મળો ઢોલીવુડના ચોકલેટ બૉય્ઝને

Feb 26, 2019, 18:27 IST
  • દરિયો, ખુલ્લુ આકાશ અને સાથે જિમીતનો કૂલ અંદાજ..બસ એક પિક્ચરને પર્ફેક્ટ બનાવવા આનાથી વધારે શું જોઈએ?

    દરિયો, ખુલ્લુ આકાશ અને સાથે જિમીતનો કૂલ અંદાજ..બસ એક પિક્ચરને પર્ફેક્ટ બનાવવા આનાથી વધારે શું જોઈએ?

    1/7
  • લવની ભવાઈથી લોકપ્રિય થયેલ પ્રતિક ગાંધીની આ ક્યુટ સ્માઈલ જ લોકોને ઘાયલ કરવા માટે પુરતી છે.

    લવની ભવાઈથી લોકપ્રિય થયેલ પ્રતિક ગાંધીની આ ક્યુટ સ્માઈલ જ લોકોને ઘાયલ કરવા માટે પુરતી છે.

    2/7
  • અને ગૌરવ પાસવાલાના આ ડિમ્પલ્સનું તો શું કહેવું યાર? બસ તેની આ જ સ્માઈલ પર તો છોકરીઓ ફીદા છે.

    અને ગૌરવ પાસવાલાના આ ડિમ્પલ્સનું તો શું કહેવું યાર? બસ તેની આ જ સ્માઈલ પર તો છોકરીઓ ફીદા છે.

    3/7
  • આમને તો તમે ઓળખતા જ હશો. અરે, હા એ જ આપણો છેલ્લો દિવસનો નરિયો. જુઓ કેટલો કૂલ છે તેનો આ અંદાજ.

    આમને તો તમે ઓળખતા જ હશો. અરે, હા એ જ આપણો છેલ્લો દિવસનો નરિયો. જુઓ કેટલો કૂલ છે તેનો આ અંદાજ.

    4/7
  • ધ્વનિત ઠક્કર. RJ, એક્ટર, રાઈટર અને એ પણ આટલો હેન્ડસમ. ગજબનું કોમ્બિનેશન છે ને? કઈ છોકરીને ન ગમે આટલો ટેલેન્ટેડ સ્ટાર!

    ધ્વનિત ઠક્કર. RJ, એક્ટર, રાઈટર અને એ પણ આટલો હેન્ડસમ. ગજબનું કોમ્બિનેશન છે ને? કઈ છોકરીને ન ગમે આટલો ટેલેન્ટેડ સ્ટાર!

    5/7
  • આ હસીન વાદીઓને વધારે હસીન બનાવી રહ્યો છે યશ સોની. જો આ ક્યૂટી પાઈ સાથે કોઈ છોકરીને જીવવાનો મોકો મળે, તો તે બસ એટલું જ કહેશે કે, 'ચાલ જીવી લઈએ'.

    આ હસીન વાદીઓને વધારે હસીન બનાવી રહ્યો છે યશ સોની. જો આ ક્યૂટી પાઈ સાથે કોઈ છોકરીને જીવવાનો મોકો મળે, તો તે બસ એટલું જ કહેશે કે, 'ચાલ જીવી લઈએ'.

    6/7
  • અને આ આપણા 'સાહેબ'ની તો વાત જ અલગ છે ને..તેમની સ્ટાઈલ અને તેવર જ તો લોકો દીવાના છે.

    અને આ આપણા 'સાહેબ'ની તો વાત જ અલગ છે ને..તેમની સ્ટાઈલ અને તેવર જ તો લોકો દીવાના છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મળો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ હેન્ડસમ હન્ક્સને જેણે બદલી નાખી છે ગુજરાતી હિરોની છાપ. કેડિયું ચોરણીમાં જોવા મળતા ઢોલીવુડના ટીપિકલ હિરોઝને રિપ્લેસ કરી રહ્યા છે આ ચાર્મિંગ નવી પેઢીના સિતારાઓ.(તસવીર સૌજન્ય ફેસબુક)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK