Paresh Pahuja: જાણો સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર અમદાવાદી એક્ટર વિશે

Updated: Sep 05, 2019, 18:09 IST | Bhavin
  • પરેશ પાહુજા ટાઈગર ઝિંદા હૈમાં સલમાન ખાન સાથે ચમક્યા. અને ત્યારથી જ બધાએ તેમને નોટિસ કર્યા. પરંતુ આટલે સુધી પહોંચવાની પરેશની સફર ખૂબ જ મહેનતભરી રહી છે.

    પરેશ પાહુજા ટાઈગર ઝિંદા હૈમાં સલમાન ખાન સાથે ચમક્યા. અને ત્યારથી જ બધાએ તેમને નોટિસ કર્યા. પરંતુ આટલે સુધી પહોંચવાની પરેશની સફર ખૂબ જ મહેનતભરી રહી છે.

    1/15
  • પરેશ મૂળ તો જર્નલિઝમ કરવા ઈચ્છતા હતા. પણ તેમને એડમિશન  મળ્યું. એટલે એક્ટિંગનો શોખ અને આવડત જોતા તેમણે એક એડ એજન્સી માટે કામ કર્યું. બાદમાં પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયા અને કેટલાક વોઈસ ઓવર પણ કર્યા. 

    પરેશ મૂળ તો જર્નલિઝમ કરવા ઈચ્છતા હતા. પણ તેમને એડમિશન  મળ્યું. એટલે એક્ટિંગનો શોખ અને આવડત જોતા તેમણે એક એડ એજન્સી માટે કામ કર્યું. બાદમાં પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયા અને કેટલાક વોઈસ ઓવર પણ કર્યા. 

    2/15
  • પરેશ પાહુજાએ કેમેરા સામે ડેબ્યુ એક મલ્ટીસ્ટારર એડ સાથે કર્યો હતો. જેમાં તેઓ ગિટાર સાથે દેખાયા હતા. જો કે આ એડમાં તેમની સાથે 40 એક્ટર્સ હતા.

    પરેશ પાહુજાએ કેમેરા સામે ડેબ્યુ એક મલ્ટીસ્ટારર એડ સાથે કર્યો હતો. જેમાં તેઓ ગિટાર સાથે દેખાયા હતા. જો કે આ એડમાં તેમની સાથે 40 એક્ટર્સ હતા.

    3/15
  • પોતાની કરિયરમાં પરેશ એશિયન પેઈન્ટ્સ, ઓમાન ટુરિઝમ, અવીવા હાર્ટ કૅર, સેવન અપની એડ કરી ચૂક્યા છે. જો કે આ તો માત્ર ઉદાહરણ છે.

    પોતાની કરિયરમાં પરેશ એશિયન પેઈન્ટ્સ, ઓમાન ટુરિઝમ, અવીવા હાર્ટ કૅર, સેવન અપની એડ કરી ચૂક્યા છે. જો કે આ તો માત્ર ઉદાહરણ છે.

    4/15
  • પરેશ પાહુજાને ટાઈગર ઝિંદા હૈ મળવાની સ્ટોરી પણ રસપ્રદ છે. કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ તેમને નોટિસ કર્યા. અને ફિલ્મ માટે ઓડિશનમાં બોલાવ્યા.

    પરેશ પાહુજાને ટાઈગર ઝિંદા હૈ મળવાની સ્ટોરી પણ રસપ્રદ છે. કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ તેમને નોટિસ કર્યા. અને ફિલ્મ માટે ઓડિશનમાં બોલાવ્યા.

    5/15
  • પરેશે ઓડિશન તો આપ્યું, પણ એક મહિના સુધી કોઈ રિસ્પોન્સ ન આવ્યો. આખરે એક મહિના બાદ તેમને ફોન પર કહેવાયું કે,'સિલેક્ટ થઈ ગયા છો.'

    પરેશે ઓડિશન તો આપ્યું, પણ એક મહિના સુધી કોઈ રિસ્પોન્સ ન આવ્યો. આખરે એક મહિના બાદ તેમને ફોન પર કહેવાયું કે,'સિલેક્ટ થઈ ગયા છો.'

    6/15
  • જો કે પરેશને ખુશી તો મનાવવી હતી, પણ એમને એ ખબર નહોતી કે કઈ ફિલ્મ માટે કયા પાત્ર માટે તેમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

    જો કે પરેશને ખુશી તો મનાવવી હતી, પણ એમને એ ખબર નહોતી કે કઈ ફિલ્મ માટે કયા પાત્ર માટે તેમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

    7/15
  • છેવટે 2 મહિના પછી ખુદ શાનુ શર્માએ પરેશ પાહુજાને ફોન કરીને ફિલ્મમાં રોલ મળ્યાનું કન્ફર્મેનશન આપ્યું. પરેશે પુછ્યુ કે કઈ ફિલ્મ. જેનો જવાબ હતો 'ટાઈગર ઝિંદા હૈ'

    છેવટે 2 મહિના પછી ખુદ શાનુ શર્માએ પરેશ પાહુજાને ફોન કરીને ફિલ્મમાં રોલ મળ્યાનું કન્ફર્મેનશન આપ્યું. પરેશે પુછ્યુ કે કઈ ફિલ્મ. જેનો જવાબ હતો 'ટાઈગર ઝિંદા હૈ'

    8/15
  • પાંચ વર્ષના સંઘર્ષ અને મહેનત બાદ આખરે પરેશને આ મોટી સફળતા મળી હતી. ડેબ્યુ ફિલ્મમાં જ પરેશે સલમાન સાથે એન્ટ્રી કરી.

    પાંચ વર્ષના સંઘર્ષ અને મહેનત બાદ આખરે પરેશને આ મોટી સફળતા મળી હતી. ડેબ્યુ ફિલ્મમાં જ પરેશે સલમાન સાથે એન્ટ્રી કરી.

    9/15
  • જો કે હજીય પરેશને ડાઉટ હતો કે સલમાનની ફિલ્મ છે તો 5-6 સીન હશે. એટલે તેમણે હિંમત કરીને શાનુ શર્મા પાસે સ્ક્રીપ્ટ માગી.

    જો કે હજીય પરેશને ડાઉટ હતો કે સલમાનની ફિલ્મ છે તો 5-6 સીન હશે. એટલે તેમણે હિંમત કરીને શાનુ શર્મા પાસે સ્ક્રીપ્ટ માગી.

    10/15
  • ટાઈગર ઝિંદા હૈ પરેશની ડેબ્યુ ફિલ્મ હતી. જ્યારે બાકીના સ્ટાર્સ 1-2 ફિલ્મ કરી ચૂક્યા હતી. વળી સલમાન ખાન હોવાને કારણે થોડું પ્રેશર પણ હતું.

    ટાઈગર ઝિંદા હૈ પરેશની ડેબ્યુ ફિલ્મ હતી. જ્યારે બાકીના સ્ટાર્સ 1-2 ફિલ્મ કરી ચૂક્યા હતી. વળી સલમાન ખાન હોવાને કારણે થોડું પ્રેશર પણ હતું.

    11/15
  • પરેશની કરિયરની વાત કરીએ તો તેમણે કોલેજમાં જ યુથ ફેસ્ટિવલ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા.

    પરેશની કરિયરની વાત કરીએ તો તેમણે કોલેજમાં જ યુથ ફેસ્ટિવલ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા.

    12/15
  • પરેશે પહેલીવાર યુથ ફેસ્ટિલમાં માઈમ કોમ્પિટિશનમાં ભાગ લીધો, અને તેમને સમજાયું કે આપણને તો એક્ટિંગ કરવી ગમે છે.

    પરેશે પહેલીવાર યુથ ફેસ્ટિલમાં માઈમ કોમ્પિટિશનમાં ભાગ લીધો, અને તેમને સમજાયું કે આપણને તો એક્ટિંગ કરવી ગમે છે.

    13/15
  •  પરેશના સંઘર્ષની વાત કરીએ તો ટાઈગર ઝિંદા હૈ પહેલા તે 300 જેટલા ઓડિશન આપી ચૂક્યા છે. અને મુંબઈમાં સર્વાઈવ કરવા માટે તેઓ સોમથી શુક્ર જોબ કરતા અને શનિ રવિ ઓડિશન આપતા હતા.

     પરેશના સંઘર્ષની વાત કરીએ તો ટાઈગર ઝિંદા હૈ પહેલા તે 300 જેટલા ઓડિશન આપી ચૂક્યા છે. અને મુંબઈમાં સર્વાઈવ કરવા માટે તેઓ સોમથી શુક્ર જોબ કરતા અને શનિ રવિ ઓડિશન આપતા હતા.

    14/15
  • પરેશે એક ઈન્ટરવ્યુમાં સમયે મારે ક્રિકેટર બનવું હતું, મ્યુઝિકમાં કરિયર બનાવવું હતું. યુએસ જવું હતું. પણ આખરે એક્ટિંગમાં જામ્યું. 

    પરેશે એક ઈન્ટરવ્યુમાં સમયે મારે ક્રિકેટર બનવું હતું, મ્યુઝિકમાં કરિયર બનાવવું હતું. યુએસ જવું હતું. પણ આખરે એક્ટિંગમાં જામ્યું. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ટાઈગર જિંદા હૈ ફિલ્મ તો તમે જોઈ જ હશે. એમાં સલમાન ખાનની ટીમમાં રહેલો 'અઝાન અકબર' યાદ છે ? આ અઝાન એટલે જ આપણો અમદાવાદી પરેશ પાહુજા. ખૂબ જ મહેનત અને ટેલેન્ટના જોરે પરેશ બોલીવુડમાં પગ જમાવી રહ્યા છે. ચાલો ફોટો સાથે જાણીએ પરેશની એક્ટિંગની સફર વિશે. (Image Courtesy:Paresh Pahuja Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK