આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

Updated: Sep 24, 2019, 14:37 IST | Shilpa Bhanushali
 • ટૂંક સમયમાં જ નીરવ બારોટનું ગીત રિલીઝ થવાનું છે. જેનું ટીઝર 22 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના ટીઝરની શરૂઆત નીરવ બારોટ પોતે માતાજીને પ્રસન્ન કરવા તેમની પૂજા આરતી કરતાં જોવા મળે છે.

  ટૂંક સમયમાં જ નીરવ બારોટનું ગીત રિલીઝ થવાનું છે. જેનું ટીઝર 22 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના ટીઝરની શરૂઆત નીરવ બારોટ પોતે માતાજીને પ્રસન્ન કરવા તેમની પૂજા આરતી કરતાં જોવા મળે છે.

  1/6
 • આ ગીત નવરાત્રી માટે ખાસ તો માતાજીના બધા ભક્તો માટે નવરાત્રી શરૂ થતાં પહેલા રિલીઝ કરવામાં આવી રહ્યું છે. 

  આ ગીત નવરાત્રી માટે ખાસ તો માતાજીના બધા ભક્તો માટે નવરાત્રી શરૂ થતાં પહેલા રિલીઝ કરવામાં આવી રહ્યું છે. 

  2/6
 • આ ગીતના લિરીક્સ મનુ રબારી અને કંધલે આપ્યા છે તો મ્યુઝિક મયુર નાદિયાએ આપ્યું છે. 

  આ ગીતના લિરીક્સ મનુ રબારી અને કંધલે આપ્યા છે તો મ્યુઝિક મયુર નાદિયાએ આપ્યું છે. 

  3/6
 • આ ગીતને ફિલ્માવતી વખતે ડ્રોનનો ઉપયોગ કરીને મંદિરના આસપાસનું વાતાવરણ પણ દર્શાવવામાં આવ્યું છે.

  આ ગીતને ફિલ્માવતી વખતે ડ્રોનનો ઉપયોગ કરીને મંદિરના આસપાસનું વાતાવરણ પણ દર્શાવવામાં આવ્યું છે.

  4/6
 • ગીતના ફિલ્માંકન દરમિયાન નીરવ બારોટે ખભે જય માતા જી લખેલી ચુંદડી ઓઢી છે. 

  ગીતના ફિલ્માંકન દરમિયાન નીરવ બારોટે ખભે જય માતા જી લખેલી ચુંદડી ઓઢી છે. 

  5/6
 • આ ગીતનું ફિલ્માંકન UD Studio દ્વારા કરવામાં આવ્યું છે. સ્વર નીરવ બારોટે આપ્યો છે અને સાથે અભિનય પણ તેમનું જ છે.

  આ ગીતનું ફિલ્માંકન UD Studio દ્વારા કરવામાં આવ્યું છે. સ્વર નીરવ બારોટે આપ્યો છે અને સાથે અભિનય પણ તેમનું જ છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

નીરવ બારોટનું નવું ગીત આશરો આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લૉન્ચ થઇ રહ્યું છે ત્યારે તે ગીતની શૂટિંગની બિહાઇન્ડ ધ સીન્સની કેટલીક તસવીરો તેમણે ગુજરાતી મિડડે સાથે શૅર કરી છે જેમાં જોવા મળે છે નીરવ બારોટ એક ગીત માટે કેટલી મહેનત કરી રહ્યા છે. આ ગીતનું શૂટિંગ સુરતમાં થયું છે. તસવીરોમાં જોઇ શકાય છે કે પાછળ મંદિર દેખાય છે આ ગીતના શબ્દો છે.... "માડી તારો આશરો" અને શબ્દો પ્રમાણે જ, શૂટિંગ પણ માઁ અંબેના મંદિરની આસપાસ જ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નીરવ બારોટની જ યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે આ ગીત....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK