Bigg Boss 14: એક સાથે બે લોકોને ડેટ કરી ચૂકી છે આ ગ્લેમરસ એક્ટ્રેસ, જુઓ તસવીરો

Updated: 22nd October, 2020 08:56 IST | Sheetal Patel
  • પવિત્રા પુનિયાનું અસલી નામ નેહા સિંહ છે. 

    પવિત્રા પુનિયાનું અસલી નામ નેહા સિંહ છે. 

    1/30
  • પવિત્રાએ લવ યૂ ઝિંદગી, નાગિન-3 અને કવચ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

    પવિત્રાએ લવ યૂ ઝિંદગી, નાગિન-3 અને કવચ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

    2/30
  • બાદ તેણે એમટીવી રોડીઝ માટે ઑડિશન આપ્યું હતું, પણ એમાં તે રિજેક્ટ થઈ ગઈ.

    બાદ તેણે એમટીવી રોડીઝ માટે ઑડિશન આપ્યું હતું, પણ એમાં તે રિજેક્ટ થઈ ગઈ.

    3/30
  • પવિત્રા બિગ-બૉસ 14ના ઘરમાં સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટમાંથી એક છે.

    પવિત્રા બિગ-બૉસ 14ના ઘરમાં સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટમાંથી એક છે.

    4/30
  • પવિત્રા બિગ-બૉસ 13નો કન્ટેસ્ટન્ટ પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ છે.

    પવિત્રા બિગ-બૉસ 13નો કન્ટેસ્ટન્ટ પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ છે.

    5/30
  • સ્ટેજ પર આવ્યા બાદ તેણે પોતાનું નામ નેહાથી બદલીને પવિત્રા રાખી દીધું હતું.

    સ્ટેજ પર આવ્યા બાદ તેણે પોતાનું નામ નેહાથી બદલીને પવિત્રા રાખી દીધું હતું.

    6/30
  • પવિત્રા રોહિણીની અભિનવ પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી ગઈ હતી.

    પવિત્રા રોહિણીની અભિનવ પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી ગઈ હતી.

    7/30
  • પવિત્રા આઈપીએસ ઑફિસર બનવા માગતી હતી અને એના માટે તેણે લગભગ દોઢ વર્ષ સુધી યૂપીએસસીની તૈયારી પણ કરી હતી.

    પવિત્રા આઈપીએસ ઑફિસર બનવા માગતી હતી અને એના માટે તેણે લગભગ દોઢ વર્ષ સુધી યૂપીએસસીની તૈયારી પણ કરી હતી.

    8/30
  • પવિત્રાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને હોસ્પિટાલિટી એન્ડ એવિએશનમાં ડિપ્લોમા કોર્સ પણ કર્યો છે.

    પવિત્રાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને હોસ્પિટાલિટી એન્ડ એવિએશનમાં ડિપ્લોમા કોર્સ પણ કર્યો છે.

    9/30
  • ગ્રેજ્યૂએશન પૂર્ણ કર્યા બાદ પવિત્રાને કિંગફિશરમાં મૉડલિંગનું કામ મળ્યું.  

    ગ્રેજ્યૂએશન પૂર્ણ કર્યા બાદ પવિત્રાને કિંગફિશરમાં મૉડલિંગનું કામ મળ્યું.  

    10/30
  • પવિત્રા પુનિયાને ટૅટૂ ઘણા પસંદ છે. એણે પોતાના શરીર પર ઘણા બધા ટૅટૂ બનાવ્યા છે.

    પવિત્રા પુનિયાને ટૅટૂ ઘણા પસંદ છે. એણે પોતાના શરીર પર ઘણા બધા ટૅટૂ બનાવ્યા છે.

    11/30
  • પછી પવિત્રા એમટીવીનો અન્ય શૉ રિયાલ્ટી શૉ સ્પિલટ્સવિલાનો ભાગ બની.

    પછી પવિત્રા એમટીવીનો અન્ય શૉ રિયાલ્ટી શૉ સ્પિલટ્સવિલાનો ભાગ બની.

    12/30
  • એક વર્ષ બાદ પવિત્રા પુનિયાએ પોતાના અભિનયની શરૂઆત ગીત હુઈ સબસે પરાઈમાં એક નાની ભૂમિકા ભજવી હતી.

    એક વર્ષ બાદ પવિત્રા પુનિયાએ પોતાના અભિનયની શરૂઆત ગીત હુઈ સબસે પરાઈમાં એક નાની ભૂમિકા ભજવી હતી.

    13/30
  • પવિત્રા એક ફૅમસ ટીવી એક્ટ્રેસ અને મૉડલ છે.

    પવિત્રા એક ફૅમસ ટીવી એક્ટ્રેસ અને મૉડલ છે.

    14/30
  • પવિત્રાના સેક્સી અને હૉટ અવતાર પર ફૅન્સ ફિદા છે.

    પવિત્રાના સેક્સી અને હૉટ અવતાર પર ફૅન્સ ફિદા છે.

    15/30
  • એક્ટ્રેસનો જન્મ 22 ઑગસ્ટ 1988ના યૂપીના બાઘપત જિલ્લામાં થયો છે.

    એક્ટ્રેસનો જન્મ 22 ઑગસ્ટ 1988ના યૂપીના બાઘપત જિલ્લામાં થયો છે.

    16/30
  • પરિવારમાં માતા-પિતા સિવાય એમનો એક ભાઈ છે, એનું નામ અનુરાગ સિંહ છે.

    પરિવારમાં માતા-પિતા સિવાય એમનો એક ભાઈ છે, એનું નામ અનુરાગ સિંહ છે.

    17/30
  • 'સ્પ્લિટ્સવિલા 3'માં એના બોલ્ડ અને સેક્સી અવતારથી રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    'સ્પ્લિટ્સવિલા 3'માં એના બોલ્ડ અને સેક્સી અવતારથી રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી.

    18/30
  • બાદ લીડ રોલ તરીકે 'લવ યૂ ઝિંદગી'માં સિદ્ધાર્થ શુક્લા સાથે કામ કર્યું.

    બાદ લીડ રોલ તરીકે 'લવ યૂ ઝિંદગી'માં સિદ્ધાર્થ શુક્લા સાથે કામ કર્યું.

    19/30
  • 'નાગિન-3'માં પવિત્રાએ પૉલમી રૉયનો રોલ ભજવ્યો હતો.

    'નાગિન-3'માં પવિત્રાએ પૉલમી રૉયનો રોલ ભજવ્યો હતો.

    20/30
  • પવિત્રા પુનિયાએ અત્યાર સુધી ટીવી પર વિવિધ પ્રકારના રોલ પ્લે કર્યા છે. તે સિદ્ધાર્થ શુક્લા સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે.

    પવિત્રા પુનિયાએ અત્યાર સુધી ટીવી પર વિવિધ પ્રકારના રોલ પ્લે કર્યા છે. તે સિદ્ધાર્થ શુક્લા સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે.

    21/30
  • 'યે હૈ મોહબ્બતે'માં તેણે લીડ નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. બાદ ટીવી પર ડાયનના રોલમાં પણ પોતાનો જલવો વિખેર્યો હતો.

    'યે હૈ મોહબ્બતે'માં તેણે લીડ નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. બાદ ટીવી પર ડાયનના રોલમાં પણ પોતાનો જલવો વિખેર્યો હતો.

    22/30
  • પવિત્રા છેલ્લે ટીવી પર 'બાલવીર રિટર્ન્સ'માં નજર આવી હતી એમાં તે નેગેટિવ રોલ ભજવ્યો હતો. ક્વીન ટિમ્નાસા રોલમાં ઘણી ફૅમસ થઈ હતી.

    પવિત્રા છેલ્લે ટીવી પર 'બાલવીર રિટર્ન્સ'માં નજર આવી હતી એમાં તે નેગેટિવ રોલ ભજવ્યો હતો. ક્વીન ટિમ્નાસા રોલમાં ઘણી ફૅમસ થઈ હતી.

    23/30
  • હાલ પવિત્રા પુનિયા બિગ-બૉસ 14માં દરેક ટાસ્કમાં પોતાનું સારૂ રમી રહી છે.

    હાલ પવિત્રા પુનિયા બિગ-બૉસ 14માં દરેક ટાસ્કમાં પોતાનું સારૂ રમી રહી છે.

    24/30
  • પારસ છાબરાના પ્યાર માટે પવિત્રાએ બિઝનેસમેન સુમિત માહેશ્વરી સાથે પોતાની સગાઈ તોડી દીધી હતી.

    પારસ છાબરાના પ્યાર માટે પવિત્રાએ બિઝનેસમેન સુમિત માહેશ્વરી સાથે પોતાની સગાઈ તોડી દીધી હતી.

    25/30
  • પવિત્રા પુનિયાએ 'સાંવરે સબકે સપને પ્રિતો', 'હોંગે જુદા ના હમ', 'યે હૈ મોહબ્બતે', 'કવચ', 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શૉમાં કામ કર્યું છે.

    પવિત્રા પુનિયાએ 'સાંવરે સબકે સપને પ્રિતો', 'હોંગે જુદા ના હમ', 'યે હૈ મોહબ્બતે', 'કવચ', 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શૉમાં કામ કર્યું છે.

    26/30
  • પવિત્રા એક સમયે પારસ અને સિદ્ધાર્થ બન્નેને ડેટ કરી રહી હતી અને તેમની સાથે રિલેશનશિપમાં પણ હતી.

    પવિત્રા એક સમયે પારસ અને સિદ્ધાર્થ બન્નેને ડેટ કરી રહી હતી અને તેમની સાથે રિલેશનશિપમાં પણ હતી.

    27/30
  • પવિત્રા પુનિયા સિવાય રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન પણ બિગ-બૉસ 14માં ઘણી ચર્ચામાં છે.

    પવિત્રા પુનિયા સિવાય રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન પણ બિગ-બૉસ 14માં ઘણી ચર્ચામાં છે.

    28/30
  • પવિત્રાએ બિગ-બૉસ હાઉસમાં બૉયફ્રેન્ડ પ્રતીક સહજપાલ સાથેના બ્રેકઅપ અંગે ખુલાસો કર્યો હતો.

    પવિત્રાએ બિગ-બૉસ હાઉસમાં બૉયફ્રેન્ડ પ્રતીક સહજપાલ સાથેના બ્રેકઅપ અંગે ખુલાસો કર્યો હતો.

    29/30
  • તસવીરમાં- સાડીમાં પવિત્રાનો ગ્લેમરસ અંદાજ

    તસવીરમાં- સાડીમાં પવિત્રાનો ગ્લેમરસ અંદાજ

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 3 ઑક્ટોબરના રોજ શરૂ થઈ ગયો છે. આ શૉમાં ટેલિવિઝન સ્ટાર્સથી લઈને પંજાબી સિંગરે ભાગ લીધો છે. હાલ એક ફૅમસ ચહેરો ચર્ચાનો વિષય બની ગયા છે, એનું નામ છે પવિત્રા પુનિયા. શૉમાં પોતાના ગ્લેમરસ અંદાજથી પવિત્રા પુનિયા ફૅન્સને ઘાયલ કરી રહી છે. સાથે જ પવિત્રા બિગ-બૉસ 14ની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ છે. તો ચાલો એની જર્ની અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર.

તસવીર સૌજન્ય - પવિત્રા પુનિયા ઈન્સ્ટાગ્રમ અકાઉન્ટ

First Published: 22nd October, 2020 08:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK