Happy Birthday Sushant Singh Rajput: જુઓ ટીવીથી બૉલીવુડ સુધીનો સફર

Updated: Jan 21, 2020, 16:55 IST | Sheetal Patel
  • સુશાંતે પોતાની ફિલ્મ કરિયરમાં એકથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. એણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

    સુશાંતે પોતાની ફિલ્મ કરિયરમાં એકથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. એણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

    1/12
  • આજે સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ છે. એનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. સુશાંત આજે 34 વર્ષના થયા છે.

    આજે સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ છે. એનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. સુશાંત આજે 34 વર્ષના થયા છે.

    2/12
  • સુશાંતે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008 ટીવી સીરિયલ 'કિસ દેસ મેં હૈ મેરા દિલ'થી કરી હતી પણ એમની સાચી ઓળખ સીરિયલ પવિત્ર રિશ્તાથી મળી હતી.

    સુશાંતે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008 ટીવી સીરિયલ 'કિસ દેસ મેં હૈ મેરા દિલ'થી કરી હતી પણ એમની સાચી ઓળખ સીરિયલ પવિત્ર રિશ્તાથી મળી હતી.

    3/12
  • પવિત્ર રિશ્તા સીરિયલમાં સુશાંત સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ નજર આવી હતી.

    પવિત્ર રિશ્તા સીરિયલમાં સુશાંત સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ નજર આવી હતી.

    4/12
  • બાદ સુશાંતે વર્ષ 2013માં 'કાય પો છે'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના જોરદાર વખાણ થયા હતા.

    બાદ સુશાંતે વર્ષ 2013માં 'કાય પો છે'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના જોરદાર વખાણ થયા હતા.

    5/12
  • સુશાંતે રોમાન્ટિક, કૉમેડી, ડ્રામા, થ્રિલર, સ્પોર્ટ્સ ઈત્યાદિ જૉનરની ફિલ્મો કરી છે.

    સુશાંતે રોમાન્ટિક, કૉમેડી, ડ્રામા, થ્રિલર, સ્પોર્ટ્સ ઈત્યાદિ જૉનરની ફિલ્મો કરી છે.

    6/12
  • સુશાંત સિંહ રાજપૂતનું નામ કૃતિ સેનન અને સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

    સુશાંત સિંહ રાજપૂતનું નામ કૃતિ સેનન અને સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

    7/12
  • ફિલ્મની વાત કરીએ તો લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે વર્ષ 2013માં આવેલી 'કાય પો છે'

    ફિલ્મની વાત કરીએ તો લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે વર્ષ 2013માં આવેલી 'કાય પો છે'

    8/12
  • સુશાંતની બીજી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' હતી. આ ફિલ્મમાં વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા.

    સુશાંતની બીજી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' હતી. આ ફિલ્મમાં વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા.

    9/12
  • બાદ સુશાંત સિંહ રાજપૂત એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોનીની બાયૉપિક હતી. આ સુશાંતની સૌથી હિટ ફિલ્મ છે.

    બાદ સુશાંત સિંહ રાજપૂત એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોનીની બાયૉપિક હતી. આ સુશાંતની સૌથી હિટ ફિલ્મ છે.

    10/12
  • સારા અલી ખાન સાથે સુશાંત વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'માં નજર આવ્યા હતા. 

    સારા અલી ખાન સાથે સુશાંત વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'માં નજર આવ્યા હતા. 

    11/12
  • હવે વાત કરીએ ફિલ્મ 'છિછોરે'ની તો આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલમાં નજર આવી હતી.

    હવે વાત કરીએ ફિલ્મ 'છિછોરે'ની તો આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલમાં નજર આવી હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ નામ એ સ્ટાર્સમાં આવે છે જેમણે કડક મહેનત કરીને ટીવીથી બૉલીવુડ સુધીનો પ્રવાસ નક્કી કર્યો. આજે સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ છે. એનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. આજે આપણે એમના જન્મદિવસ પર એના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK