Nirali Joshi:જાણો આયુષ્માન ખુરાનાની ફિલ્મથી ડેબ્યુ કરનાર અમદાવાદી યુવતી વિશે

Aug 31, 2019, 12:56 IST
  • નિરાલી જોશીએ એક્ટિંગની શરૂઆત બોલીવુડથી કરી હતી. તેમની પહેલી ફિલ્મ આયુષ્માન ખુરાનાની 'હવાઈઝાદા' હતી, જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતા.

    નિરાલી જોશીએ એક્ટિંગની શરૂઆત બોલીવુડથી કરી હતી. તેમની પહેલી ફિલ્મ આયુષ્માન ખુરાનાની 'હવાઈઝાદા' હતી, જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતા.

    1/24
  • નિરાલી આમ મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં જ મોટા થયા છે.

    નિરાલી આમ મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં જ મોટા થયા છે.

    2/24
  • નિરાલીએ અમદાવાદની જે. જી. કોલેજમાંથી બીસીએનો અભ્યાસ કર્યો છે.

    નિરાલીએ અમદાવાદની જે. જી. કોલેજમાંથી બીસીએનો અભ્યાસ કર્યો છે.

    3/24
  • બીસીએ દરમિયાન સેકન્ડ યરમાં જ તેમને આયુષ્માન ખુરાનાની ફિલ્મ હવાઈઝાદ મળી હતી. નિરાલી કહે છે કે મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ક્રેઝ નહોતો. પણ હું ફ્રેન્ડ સાથે ગઈ હતી અને સિલેક્ટ થઈ ગઈ.

    બીસીએ દરમિયાન સેકન્ડ યરમાં જ તેમને આયુષ્માન ખુરાનાની ફિલ્મ હવાઈઝાદ મળી હતી. નિરાલી કહે છે કે મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ક્રેઝ નહોતો. પણ હું ફ્રેન્ડ સાથે ગઈ હતી અને સિલેક્ટ થઈ ગઈ.

    4/24
  • હવાઈઝાદા બાદ નિરાલીએ સાત જેટલી ગુજરાતી ફિલ્મો કરી છે. જેમાંથી તેમણે 5 ફિલ્મમાં કેરેક્ટર રોલ કર્યા છે.

    હવાઈઝાદા બાદ નિરાલીએ સાત જેટલી ગુજરાતી ફિલ્મો કરી છે. જેમાંથી તેમણે 5 ફિલ્મમાં કેરેક્ટર રોલ કર્યા છે.

    5/24
  • નિરાલી ગુજ્જુભાઈ ધ ગ્રેટમાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે અને સંબંધોની સોનોગ્રાફીમાં ભૂમિ ત્રિવેદી સાથે સોંગમાં કામ કરી ચૂક્યા છે.

    નિરાલી ગુજ્જુભાઈ ધ ગ્રેટમાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે અને સંબંધોની સોનોગ્રાફીમાં ભૂમિ ત્રિવેદી સાથે સોંગમાં કામ કરી ચૂક્યા છે.

    6/24
  • નિરાલીએ JSK-જય શ્રી કૃષ્ણ નામની ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમણે જુદા જુદા સાત કેરેક્ટર ભજવ્યા હતા.

    નિરાલીએ JSK-જય શ્રી કૃષ્ણ નામની ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમણે જુદા જુદા સાત કેરેક્ટર ભજવ્યા હતા.

    7/24
  • ત્યાર બાદ નિરાલી સંસાર, દાદા હો દિકરી, એકડે એક, ભાગ રોમિયો ભાગ, પાગલપંતી, ધમાલપંતી, સેવન ઝીરો સિક્સ જેવી હિન્દી અને ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે. તેમની ફિલ્મ વિજયપથ રિલીઝ થવાની બાકી છે. 

    ત્યાર બાદ નિરાલી સંસાર, દાદા હો દિકરી, એકડે એક, ભાગ રોમિયો ભાગ, પાગલપંતી, ધમાલપંતી, સેવન ઝીરો સિક્સ જેવી હિન્દી અને ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે. તેમની ફિલ્મ વિજયપથ રિલીઝ થવાની બાકી છે. 

    8/24
  • ફિલ્મોની સાથે સાથે નિરાલી થિયેટર આર્ટિસ્ટ પણ છે. તે ઘણા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકી છે. 

    ફિલ્મોની સાથે સાથે નિરાલી થિયેટર આર્ટિસ્ટ પણ છે. તે ઘણા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકી છે. 

    9/24
  • નિરાલી જોશી ઘણા કમર્શિયલ પ્લે પણ કરી ચૂક્યા છે. શેતલને કાંઠે નાટક માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. જેમાં તેમણે સોન બાનું પાત્ર ભજવ્યું હતું.

    નિરાલી જોશી ઘણા કમર્શિયલ પ્લે પણ કરી ચૂક્યા છે. શેતલને કાંઠે નાટક માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. જેમાં તેમણે સોન બાનું પાત્ર ભજવ્યું હતું.

    10/24
  • આ ઉપરાંત નિરાલી કમાલનું ધમાલ કુટુંબ, ગોરવવંતુ વનવાસી જેવા નાટકો કરી ચૂક્યા છે. તે વાઈબ્રન્ટ ગુજરાતની ઈવેન્ટ માટે પણ નાટકો કરી ચૂક્યા છે.

    આ ઉપરાંત નિરાલી કમાલનું ધમાલ કુટુંબ, ગોરવવંતુ વનવાસી જેવા નાટકો કરી ચૂક્યા છે. તે વાઈબ્રન્ટ ગુજરાતની ઈવેન્ટ માટે પણ નાટકો કરી ચૂક્યા છે.

    11/24
  • નિરાલીએ પોતાની કરિયરની શરૂઆતમાં 2500 જેટલા સ્ટ્રીટ પ્લે કર્યા છે.

    નિરાલીએ પોતાની કરિયરની શરૂઆતમાં 2500 જેટલા સ્ટ્રીટ પ્લે કર્યા છે.

    12/24
  • નિરાલી પોતાની કરિયરમાં મોડેલિંગ પણ કરી ચૂક્યા છે. 

    નિરાલી પોતાની કરિયરમાં મોડેલિંગ પણ કરી ચૂક્યા છે. 

    13/24
  • મોડેલિંગમાં નિરાલી મિસ ગુજરાત 2016, મિસ બરોડ 2016, મિસ અમદાવાદ 2016, મિસ અમદાવાદ 2017માં મિસ પ્રિન્સેસ, મિસ ફોટોજેનિક ફેસ 2016 બરોડાના ટાઈટલ જીતી ચૂક્યા છે.

    મોડેલિંગમાં નિરાલી મિસ ગુજરાત 2016, મિસ બરોડ 2016, મિસ અમદાવાદ 2016, મિસ અમદાવાદ 2017માં મિસ પ્રિન્સેસ, મિસ ફોટોજેનિક ફેસ 2016 બરોડાના ટાઈટલ જીતી ચૂક્યા છે.

    14/24
  • નિરાલીને બાળપણથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો. તે સ્કૂલમાં ભણવાની સાથે જ કોરિયોગ્રાફી પણ કરતા હતા.

    નિરાલીને બાળપણથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો. તે સ્કૂલમાં ભણવાની સાથે જ કોરિયોગ્રાફી પણ કરતા હતા.

    15/24
  • ડાન્સિંગમાં નિરાલી ઘણા એવોર્ડ જીતી ચૂક્યા છે. નિરાલી કહે છે કે મારા પપ્પાને પણ ડાન્સનો ખૂબ જ શોખ છે. કદાચ ડાન્સ ત્યાંથી જ મારામાં આવ્યો છે.

    ડાન્સિંગમાં નિરાલી ઘણા એવોર્ડ જીતી ચૂક્યા છે. નિરાલી કહે છે કે મારા પપ્પાને પણ ડાન્સનો ખૂબ જ શોખ છે. કદાચ ડાન્સ ત્યાંથી જ મારામાં આવ્યો છે.

    16/24
  • નિરાલીની મમ્મી પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. શેતલને કાંઠેમાં સોનબા મ્મ્મીનો રોલ નિરાલીના મમ્મીએ જ કર્યો છે.

    નિરાલીની મમ્મી પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. શેતલને કાંઠેમાં સોનબા મ્મ્મીનો રોલ નિરાલીના મમ્મીએ જ કર્યો છે.

    17/24
  • નિરાલી કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું સહેલું નહોતું. ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મને આ કામ કરવું અલાઉ નહોતું. કેટલીકવાર કામ મળે અને કેન્સલ થઈ જાય. પણ પછી પરિવારે પણ સ્વીકાર્યું.

    નિરાલી કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું સહેલું નહોતું. ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મને આ કામ કરવું અલાઉ નહોતું. કેટલીકવાર કામ મળે અને કેન્સલ થઈ જાય. પણ પછી પરિવારે પણ સ્વીકાર્યું.

    18/24
  • નિરાલીને વાંચવાનો ખૂબ જ શોખ છે, ખાસ તો તેને માઈથોલોજી વાંચવી ગમે છે.

    નિરાલીને વાંચવાનો ખૂબ જ શોખ છે, ખાસ તો તેને માઈથોલોજી વાંચવી ગમે છે.

    19/24
  • નિરાલી કહે છે કે મને સિંગિંગનો પણ શોખ છે, જો કે અવાજ એટલો સારો નથી. તક મળે તો મને હનુમાન ચાલીસા એકવાર રેકોર્ડ કરવું છે.

    નિરાલી કહે છે કે મને સિંગિંગનો પણ શોખ છે, જો કે અવાજ એટલો સારો નથી. તક મળે તો મને હનુમાન ચાલીસા એકવાર રેકોર્ડ કરવું છે.

    20/24
  • વિજયપથ બાદ નિરાલી જોથી 'તપ' નામની ગુજરાતી ફિલ્મમાં દેખાશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

    વિજયપથ બાદ નિરાલી જોથી 'તપ' નામની ગુજરાતી ફિલ્મમાં દેખાશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

    21/24
  • આ ઉપરાંત નિરાલી એક હિન્દી વેબસિરીઝમાં પણ કામ કરી રહ્યા છે.

    આ ઉપરાંત નિરાલી એક હિન્દી વેબસિરીઝમાં પણ કામ કરી રહ્યા છે.

    22/24
  • નિરાલી જોશી સ્ટાર પ્લસની સિરીયલ ધારા કી તમન્નામાં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. તો સાવધાન ઈન્ડિયાના કેટલાક એપિસોડ પણ કરી ચૂક્યા છે.

    નિરાલી જોશી સ્ટાર પ્લસની સિરીયલ ધારા કી તમન્નામાં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. તો સાવધાન ઈન્ડિયાના કેટલાક એપિસોડ પણ કરી ચૂક્યા છે.

    23/24
  • આ ઉપરાંત નિરાલી ભાજપના મેં ભી ચૌકીદાર કેમ્પેનના પોસ્ટર ગર્લ પણ હતા.

    આ ઉપરાંત નિરાલી ભાજપના મેં ભી ચૌકીદાર કેમ્પેનના પોસ્ટર ગર્લ પણ હતા.

    24/24
  • loading...

ફોટોઝ વિશે

આગામી મહિને રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘વિજયપથ’ પ્રતિશ વોરા, નિરાલી જોશી, ચેતન દૈયા અને પ્રભાકર શુક્લા જેવા જાણીતા કલાકારો સાથે આવી રહી છે. ત્યારે જાણો આ ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલી અમદાવાદી યુવતી નિરાલી જોશી વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK