Happy Birthday : પરવીન બાબી જૂનાગઢમાં સંઘર્ષ કરી કઇ રીતે બની બોલ્ડ અભિનેત્રી

Apr 04, 2019, 12:17 IST
  • પોતાના જમાનાની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક એવી પરવીન બાબીનો આજે જન્મદિવસ છે. ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે પરવીન બાબી ગુજરાતી હતા. પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના દિવસે થયો હતો.

    પોતાના જમાનાની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક એવી પરવીન બાબીનો આજે જન્મદિવસ છે. ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે પરવીન બાબી ગુજરાતી હતા. પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના દિવસે થયો હતો.

    1/18
  • પરવીન બાબીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ પરવીન વલી મોહમ્મદ અલી ખાન હતું. બોલીવુડમાં પરવીને બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીની ઓળખ બનાવી હતી. માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હતો.

    પરવીન બાબીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ પરવીન વલી મોહમ્મદ અલી ખાન હતું. બોલીવુડમાં પરવીને બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીની ઓળખ બનાવી હતી. માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હતો.

    2/18
  • પરવીન બાબીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ પરવીન વલી મોહમ્મદ અલી ખાન હતું. બોલીવુડમાં પરવીને બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીની ઓળખ બનાવી હતી. માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હતો.

    પરવીન બાબીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ પરવીન વલી મોહમ્મદ અલી ખાન હતું. બોલીવુડમાં પરવીને બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીની ઓળખ બનાવી હતી. માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હતો.

    3/18
  • પરવીન બાબી 10 વર્ષના હતા, ત્યારે જ તેમના પિતાનું નિધન થયું. ખૂબસૂરત અને ટેલેન્ટેડ પરવીન બાબીએ 1972માં મોડેલિંગ કરિયરથી શરૂઆત કરી હતી, અને ટૂંક સમયમાં તેઓ ફિલ્મોમાં પણ આવ્યા.

    પરવીન બાબી 10 વર્ષના હતા, ત્યારે જ તેમના પિતાનું નિધન થયું. ખૂબસૂરત અને ટેલેન્ટેડ પરવીન બાબીએ 1972માં મોડેલિંગ કરિયરથી શરૂઆત કરી હતી, અને ટૂંક સમયમાં તેઓ ફિલ્મોમાં પણ આવ્યા.

    4/18
  • 1973માં પરવિન બાબીએ 'ચરિત્રમ' નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જો કે બરવીન બાબીની પહેલી હિટ ફિલ્મ 1974માં રિલીઝ થયેલી 'મજબૂર' હતી. જેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન હતા.

    1973માં પરવિન બાબીએ 'ચરિત્રમ' નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જો કે બરવીન બાબીની પહેલી હિટ ફિલ્મ 1974માં રિલીઝ થયેલી 'મજબૂર' હતી. જેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન હતા.

    5/18
  • 1970થી 1980ની વચ્ચે પરવીન બાબીએ દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થની, શાન જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી.

    1970થી 1980ની વચ્ચે પરવીન બાબીએ દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થની, શાન જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી.

    6/18
  • 1976થી 1980 વચ્ચે રીના રોય બાદ પરવીન બાબી જ એક માત્ર એક્ટ્રેસ હતા જે સૌથી વધુ ફી લેતા હતા.  પરવીન બાબીએ આઠ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. અને આ તમામ ફિલ્મો હિટ રહી હતી. 

    1976થી 1980 વચ્ચે રીના રોય બાદ પરવીન બાબી જ એક માત્ર એક્ટ્રેસ હતા જે સૌથી વધુ ફી લેતા હતા.  પરવીન બાબીએ આઠ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. અને આ તમામ ફિલ્મો હિટ રહી હતી. 

    7/18
  • પરવીન બાબી આજીવન કુંવારા રહ્યા હતા. પરંતુ તે સમયે તેમના કેટલાક મેરિડ પુરુષો સાથે સંબંધોની ચર્ચા ચાલતી હતી. ડિરેક્ટર મહેશ ભટ્ટ, કબીર બેટી અને ડેની જેવા સ્ટાર્સ સાથે તેમના રિલેશનની ચર્ચાઓ હતી. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનું પણ નામ હતું. 

    પરવીન બાબી આજીવન કુંવારા રહ્યા હતા. પરંતુ તે સમયે તેમના કેટલાક મેરિડ પુરુષો સાથે સંબંધોની ચર્ચા ચાલતી હતી. ડિરેક્ટર મહેશ ભટ્ટ, કબીર બેટી અને ડેની જેવા સ્ટાર્સ સાથે તેમના રિલેશનની ચર્ચાઓ હતી. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનું પણ નામ હતું. 

    8/18
  • પરવીન બાબીએ અમિતાભ બચ્ચન પર પોતાની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે કેટલાક વર્ષો બાદ આ વાત માત્ર પરવીન બાબીનો વહેમ સાબિત થઈ હતી.

    પરવીન બાબીએ અમિતાભ બચ્ચન પર પોતાની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે કેટલાક વર્ષો બાદ આ વાત માત્ર પરવીન બાબીનો વહેમ સાબિત થઈ હતી.

    9/18
  • ડિરેક્ટર મહેશ ભટ્ટ તેમના અને પરવીન બાબીના સંબધો પર એક ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે. 1982માં રિલીઝ થયેલી આ ફિલ્મ 'અર્થ'ની સ્ટોરી લખવાની સાથે સાથે તેમણે ફિલ્મ ડિરેક્ટ પણ કરી હતી.

    ડિરેક્ટર મહેશ ભટ્ટ તેમના અને પરવીન બાબીના સંબધો પર એક ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે. 1982માં રિલીઝ થયેલી આ ફિલ્મ 'અર્થ'ની સ્ટોરી લખવાની સાથે સાથે તેમણે ફિલ્મ ડિરેક્ટ પણ કરી હતી.

    10/18
  • 1976માં પરવીન બાબી 'ટાઈમ' મેગેઝિનના કવર પેજ પર ચમક્યા હતા. અને 1983માં તેઓ બોલીવુડ અને ભારત છોડીને અમેરિકા સ્થાયી થયા હતા.

    1976માં પરવીન બાબી 'ટાઈમ' મેગેઝિનના કવર પેજ પર ચમક્યા હતા. અને 1983માં તેઓ બોલીવુડ અને ભારત છોડીને અમેરિકા સ્થાયી થયા હતા.

    11/18
  • પરવીન બાબીને ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીઝની બીમારી હતી. પરવીન બાબીની રિયલ લાઈફ રીલ લાઈફ કરતા ખાસ અલગ નહોતી. કપડાની સ્ટાઈલ હોય કે પછી સિગરેટ પીવાની પરવીન બાબી બિંદાર રીતે જીવતા હતા. 

    પરવીન બાબીને ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીઝની બીમારી હતી. પરવીન બાબીની રિયલ લાઈફ રીલ લાઈફ કરતા ખાસ અલગ નહોતી. કપડાની સ્ટાઈલ હોય કે પછી સિગરેટ પીવાની પરવીન બાબી બિંદાર રીતે જીવતા હતા. 

    12/18
  • ફિલ્મમાં બ્રેક મળવા પાછળ પણ તેમની આ જ લાઈફસ્ટાઈલ કારણ બની હતી. જાણીતા પ્રોડ્યુસર ડિરેક્ટર બી. આર. ઈશારાએ પરવીન બાબીને સિગરેટ પીતા જોયા હતા. ત્યારે પરવીને મિની સ્કર્ટ પહેર્યું હતું. પરવીનથી પ્રભાવિત થયેલા ડિરેક્ટરે તેમને ફિલ્મમાં સાઈન કર્યા હતા. 

    ફિલ્મમાં બ્રેક મળવા પાછળ પણ તેમની આ જ લાઈફસ્ટાઈલ કારણ બની હતી. જાણીતા પ્રોડ્યુસર ડિરેક્ટર બી. આર. ઈશારાએ પરવીન બાબીને સિગરેટ પીતા જોયા હતા. ત્યારે પરવીને મિની સ્કર્ટ પહેર્યું હતું. પરવીનથી પ્રભાવિત થયેલા ડિરેક્ટરે તેમને ફિલ્મમાં સાઈન કર્યા હતા. 

    13/18
  • મહેશ ભટ્ટે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન પરવીન બાબી માનસિક રીતે બીમાર હોવાનો દાવો કર્યો હતો. મહેશ ભટ્ટે પરવીનને પૈરાનાઈડ સ્કિત્ઝોફ્રેનિયા હોવાનો દાવો કર્યો હતો. જો કે પરવીને ક્યારેય આ વાત નહોતી સ્વીકારી.

    મહેશ ભટ્ટે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન પરવીન બાબી માનસિક રીતે બીમાર હોવાનો દાવો કર્યો હતો. મહેશ ભટ્ટે પરવીનને પૈરાનાઈડ સ્કિત્ઝોફ્રેનિયા હોવાનો દાવો કર્યો હતો. જો કે પરવીને ક્યારેય આ વાત નહોતી સ્વીકારી.

    14/18
  • 1989માં પરવીન બાબી અમેરિકાથી ભારત પાછા ફર્યા હતા. જો કે તેમનું અંતિમ જીવન એકદમ લો પ્રોફાઈલ હતું. તેઓ બોલીવુડના ગ્લેમરથી દૂર રહ્યા હતા.

    1989માં પરવીન બાબી અમેરિકાથી ભારત પાછા ફર્યા હતા. જો કે તેમનું અંતિમ જીવન એકદમ લો પ્રોફાઈલ હતું. તેઓ બોલીવુડના ગ્લેમરથી દૂર રહ્યા હતા.

    15/18
  • મિડ ડે અખબાર વાંચી રહેલા અભિનેત્રી પરવીન બાબી 

    મિડ ડે અખબાર વાંચી રહેલા અભિનેત્રી પરવીન બાબી 

    16/18
  •  પરવીન બાબીએ પોતાની પ્રોપર્ટીનો 80 ટકા હિસ્સો ગરીબોના નામે કર્યો હતો. 11 વર્ષ બાદ તેમની વસિયત પરથી આ ખુલાસો થયો હતો. 

     પરવીન બાબીએ પોતાની પ્રોપર્ટીનો 80 ટકા હિસ્સો ગરીબોના નામે કર્યો હતો. 11 વર્ષ બાદ તેમની વસિયત પરથી આ ખુલાસો થયો હતો. 

    17/18
  •  22 જાન્યુઆરી, 2005ના રોજ પરવીન બાબીનું નિધન થયું હતું. તેઓ પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

     22 જાન્યુઆરી, 2005ના રોજ પરવીન બાબીનું નિધન થયું હતું. તેઓ પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બોલ્ડ લાઈફસ્ટાઈલ, બોલ્ડ દ્રશ્યો, અમિતાભ બચ્ચન પર મર્ડરનો આરોપ અને પરિણીત પુરુષો સાથે સંબંધો આવી કંઈક ઘટનાઓથી ભરપૂર હતી પરવીન બાબીની લાઈફ. પરવીન બાબીના જન્મદિવસે વાંચો આ ગુજરાતી યુવતી કેવી રીતે બોલીવુડ સુધી પહોંચી અને સફળ થઈ. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ, મિડ ડે આર્કાઈવ્ઝ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK