Happy BirthDay: પરેશ રાવલના આ 10 સુપર ડુપર રોલ તમે નહીં ભૂલી શકો

May 30, 2019, 10:48 IST
  • પરેશ રાવલ હાલમાં જ પેટ્રોઈઝિમ પર બનેલી ફિલ્મ ઉરીમાં જોવા મળ્યા હતા. પરેશ રાવલે ભારતીય જાસૂસ અજિત ડોવાલનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ ઉરીમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પર બેઝ હતી.

    પરેશ રાવલ હાલમાં જ પેટ્રોઈઝિમ પર બનેલી ફિલ્મ ઉરીમાં જોવા મળ્યા હતા. પરેશ રાવલે ભારતીય જાસૂસ અજિત ડોવાલનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ ઉરીમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પર બેઝ હતી.

    1/11
  • અજય દેવગણ સ્ટારર ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગેમાં પરેશ રાવલ એક ગામડિયા વ્યક્તિના રોલમાં દેખાયા હતા જે શહેરમાં આવીને મહેમાન રહે છે અને અહેસાસ કરાવે છે ઘરમાં એક વડીલનું હોવુ કેટલુ મહત્વનું છે.

    અજય દેવગણ સ્ટારર ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગેમાં પરેશ રાવલ એક ગામડિયા વ્યક્તિના રોલમાં દેખાયા હતા જે શહેરમાં આવીને મહેમાન રહે છે અને અહેસાસ કરાવે છે ઘરમાં એક વડીલનું હોવુ કેટલુ મહત્વનું છે.

    2/11
  • ફિલ્મ અંદાજ અપના અપનામાં પરેશ રાવલ વિલનના રોલમાં જોવા મળ્યા હતા. પરેશ રાવલ સિલ્વર પડદે તેમના પરફોર્મન્સથી હંમેશા ફિલ્મોના રોમાંચમાં વધારો કરતા આવ્યા છે.

    ફિલ્મ અંદાજ અપના અપનામાં પરેશ રાવલ વિલનના રોલમાં જોવા મળ્યા હતા. પરેશ રાવલ સિલ્વર પડદે તેમના પરફોર્મન્સથી હંમેશા ફિલ્મોના રોમાંચમાં વધારો કરતા આવ્યા છે.

    3/11
  • ફિલ્મ ગાંધીમાં પરેશ રાવલે યાદગાર રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ સરદાર પટેલના રોલમાં જોવા મળ્યા હતા.

    ફિલ્મ ગાંધીમાં પરેશ રાવલે યાદગાર રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ સરદાર પટેલના રોલમાં જોવા મળ્યા હતા.

    4/11
  • બાબૂરાવને તો તમે ઓળખતા જ હશો ને... ફિલ્મ હેરા ફેરીમાં ઝાડા ચશ્મા, ફાટેલી ગંજી વાળો લૂક સાથે પરેશ રાવલે લોકોને ખૂબ હસાવ્યા હતા.

    બાબૂરાવને તો તમે ઓળખતા જ હશો ને... ફિલ્મ હેરા ફેરીમાં ઝાડા ચશ્મા, ફાટેલી ગંજી વાળો લૂક સાથે પરેશ રાવલે લોકોને ખૂબ હસાવ્યા હતા.

    5/11
  • અજય દેવગણ અને પરેશ રાવલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ હિમ્મતવાલાની રિમેકમાં પરેશ રાવલ તેમની યૂનિક હેરસ્ટાઈલ, બોડી લેગ્વેજના કારણે દર્શકોમાં ફેમસ થયા હતા.

    અજય દેવગણ અને પરેશ રાવલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ હિમ્મતવાલાની રિમેકમાં પરેશ રાવલ તેમની યૂનિક હેરસ્ટાઈલ, બોડી લેગ્વેજના કારણે દર્શકોમાં ફેમસ થયા હતા.

    6/11
  • મિ. પ્રશ્ન જે પ્રશ્નો પૂછી પૂછીને લોકોને બેભાન કરી દે છે. ફિલ્મ જુદાઈમાં પરેશ રાવલે તેમના પ્રશ્નો દ્વારા ઘણા લોકોને બેભાન કર્યા હતા અને ઉપરથી તેમના માથે લગાવેલ પ્રશ્નાર્થનું ચિન્હ

    મિ. પ્રશ્ન જે પ્રશ્નો પૂછી પૂછીને લોકોને બેભાન કરી દે છે. ફિલ્મ જુદાઈમાં પરેશ રાવલે તેમના પ્રશ્નો દ્વારા ઘણા લોકોને બેભાન કર્યા હતા અને ઉપરથી તેમના માથે લગાવેલ પ્રશ્નાર્થનું ચિન્હ

    7/11
  • માલામાલ વિકલીમાં પરેશ રાવલ એન્થનીને લાગેલી લોટરીને મેળવવા અને ગામના અન્ય લોકોથી વાત છુપાવવા માટે ઘણા પ્રયત્નો કરે થે જો કે આ વાત છૂપી રહેતી નથી એ અલગ વાત છે. પરેશ રાવલના લૂકના કારણે ઘણા ચર્ચામાં આવ્યા હતા.

    માલામાલ વિકલીમાં પરેશ રાવલ એન્થનીને લાગેલી લોટરીને મેળવવા અને ગામના અન્ય લોકોથી વાત છુપાવવા માટે ઘણા પ્રયત્નો કરે થે જો કે આ વાત છૂપી રહેતી નથી એ અલગ વાત છે. પરેશ રાવલના લૂકના કારણે ઘણા ચર્ચામાં આવ્યા હતા.

    8/11
  • મહેશ ભટ્ટની ફિલ્મ તમન્નામાં પરેશ રાવલે ટ્રાન્સઝેન્ડરનો રોલ કર્યો હતો. તેમના આ એક્ટ માટે તેમના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

    મહેશ ભટ્ટની ફિલ્મ તમન્નામાં પરેશ રાવલે ટ્રાન્સઝેન્ડરનો રોલ કર્યો હતો. તેમના આ એક્ટ માટે તેમના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

    9/11
  • પરેશ રાવલ ફિલ્મમાં ડેન્જર ગેમ રમાડતા પણ જોવા મળ્યા છે. ટેબલ નં-21માં પરેશ રાવલ સુપર વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને તેમની યુનિક હેરસ્ટાઈલ પણ ફેમસ થઈ હતી.

    પરેશ રાવલ ફિલ્મમાં ડેન્જર ગેમ રમાડતા પણ જોવા મળ્યા છે. ટેબલ નં-21માં પરેશ રાવલ સુપર વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને તેમની યુનિક હેરસ્ટાઈલ પણ ફેમસ થઈ હતી.

    9/11
  • પરેશ રાવલ ફિલ્મમાં ડેન્જર ગેમ રમાડતા પણ જોવા મળ્યા છે. ટેબલ નં-21માં પરેશ રાવલ સુપર વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને તેમની યુનિક હેરસ્ટાઈલ પણ ફેમસ થઈ હતી.

    પરેશ રાવલ ફિલ્મમાં ડેન્જર ગેમ રમાડતા પણ જોવા મળ્યા છે. ટેબલ નં-21માં પરેશ રાવલ સુપર વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને તેમની યુનિક હેરસ્ટાઈલ પણ ફેમસ થઈ હતી.

    10/11
  • loading...

ફોટોઝ વિશે

વેટરન એક્ટર પરેશ રાવલ ફિલ્મી ઈન્ડસ્ટ્રી સાથે સાથે નાટકની દુનિયા સાથે જોડાયેલા રહ્યા છે. પરેશ રાવલ એક્ટર હોવાની સાથે ભાજપના નેતા પણ છે. પરેશ રાવલે તેમની ફિલ્મી કરીઅર ઘણી ફિલ્મો આપી છે જેમના માત્ર લૂકને જોઈને ફિલ્મ યાદ આવી જાય છે. ચાલો જોઈએ તેમની યાદગાર ફિલ્મોના તેમના યાદગાર લૂક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK