PICS: નેહા કક્કર અને રોહનપ્રીતની લિપ-લૉક કરતી રોમેન્ટિક તસવીરો તમે જોઈ કે નહીં

Updated: 18th November, 2020 16:22 IST | Sheetal Patel
  • આ ફોટોઝને જોઈને એવું લાગી રહ્યું છે કે નેહા હવે હનીમૂનથી પાછી ફરવાની છે કારણકે તેણે વીતાવેલી ખાસ પળોને હનીમૂન ડાયરીઝમાં શૅર કરી છે.

    આ ફોટોઝને જોઈને એવું લાગી રહ્યું છે કે નેહા હવે હનીમૂનથી પાછી ફરવાની છે કારણકે તેણે વીતાવેલી ખાસ પળોને હનીમૂન ડાયરીઝમાં શૅર કરી છે.

    1/6
  • આ ફોટોઝમાં નેહા અને રોહન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.

    આ ફોટોઝમાં નેહા અને રોહન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.

    2/6
  • આ સિવાય આ નવા પરિણીત કપલ રેસ્ટોરન્ટમાં પણ બીચ પર રોમાંસ કરતા દેખાઈ રહ્યા છે. બન્નેની આ તસવીરો એકદમ ક્યૂટ છે.

    આ સિવાય આ નવા પરિણીત કપલ રેસ્ટોરન્ટમાં પણ બીચ પર રોમાંસ કરતા દેખાઈ રહ્યા છે. બન્નેની આ તસવીરો એકદમ ક્યૂટ છે.

    3/6
  • સિંગર નેહા કક્કરે જે ફોટોઝ શૅર કરી છે એમાં તે રોહનને લિપ-લૉક કરતી નજર આવી રહી છે.

    સિંગર નેહા કક્કરે જે ફોટોઝ શૅર કરી છે એમાં તે રોહનને લિપ-લૉક કરતી નજર આવી રહી છે.

    4/6
  • પોતાના પતિ સાથે દુબઈમાં હનીમૂન એન્જૉય કરી રહેલી નેહા કક્કરે પોતાના રોમેન્ટિક ફોટોઝ અને વીડિયો શૅર કર્યા છે. રોહનપ્રીત સાથે સ્પેશિયલ ડેટ એન્જૉય કરી રહી છે. નેહાની આ તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે.

    પોતાના પતિ સાથે દુબઈમાં હનીમૂન એન્જૉય કરી રહેલી નેહા કક્કરે પોતાના રોમેન્ટિક ફોટોઝ અને વીડિયો શૅર કર્યા છે. રોહનપ્રીત સાથે સ્પેશિયલ ડેટ એન્જૉય કરી રહી છે. નેહાની આ તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે.

    5/6
  • નેહા અને રોહનના લગ્ન 24 ઑક્ટોબરના રોજ દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. આ લગ્નમાં બન્ને પરિવાર તરફથી ફક્ત અમુક જ લોકો હાજર હતા.

    નેહા અને રોહનના લગ્ન 24 ઑક્ટોબરના રોજ દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. આ લગ્નમાં બન્ને પરિવાર તરફથી ફક્ત અમુક જ લોકો હાજર હતા.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

સિંગર નેહા કક્કર દુબઈથી સતત પોતાના હનીમૂનની તસવીરો શૅર કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાના હનીમૂનની ડાયરીઝ શૅર કરી છે, જેમાં તે પોતાના હોટલ્સ, બેડરૂમ, રેસ્ટોરન્ટથી લઈને બીચ સુધીની સુંદર તસવીરો શૅર કરી છે. તસવીર સૌજન્ય - નેહા કક્કર ઈન્સ્ટાગ્રામ

First Published: 18th November, 2020 16:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK