રોશન ફિલ્મમાં આવ્યો તે પહેલાંથી તે સુઝૅનને પરણેલો હતો. 

    ઋત્વિક રોશન ફિલ્મમાં આવ્યો તે પહેલાંથી તે સુઝૅનને પરણેલો હતો. 

    19/28
  • તેમને બે દીકરા છે. જો કે તેમણે તેર વર્ષનાં લગ્ન જીવન બાદ 2014માં છૂટાછેડા લઇ લીધા. 

    તેમને બે દીકરા છે. જો કે તેમણે તેર વર્ષનાં લગ્ન જીવન બાદ 2014માં છૂટાછેડા લઇ લીધા. 

    20/28
  • તેમણે છૂટા પડ્યાં પછી પણ દીકરાઓને સાચવવામાં કોઇ કચાશ નથી છોડી અને જરૂર પડ્યે તેઓ એકબીજા સાથે પણ સમય ગાળીને છોકરાઓને આ છૂટાછેડાની અસર ન થાય તેની કાળજી રાખે છે. 

    તેમણે છૂટા પડ્યાં પછી પણ દીકરાઓને સાચવવામાં કોઇ કચાશ નથી છોડી અને જરૂર પડ્યે તેઓ એકબીજા સાથે પણ સમય ગાળીને છોકરાઓને આ છૂટાછેડાની અસર ન થાય તેની કાળજી રાખે છે. 

    21/28
  • ઋત્વિક અને સુઝૅન પબ્લિકમાં એટલું સાથે દેખાયા છે કે ઘણીવાર તેઓ ફરી ભેગાં થશે એવી અફવાઓ પણ ચાલી છે. 

    ઋત્વિક અને સુઝૅન પબ્લિકમાં એટલું સાથે દેખાયા છે કે ઘણીવાર તેઓ ફરી ભેગાં થશે એવી અફવાઓ પણ ચાલી છે. 

    22/28
  • સુઝૅન પોતાના દીકરાઓ સાથે ક્વૉલિટી ટાઇમ ગાળતી રહે છે. 

    સુઝૅન પોતાના દીકરાઓ સાથે ક્વૉલિટી ટાઇમ ગાળતી રહે છે. 

    23/28
  • તે માને છે કે છોકરાંઓ પર ફેમ કે અંગત સમીકરણોની માઠી અસર ન થવી જોઇએ.

    તે માને છે કે છોકરાંઓ પર ફેમ કે અંગત સમીકરણોની માઠી અસર ન થવી જોઇએ.

    24/28
  • સુઝૅન પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સારી રીતે બેલેન્સ કરી જાણે છે. 

    સુઝૅન પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સારી રીતે બેલેન્સ કરી જાણે છે. 

    25/28
  • તે પોતાના કરિયરની જર્નીને લઇને તે બહુ ખુશ છે. તેને સ્પષ્ટવક્તા હોવું પસંદ છે અને માને છે કે કામ અને ક્રિએટિવીટીને મામલે પણ સ્પષ્ટ વક્તા હોવું જ જોઇએ.

    તે પોતાના કરિયરની જર્નીને લઇને તે બહુ ખુશ છે. તેને સ્પષ્ટવક્તા હોવું પસંદ છે અને માને છે કે કામ અને ક્રિએટિવીટીને મામલે પણ સ્પષ્ટ વક્તા હોવું જ જોઇએ.

    26/28
  • સુઝૅન અને ઋત્વિક આ તસવીરમાં પોતાના છોકારંઓ સાથે બીચ હૉલી ડે ઉજવી રહ્યાં છે. 

    સુઝૅન અને ઋત્વિક આ તસવીરમાં પોતાના છોકારંઓ સાથે બીચ હૉલી ડે ઉજવી રહ્યાં છે. 

    27/28
  • હેપ્પી બર્થ ડે સુઝૅન... ઓલ ધી બેસ્ટ...

    હેપ્પી બર્થ ડે સુઝૅન... ઓલ ધી બેસ્ટ...

    28/28
  • loading...

ફોટોઝ વિશે

26 ઑક્ટોબર સુઝૅન ખાનનો જન્મદિવસ છે. આમ તો ઋત્વિક રોશનની એક્સ વાઇફની તેની ઓળખાણ બહુ ચર્ચિત છે પણ તેની લાઇફમાં એવી ઘણી બાબતો છે જેણે તેની ઓળખ ઘડી છે. જોઇએ તેની તસવીરો અને જાણીએ તેના વિશે. (તસવીરો-સુઝૅન ખાન ઇન્સ્ટાગ્રામ)

First Published: 26th October, 2020 11:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK