Happy Birthday Pooja Gor: અમદાવાદની આ છોરી છે બોલ્ડ અને બ્યુટિફુલ

Jun 01, 2019, 15:57 IST
  • પ્રતિજ્ઞામાં ટાઈટલ રોલ કરીને જાણીતી બનેલી પૂજાને તેની આ સશક્ત ભૂમિકા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તમને ખબર છે પૂજા ગોર મૂળ અમદાવાદની છે.

    પ્રતિજ્ઞામાં ટાઈટલ રોલ કરીને જાણીતી બનેલી પૂજાને તેની આ સશક્ત ભૂમિકા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તમને ખબર છે પૂજા ગોર મૂળ અમદાવાદની છે.

    1/10
  • પૂજાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો અને અમદાવાદની ગલીઓને તે આજે પણ મિસ કરે છે.

    પૂજાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો અને અમદાવાદની ગલીઓને તે આજે પણ મિસ કરે છે.

    2/10
  • પૂજાએ વર્ષ 2009માં કિતની મહોબ્બત હૈ થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ખરી ઓળખ પ્રતિજ્ઞાથી મળી.

    પૂજાએ વર્ષ 2009માં કિતની મહોબ્બત હૈ થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ખરી ઓળખ પ્રતિજ્ઞાથી મળી.

    3/10
  • પ્રતિજ્ઞા પછી પૂજાએ પાછું વળીને નથી જોયું. તેણે બિદાઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, દિયા ઔર બાતી હમ થી લઈને રોશની, પ્યાર તુને ક્યા કિયામાં કામ કર્યું છે.


    પ્રતિજ્ઞા પછી પૂજાએ પાછું વળીને નથી જોયું. તેણે બિદાઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, દિયા ઔર બાતી હમ થી લઈને રોશની, પ્યાર તુને ક્યા કિયામાં કામ કર્યું છે.

    4/10
  • પૂજા ખતરો કે ખિલાડીની પાંચમી સિઝનમાં પણ ભાગ લઈ ચુકી છે.

    પૂજા ખતરો કે ખિલાડીની પાંચમી સિઝનમાં પણ ભાગ લઈ ચુકી છે.

    5/10
  • પૂજા ગયા વર્ષે રીલિઝ થયેલી સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથમાં પણ જોવા મળી હતી.

    પૂજા ગયા વર્ષે રીલિઝ થયેલી સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથમાં પણ જોવા મળી હતી.

    6/10
  • ફિલ્મ અને ટેલિવિઝનની સાથે પૂજા વેબ સીરિઝમાં પણ કામ કરે છે. તે SITની સીરિઝમાં જોવા મળે છે. જેમાં તેનું મીરાનું પાત્ર લોકોની ફેવરિટ છે.

    ફિલ્મ અને ટેલિવિઝનની સાથે પૂજા વેબ સીરિઝમાં પણ કામ કરે છે. તે SITની સીરિઝમાં જોવા મળે છે. જેમાં તેનું મીરાનું પાત્ર લોકોની ફેવરિટ છે.

    7/10
  • પૂજા ભલે કામ માટે મુંબઈમાં રહેતી હોય પરંતુ તેને અમદાવાદ ગમે છે.

    પૂજા ભલે કામ માટે મુંબઈમાં રહેતી હોય પરંતુ તેને અમદાવાદ ગમે છે.

    8/10
  • gujaratimidday.com સાથે વાત કરતા પૂજાએ કહ્યું હતું કે તે અમદાવાદના લૉ ગાર્ડન અને તેની ખાણીપીણીને મિસ કરે છે.

    gujaratimidday.com સાથે વાત કરતા પૂજાએ કહ્યું હતું કે તે અમદાવાદના લૉ ગાર્ડન અને તેની ખાણીપીણીને મિસ કરે છે.

    9/10
  • પૂજાને માતાનું હાથનું જમવાનું ખૂબ જ પસંદ છે. પૂજા કહે છે કે હું ભલે ગમે ત્યા જાઈશ પણ મારા દિલમાં તો ગુજરાત જીવંત જ રહેશે.

    પૂજાને માતાનું હાથનું જમવાનું ખૂબ જ પસંદ છે. પૂજા કહે છે કે હું ભલે ગમે ત્યા જાઈશ પણ મારા દિલમાં તો ગુજરાત જીવંત જ રહેશે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે નાના પડદાની પ્રતિજ્ઞા? હા, એ જ પૂજા ગોર.. આજે તેનો જન્મદિવસ છે. તો ચાલો આપણે પણ તેને વિશ કરીએ..અને તેને થોડી વધુ જાણીએ...

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK