માત્ર 16 વર્ષની ઉંમરે નૂતન બન્યા હતા મિસ ઈન્ડિયા, જુઓ રૅર ફોટોઝ

Published: Feb 21, 2019, 08:07 IST | Bhavin
 • 4 જૂન, 1936ના રોજ અભિનેત્રી શોમના સમર્થ અને ફિલ્મ મેકર તેમજ કવિ કુમાર સેન સમર્થના ઘરે નૂતનનો જન્મ થયો હતો. નૂતને પોતાનં સ્કૂલિંગ પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યું. અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી હાયર એજ્યુકેશન લીધું. જો કે હાયર એજ્યુકેશન માટે જતા પહેલા નૂતને 14 વર્ષની ઉંમરે ફિલ્મ 'હમારી બેટી'માં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મને તેમની માતા શોભના સમર્થે ડિરેક્ટ કરી હતી.

  4 જૂન, 1936ના રોજ અભિનેત્રી શોમના સમર્થ અને ફિલ્મ મેકર તેમજ કવિ કુમાર સેન સમર્થના ઘરે નૂતનનો જન્મ થયો હતો. નૂતને પોતાનં સ્કૂલિંગ પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યું. અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી હાયર એજ્યુકેશન લીધું. જો કે હાયર એજ્યુકેશન માટે જતા પહેલા નૂતને 14 વર્ષની ઉંમરે ફિલ્મ 'હમારી બેટી'માં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મને તેમની માતા શોભના સમર્થે ડિરેક્ટ કરી હતી.

  1/16
 • 40 વર્ષની કરિયરમાં નૂતને 70 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. નૂતનની સૌથી જાણીતી ફિ્લમો છે અનાડી, તેરે ઘર કે સામને, સીમા, બંદિની, સુજાતા, મિલ અને મેં તુલસી તેરે આંગન કી.

  40 વર્ષની કરિયરમાં નૂતને 70 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. નૂતનની સૌથી જાણીતી ફિ્લમો છે અનાડી, તેરે ઘર કે સામને, સીમા, બંદિની, સુજાતા, મિલ અને મેં તુલસી તેરે આંગન કી.

  2/16
 • નૂતનને એક ભાઈ અને 2 બહેન હતા. નૂતનના ભાઈ જયદીપના જન્મ પછી તેમના માતા પિતા છૂટા પડી ગયા હતા.

  નૂતનને એક ભાઈ અને 2 બહેન હતા. નૂતનના ભાઈ જયદીપના જન્મ પછી તેમના માતા પિતા છૂટા પડી ગયા હતા.

  3/16
 • નૂતનની નાની બહેન તનુજાએ પણ બોલીવુડમાં કામ કર્યું, તો અન્ય એક બહે ચતુરા હંમેશા લાઈમલાઈટથી દૂર જ રહ્યા. કાલોજ અને તનીશા મુખર્જી તનુજાની ભત્રીજી છે.

  નૂતનની નાની બહેન તનુજાએ પણ બોલીવુડમાં કામ કર્યું, તો અન્ય એક બહે ચતુરા હંમેશા લાઈમલાઈટથી દૂર જ રહ્યા. કાલોજ અને તનીશા મુખર્જી તનુજાની ભત્રીજી છે.

  4/16
 • 1952માં માત્ર 16 વર્ષની ઉંમરે નૂતને મિસ ઈન્ડિયા ટાઈટલ જીત્યું હતું. હમારી બેટીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા બાદ 1955માં નૂતને ફિલ્મ 'સીમા'થી બોલીવુડમાં પ્રોપર ડેબ્યુ કર્યો હતો. 

  1952માં માત્ર 16 વર્ષની ઉંમરે નૂતને મિસ ઈન્ડિયા ટાઈટલ જીત્યું હતું. હમારી બેટીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા બાદ 1955માં નૂતને ફિલ્મ 'સીમા'થી બોલીવુડમાં પ્રોપર ડેબ્યુ કર્યો હતો. 

  5/16
 • 1959ના ઓક્ટોબરમાં નૂતને નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા હતા. 2 વર્ષ બાદ તેમને પુત્રનો જન્મ થયો હતો. એક્ટર મોહનીશ બહલ નૂતન અને રજનીશ બહલના પુત્ર છે. 

  1959ના ઓક્ટોબરમાં નૂતને નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા હતા. 2 વર્ષ બાદ તેમને પુત્રનો જન્મ થયો હતો. એક્ટર મોહનીશ બહલ નૂતન અને રજનીશ બહલના પુત્ર છે. 

  6/16
 • પોતાના જમાનાની નૂતન એક માત્ર અભિનેત્રી હતી જેમને 40 વર્ષની ઉંમરે પણ લીડ રોલ મળતા હતા

  પોતાના જમાનાની નૂતન એક માત્ર અભિનેત્રી હતી જેમને 40 વર્ષની ઉંમરે પણ લીડ રોલ મળતા હતા

  7/16
 • માત્ર 55 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સરના કારણે નૂતનનું નિધન થયું હતું. તસવીરમાં: રેખા અને પુત્ર મોહનીશ બહલ સાથે નૂતન

  માત્ર 55 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સરના કારણે નૂતનનું નિધન થયું હતું.
  તસવીરમાં: રેખા અને પુત્ર મોહનીશ બહલ સાથે નૂતન

  8/16
 • 1992માં આવેલી નૂતનની ફિલ્મ નસીબવાલા અને 1994માં આવેલી ઈન્સાનિયત તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી. ઈન્સાનિયત ફિલ્મમાં નૂતનની સાથે વિનોદ મેહરા પણ હતા, જેમનું પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન નિધન થયું હતું.

  1992માં આવેલી નૂતનની ફિલ્મ નસીબવાલા અને 1994માં આવેલી ઈન્સાનિયત તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી. ઈન્સાનિયત ફિલ્મમાં નૂતનની સાથે વિનોદ મેહરા પણ હતા, જેમનું પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન નિધન થયું હતું.

  9/16
 • નૂતનના સૌથી યાદગાર પર્ફોમન્સ તરીકે 1963માં આવેલી ફિલ્મ 'બંદિની' યાદ રખાશે, આ ફિલ્મમાં નૂતને યુવાન જેલવાસી સ્ત્રીનો રોલ કર્યો હતો. જો કે લગ્ન બાદ નૂતને ફિલ્મો કરવાની છોડી દીધી હતી, અને મુશ્કેલીથી તે આ ફિલ્મ કરવા માન્યા હતા.

  નૂતનના સૌથી યાદગાર પર્ફોમન્સ તરીકે 1963માં આવેલી ફિલ્મ 'બંદિની' યાદ રખાશે, આ ફિલ્મમાં નૂતને યુવાન જેલવાસી સ્ત્રીનો રોલ કર્યો હતો. જો કે લગ્ન બાદ નૂતને ફિલ્મો કરવાની છોડી દીધી હતી, અને મુશ્કેલીથી તે આ ફિલ્મ કરવા માન્યા હતા.

  10/16
 • 1986માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ કર્મામાં દિલીપ કુમાર સાથે નૂતને પહેલીવાર કામ કર્યું હતું.

  1986માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ કર્મામાં દિલીપ કુમાર સાથે નૂતને પહેલીવાર કામ કર્યું હતું.

  11/16
 • નૂતનના જીવનકાળ દરમિયાન 1989માં આવેલી ફિલ્મ 'કાનૂન અપના અપના' તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ હતી.

  નૂતનના જીવનકાળ દરમિયાન 1989માં આવેલી ફિલ્મ 'કાનૂન અપના અપના' તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ હતી.

  12/16
 • સાધના અને સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીઓ પણ કહી ચૂકી છે કે નૂતનની એક્ટિંગમાંથી તેઓ પ્રેરણા લે છે. તસવીરમાં: શમ્મી કપૂર સાથે એક ફિલ્મમાં નૂતન

  સાધના અને સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીઓ પણ કહી ચૂકી છે કે નૂતનની એક્ટિંગમાંથી તેઓ પ્રેરણા લે છે.
  તસવીરમાં: શમ્મી કપૂર સાથે એક ફિલ્મમાં નૂતન

  13/16
 • સાધના અને સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીઓ પણ કહી ચૂકી છે કે નૂતનની એક્ટિંગમાંથી તેઓ પ્રેરણા લે છે. તસવીરમાં: શમ્મી કપૂર સાથે એક ફિલ્મમાં નૂતન

  સાધના અને સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીઓ પણ કહી ચૂકી છે કે નૂતનની એક્ટિંગમાંથી તેઓ પ્રેરણા લે છે.
  તસવીરમાં: શમ્મી કપૂર સાથે એક ફિલ્મમાં નૂતન

  14/16
 • 1974માં નૂતનને ભારતીય સિનેમામાં પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

  1974માં નૂતનને ભારતીય સિનેમામાં પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

  15/16
 • માત્ર 55 વર્ષની ઉંમરે નૂતનનું નિધન થયું હતું. 

  માત્ર 55 વર્ષની ઉંમરે નૂતનનું નિધન થયું હતું. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી નૂતનની આજે 28મી પુણ્યતિથિ છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ નૂતન વિશેના કેટલાક રસપ્રદ ફેક્ટ્સ અને તેમની રૅર તસવીરો. જેના પરથી તમે જાણી શક્શો કેવી હતી અભિનેત્રીની પર્સનલ લાઈફ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK