પંડિત જસરાજની અંતિમ વિદાયમાં જોડાઇ આ હસ્તીઓ, જુઓ તસવીરો

Published: Aug 20, 2020, 19:50 IST | Shilpa Bhanushali
  • જાણીતા ભારતીય ક્લાસિકલ સિંગર દેવકી પંડિત તેમના જસરાજ પંડિતની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    જાણીતા ભારતીય ક્લાસિકલ સિંગર દેવકી પંડિત તેમના જસરાજ પંડિતની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    1/14
  • પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત પિતાના અંતિમ દર્શનથી લઈને અંતિમ ક્રિયાની દરેક વિધિ વખતે ત્યાં હાજર જોવા મળ્યા હતા.

    પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત પિતાના અંતિમ દર્શનથી લઈને અંતિમ ક્રિયાની દરેક વિધિ વખતે ત્યાં હાજર જોવા મળ્યા હતા.

    2/14
  • પંડિત જસરાજના અંતિમ દર્શન વખતે તેમનો મૃતદેહ કાંચની પેટીમાં રાખવામાં આવ્યો હતો.

    પંડિત જસરાજના અંતિમ દર્શન વખતે તેમનો મૃતદેહ કાંચની પેટીમાં રાખવામાં આવ્યો હતો.

    3/14
  • તસવીરમાં પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત સાથે તેમની(સારંગદેવની) બહેન દુર્ગા પંડિત

    તસવીરમાં પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત સાથે તેમની(સારંગદેવની) બહેન દુર્ગા પંડિત

    4/14
  • ફિલ્મ અભિનેત્રી રુકસાર આ અંતિમ દર્શનમાં સામેલ થઈ હતી.

    ફિલ્મ અભિનેત્રી રુકસાર આ અંતિમ દર્શનમાં સામેલ થઈ હતી.

    5/14
  • જતિન લલિત મ્યૂઝિકલ ડ્યૂઓમાંના જતિન પરિવાર સાથે પંડિત જસરાજના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

    જતિન લલિત મ્યૂઝિકલ ડ્યૂઓમાંના જતિન પરિવાર સાથે પંડિત જસરાજના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

    6/14
  • જાણીતા બોલીવુડ સિંગર ઉદિત નારાયણ જસરાજ પંડિતના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા.

    જાણીતા બોલીવુડ સિંગર ઉદિત નારાયણ જસરાજ પંડિતના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા.

    7/14
  • ફારુક કબીરે જસરાજ પંડિતના અંતિમ દર્શનમાં હાજરી આપી હતી.

    ફારુક કબીરે જસરાજ પંડિતના અંતિમ દર્શનમાં હાજરી આપી હતી.

    8/14
  • કૈલાશ ખેર પંડિત જસરાજના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા.

    કૈલાશ ખેર પંડિત જસરાજના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા.

    9/14
  • ટીસીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોંસલા પંડિત જસરાજના અંતિમ દર્શનમાં હાજર રહ્યાં હતાં.

    ટીસીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોંસલા પંડિત જસરાજના અંતિમ દર્શનમાં હાજર રહ્યાં હતાં.

    10/14
  • જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પણ પંડિત જસરાજની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પણ પંડિત જસરાજની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    11/14
  • પંડિત જસરાજને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરી તિરંગામાં અંતિમ વિદાય આપવામાં આવી.

    પંડિત જસરાજને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરી તિરંગામાં અંતિમ વિદાય આપવામાં આવી.

    12/14
  • તેમના અંતિમ દર્શન થયા બાદ તેમને તિરંગામાં સન્માનિત કરી તેમના માનમાં બુલેટ ફાઇરિંગ દ્વારા સલામી બાદ તેમની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી.

    તેમના અંતિમ દર્શન થયા બાદ તેમને તિરંગામાં સન્માનિત કરી તેમના માનમાં બુલેટ ફાઇરિંગ દ્વારા સલામી બાદ તેમની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી.

    13/14
  • આ રીતે અપાઇ લેજેન્ડ શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત જસરાજને અંતિમ વિદાય

    આ રીતે અપાઇ લેજેન્ડ શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત જસરાજને અંતિમ વિદાય

    14/14
  • loading...

ફોટોઝ વિશે

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકામાં નિધન થયા બાદ તેમનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેમના અંતિમ દર્શન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમ યાત્રામાં સંગીત તેમજ બોલીવુડ જગતના કેટલાક નામી કલાકારો જોડાયા હતા. જુઓ તસવીરો... (તસવીર સૌજન્ય યોગેન શાહ, પલ્લવ પાલીવાલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK