ઓજસ રાવલઃ કોમેડીથી હિન્દી સિરિયલ સુધી, આ એક્ટરના નામના વાગે છે ડંકા

Published: Apr 03, 2019, 15:25 IST | Bhavin
 • ઓજસ રાવલ આ એક્ટરનું નામ ગુજરાતી દર્શકોમાં ભાગ્યે જ અજાણ્યું હશે. ગુજરાતી નાટકો હોય યુટ્યુબ હોય કે હિન્દી સિરીયલ કે ગુજરાતી ફિલ્મો ઓજસ રાવલ બધે જ સક્રિય છે.  તસવીરમાંઃલેડીઝ સ્પેશિયલ શૉનો એક સ્નેપ

  ઓજસ રાવલ આ એક્ટરનું નામ ગુજરાતી દર્શકોમાં ભાગ્યે જ અજાણ્યું હશે. ગુજરાતી નાટકો હોય યુટ્યુબ હોય કે હિન્દી સિરીયલ કે ગુજરાતી ફિલ્મો ઓજસ રાવલ બધે જ સક્રિય છે. 

  તસવીરમાંઃલેડીઝ સ્પેશિયલ શૉનો એક સ્નેપ

  1/17
 • ઓજસ રાવલ આમ ડોક્ટર છે. કોમર્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. અને હાલ તેઓ એક સફળ એક્ટર તરીકે ગુજરાતીઓને હસાવી રહ્યા છે. 

  ઓજસ રાવલ આમ ડોક્ટર છે. કોમર્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. અને હાલ તેઓ એક સફળ એક્ટર તરીકે ગુજરાતીઓને હસાવી રહ્યા છે. 

  2/17
 • ઓજસ રાવલે 'પોલમપોલ' નામની ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યો હતો. જે બાદ તે દોડ પકડ, ચોર બની થનગાટ કરે, વેન્ટિલેટર, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, તારી માટે વન્સ મોર, તંબુરો નામની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  ઓજસ રાવલે 'પોલમપોલ' નામની ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યો હતો. જે બાદ તે દોડ પકડ, ચોર બની થનગાટ કરે, વેન્ટિલેટર, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, તારી માટે વન્સ મોર, તંબુરો નામની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  3/17
 • ધ કોમેડી ફેક્ટરીના દીપ વૈદ્ય સાથે પોઝ આપી રહેલા ઓજસ રાવલ 

  ધ કોમેડી ફેક્ટરીના દીપ વૈદ્ય સાથે પોઝ આપી રહેલા ઓજસ રાવલ 

  4/17
 • છેલ્લે ઓજસ રાવલ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા. 

  છેલ્લે ઓજસ રાવલ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા. 

  5/17
 • હાલ ઓજસ રાવલ બીજલ જોશી સાથે લેડીઝ સ્પેશિયલ નામની ડેયલી સોપ કરી રહ્યા છે. જે સોની ટીવી પર પ્રસારિત થાય છે.  તસવીરમાંઃ10 યર્સ ચેલેન્જમાં આવા લાગતા હતા ઓજસ રાવલ 

  હાલ ઓજસ રાવલ બીજલ જોશી સાથે લેડીઝ સ્પેશિયલ નામની ડેયલી સોપ કરી રહ્યા છે. જે સોની ટીવી પર પ્રસારિત થાય છે. 

  તસવીરમાંઃ10 યર્સ ચેલેન્જમાં આવા લાગતા હતા ઓજસ રાવલ 

  6/17
 • ઓજસ રાવલ ગુજરાતી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી નાટકોમાં પણ એક્ટિંગ કરે છે. તેમનું નાટક 'સર સર સરલા' ખૂબ જ વખણાયું છે. આ નાટકમાં ઓજસની સાથે પ્રતીક ગાંધી પણ છે. 

  ઓજસ રાવલ ગુજરાતી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી નાટકોમાં પણ એક્ટિંગ કરે છે. તેમનું નાટક 'સર સર સરલા' ખૂબ જ વખણાયું છે. આ નાટકમાં ઓજસની સાથે પ્રતીક ગાંધી પણ છે. 

  7/17
 • ઓજસ રાવલ ઓનસ્ક્રીન જેટલા મસ્તીખોર દેખાય છે, તેટલા અંગત જીવનમાં પણ છે. તસવીરમાંઃદીક્ષા જોશી સાથે મસ્તીના મૂડમાં ઓજસ રાવલ. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Heroines you find galore; actresses you seldom do. Then you crave for intellect, craft and skill. And what happens when you encounter superlative wit, unbridled talent and amazing synergy? You get Deeksha Joshi @deekshajoshi04 🎂 HAPPY BIRTHDAY to this MOST provocative writer, improviser & femme fatale! 💁'  

  ઓજસ રાવલ ઓનસ્ક્રીન જેટલા મસ્તીખોર દેખાય છે, તેટલા અંગત જીવનમાં પણ છે.

  તસવીરમાંઃદીક્ષા જોશી સાથે મસ્તીના મૂડમાં ઓજસ રાવલ. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Heroines you find galore; actresses you seldom do. Then you crave for intellect, craft and skill. And what happens when you encounter superlative wit, unbridled talent and amazing synergy? You get Deeksha Joshi @deekshajoshi04 🎂 HAPPY BIRTHDAY to this MOST provocative writer, improviser & femme fatale! 💁'

   

  8/17
 • ગુજરાતી હોય અને ગરબાનો શોખ ન હોય તેવું તો કેવી રીતે બને ? ઓજસ રાવલને પણ ગરબા ખૂબ જ ગમે છે. 

  ગુજરાતી હોય અને ગરબાનો શોખ ન હોય તેવું તો કેવી રીતે બને ? ઓજસ રાવલને પણ ગરબા ખૂબ જ ગમે છે. 

  9/17
 • ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર ધ્વનિ ગૌતમ સાથે સીન સમજી રહેલા ઓજસ રાવલ 

  ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર ધ્વનિ ગૌતમ સાથે સીન સમજી રહેલા ઓજસ રાવલ 

  10/17
 • ઓજસ રાવલની પહેલી ગુજરાતી ફિલ્મ પોલમપોલ હતી. જેમાં તેમની સાથે જીમીત ત્રિવેદી, જયેશ મોરે અને પ્રેમ ગઢવી હતા. 

  ઓજસ રાવલની પહેલી ગુજરાતી ફિલ્મ પોલમપોલ હતી. જેમાં તેમની સાથે જીમીત ત્રિવેદી, જયેશ મોરે અને પ્રેમ ગઢવી હતા. 

  11/17
 • ઓજસ રાવલની ખાસિયત ગણો તો એ કે તેઓ જાતભાતની હેરસ્ટાઈલ રાખે છે. દરેક ફોટોમાં તેમની હેરસ્ટાઈલ જુદી છે. તસવીરમાંઃ રજત કપૂર સાથે ઓજસ રાવલ 

  ઓજસ રાવલની ખાસિયત ગણો તો એ કે તેઓ જાતભાતની હેરસ્ટાઈલ રાખે છે. દરેક ફોટોમાં તેમની હેરસ્ટાઈલ જુદી છે.

  તસવીરમાંઃ રજત કપૂર સાથે ઓજસ રાવલ 

  12/17
 • એશા કંસારા અને ઓજસ રાવલ સારા મિત્રો છે. એશા કંસારાના જન્મદિવસે ઓજસે આ ફોટો પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી.

  એશા કંસારા અને ઓજસ રાવલ સારા મિત્રો છે. એશા કંસારાના જન્મદિવસે ઓજસે આ ફોટો પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી.

  13/17
 • અભિનેતા મલ્હાર ઠાકરને પણ જન્મદિવસે ઓજસે રાવલે વિશ કર્યું હતું. આ ફોટો સાથે ઓજસે લખ્યું હતું,'So what if Great Britain has theirs?! We have our industry's own crown prince! And ours is more fascinated by islands and street fights, so we win! 😎 Janmadivas Ni Hardik Shubhkamnao, Malhar @malhar028 🎂 Safalta na nava aney sundar shikharo sar karta raho! Have a cinema-tastic year ahead 🤘'

  અભિનેતા મલ્હાર ઠાકરને પણ જન્મદિવસે ઓજસે રાવલે વિશ કર્યું હતું. આ ફોટો સાથે ઓજસે લખ્યું હતું,'So what if Great Britain has theirs?! We have our industry's own crown prince! And ours is more fascinated by islands and street fights, so we win! 😎 Janmadivas Ni Hardik Shubhkamnao, Malhar @malhar028 🎂 Safalta na nava aney sundar shikharo sar karta raho! Have a cinema-tastic year ahead 🤘'

  14/17
 • ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. તો આપણા આ ગુજરાતી સ્ટારને પણ કેરી ખાવાનો ગજ્જબનો શોખ છે. 

  ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. તો આપણા આ ગુજરાતી સ્ટારને પણ કેરી ખાવાનો ગજ્જબનો શોખ છે. 

  15/17
 • ગુજરાતના લેડી ડિરેક્ટર અર્ચના સાથે ઓજસ રાવલ 

  ગુજરાતના લેડી ડિરેક્ટર અર્ચના સાથે ઓજસ રાવલ 

  16/17
 • ઓજસ રાવલે ધૂળેટી પણ શાનદાર રીતે મનાવી હતી. 

  ઓજસ રાવલે ધૂળેટી પણ શાનદાર રીતે મનાવી હતી. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ઓજસ રાવલ આજના મોટા ભાગના ગુજરાતીઓથી આ નામ અજાણ્યુ નથી. સ્ટેન્ડ અપ કોમેડી હોય કે કોમેડી વીડિયો, રંગભૂમિ હોય કે ફિલ્મો કે પછી હિન્દી સિરીયલ ઓજસ રાવલ દરેક ક્ષેત્રે પોતાનું 'ઓજસ' બતાવી રહ્યા છે. મૂળ ડોક્ટર એવા ઓજસ રાવલે એક્ટિંગમાં સફળતા મેળવી છે. હાલ તેમની એક ડેયલી શૉપ 'લેડીઝ સ્પેશિયલ' ચાલી રહી છે. ત્યારે જોઈએ, ઓજસ રાવલના ડિફરન્ટ લૂક્સ (તસવીર સૌજન્યઃઓજસ રાવલનું ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK