કિરણ કુમાર હવે કરાવશે 'બાપ રે'!

Dec 19, 2018, 13:55 IST
  • 'બાપ રે' એ ડિરેક્ટર તરીકે નિરવ બારોટની બીજી ફિલ્મ છે. આ પહેલા નિરવ બારોટ  મલ્હાર ઠાકર સાથે  'થઈ જશે' જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે.  'થઈ જશે' પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. અને 'બાપ રે'માં પણ નિરવ બારોટ કંઈક આવી જ વાત લઈને આવી રહ્યા છે. તસવીરમાં: શૂટિંગ દરમિયાન ફિલ્મ 'બાપ રે' ની આખી ટીમ

    'બાપ રે' એ ડિરેક્ટર તરીકે નિરવ બારોટની બીજી ફિલ્મ છે. આ પહેલા નિરવ બારોટ  મલ્હાર ઠાકર સાથે  'થઈ જશે' જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે.  'થઈ જશે' પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. અને 'બાપ રે'માં પણ નિરવ બારોટ કંઈક આવી જ વાત લઈને આવી રહ્યા છે.

    તસવીરમાં: શૂટિંગ દરમિયાન ફિલ્મ 'બાપ રે' ની આખી ટીમ

    1/7
  • તો 'બાપ રે' દ્વારા કિરણ કુમાર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન દેખાશે. લગભગ દોઢ વર્ષ પહેલા કિરણ કુમારે 'ધંત્યા ઓપન' દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. કિરણ કુમાર બોલીવુડના ફેમસ એક્ટર જીવણ અને ગુજરાતી અભિનેત્રી સુષ્મા વર્માના પુત્ર છે. તસવીરમાં: સ્ક્રીપ્ટ વાંચી રહેલા કિરણ કુમાર

    તો 'બાપ રે' દ્વારા કિરણ કુમાર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન દેખાશે. લગભગ દોઢ વર્ષ પહેલા કિરણ કુમારે 'ધંત્યા ઓપન' દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. કિરણ કુમાર બોલીવુડના ફેમસ એક્ટર જીવણ અને ગુજરાતી અભિનેત્રી સુષ્મા વર્માના પુત્ર છે.

    તસવીરમાં: સ્ક્રીપ્ટ વાંચી રહેલા કિરણ કુમાર

    2/7
  • 'ફિલ્મ બાપ રે' એક ફેમિલીની સ્ટોરી છે. જેમાં પિતા સિદ્ધાંતવાદી છે. ફિલ્મ એક એવા પિતાની કહાની છે જે પોતાના પુત્રને એથિક્સ સમજાવે છે. ફિલ્મમાં ઈમોશન્સ છે, ડ્રામા છે અને કોમેડી પણ છે. સાથે જ માતા પિતાને કેવી રીતે ટ્રીટ કરવા તેનો સોશિયલ મેસેજ પણ છે તસવીરમાં: સાબરમતી રિવરફ્રન્ટ પર શૂટિંગ કરી રહેલા કિરણ કુમાર અને ક્રૂ

    'ફિલ્મ બાપ રે' એક ફેમિલીની સ્ટોરી છે. જેમાં પિતા સિદ્ધાંતવાદી છે. ફિલ્મ એક એવા પિતાની કહાની છે જે પોતાના પુત્રને એથિક્સ સમજાવે છે. ફિલ્મમાં ઈમોશન્સ છે, ડ્રામા છે અને કોમેડી પણ છે. સાથે જ માતા પિતાને કેવી રીતે ટ્રીટ કરવા તેનો સોશિયલ મેસેજ પણ છે

    તસવીરમાં: સાબરમતી રિવરફ્રન્ટ પર શૂટિંગ કરી રહેલા કિરણ કુમાર અને ક્રૂ

    3/7
  • ટીઝરમાં ફેમિલી વચ્ચેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. એક પિતાનો પોતાના પુત્ર માટેનો પ્રેમ ફિલ્મના ટીઝરમાં દર્શાવાયો છે.

    ટીઝરમાં ફેમિલી વચ્ચેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. એક પિતાનો પોતાના પુત્ર માટેનો પ્રેમ ફિલ્મના ટીઝરમાં દર્શાવાયો છે.

    4/7
  • આ ફિલ્મમાં કિરણકુમારની સાથે લીડમાં રોનક કામદાર, ક્રીના શાહ, કુમકુમદાસ અને મમતા ચૌધરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ, સ્ટોરી અને સ્ક્રીન પ્લે નિરવ બારોટે લખ્યો છે.

    આ ફિલ્મમાં કિરણકુમારની સાથે લીડમાં રોનક કામદાર, ક્રીના શાહ, કુમકુમદાસ અને મમતા ચૌધરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ, સ્ટોરી અને સ્ક્રીન પ્લે નિરવ બારોટે લખ્યો છે.

    5/7
  • ફિલ્મ 'બાપ રે' અમદાવાદ પિક્ચર્સ અને એન્કોરા ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે.  DFM પ્રોડક્શને પ્રોડક્શન સંભાળ્યું છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે. તસવીરમાં: ફિલ્મમાં કોર્ટનો એક સીન આપી રહેલા કિરણ કુમાર

    ફિલ્મ 'બાપ રે' અમદાવાદ પિક્ચર્સ અને એન્કોરા ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે.  DFM પ્રોડક્શને પ્રોડક્શન સંભાળ્યું છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે.

    તસવીરમાં: ફિલ્મમાં કોર્ટનો એક સીન આપી રહેલા કિરણ કુમાર

    6/7
  • ફિલ્મના બિહાઈન્ડ ધ સીનમાં સફેદ કપડામાં ઉભેલા તમામ એક્ટર્સ

    ફિલ્મના બિહાઈન્ડ ધ સીનમાં સફેદ કપડામાં ઉભેલા તમામ એક્ટર્સ

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોમાં કિરણ કુમાર બીજી ઈનિંગમાં હવે દર્શકોને 'બાપ રે' બોલાવવા તૈયાર થઈ ચૂક્યા છે. નરેશ કનોડિયા અને રેવંતા સારાભાઈ સાથે 'ધંત્યા ઓપન' બાદ હવે કિરણ કુમારની નવી ફિલ્મ 'બાપ રે' રિલીઝ થવા માટે તૈયાર છે. જુઓ ફિલ્મના બિહાઈન્ડ ધ સીન્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK