Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

Aug 25, 2019, 17:14 IST
  • બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને પતિન અંગદ બેદી સાથે માલદીવ્સમાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. નેહા અને અંગદ બેદી વચ્ચેની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

    બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને પતિન અંગદ બેદી સાથે માલદીવ્સમાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. નેહા અને અંગદ બેદી વચ્ચેની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

    1/10
  • નેહા ધુપિયાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના પતિ સાથેની બોલ્ડ તસવીર શૅર કરી છે. તસવીરમાં નેહા ધુપિયા રેડ એન્ડ વાઈટ કલરની બિકિની પહેરેલી જોવા મળી રહી છે.

    નેહા ધુપિયાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના પતિ સાથેની બોલ્ડ તસવીર શૅર કરી છે. તસવીરમાં નેહા ધુપિયા રેડ એન્ડ વાઈટ કલરની બિકિની પહેરેલી જોવા મળી રહી છે.

    2/10
  • ફોટોમાં જોઈ શકો છો કે નેહાના પતિ અંગદ બેદી સેલ્ફી ક્લિક કરી રહ્યા છે અને નેહા સરસ પોઝ આપી રહી છે.

    ફોટોમાં જોઈ શકો છો કે નેહાના પતિ અંગદ બેદી સેલ્ફી ક્લિક કરી રહ્યા છે અને નેહા સરસ પોઝ આપી રહી છે.

    3/10
  • નેહા માલદીવ્સ વેકેશનની બધી તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી રહી છે. નેહાએ પોતાની તસવીરને કેપ્શન આપ્યું, "Casually getting into the weekend and into the ocean.. @centaragrandmaldives #maldives."

    નેહા માલદીવ્સ વેકેશનની બધી તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી રહી છે. નેહાએ પોતાની તસવીરને કેપ્શન આપ્યું, "Casually getting into the weekend and into the ocean.. @centaragrandmaldives #maldives."

    4/10
  • જણાવી દઈએ કે 27 ઑગસ્ટે નેહા ધુપિયાનો બર્થ-ડે છે. બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે નેહા પતિ સંગ માલદીવ્સ પહોંચી છે.

    જણાવી દઈએ કે 27 ઑગસ્ટે નેહા ધુપિયાનો બર્થ-ડે છે. બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે નેહા પતિ સંગ માલદીવ્સ પહોંચી છે.

    5/10
  • નેહા અને પતિ અંગદની વાત કરીએ તો નેહાએ પોતાના લૉન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ અંગદ બેદી સાથે 10 મે 2018એ લગ્ન કર્યા હતા. બન્નેએ ગુરૂદ્વારામાં સીક્રેટ લગ્ન કર્યા હતા.

    નેહા અને પતિ અંગદની વાત કરીએ તો નેહાએ પોતાના લૉન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ અંગદ બેદી સાથે 10 મે 2018એ લગ્ન કર્યા હતા. બન્નેએ ગુરૂદ્વારામાં સીક્રેટ લગ્ન કર્યા હતા.

    6/10
  • જુઓ સફેદ ડ્રેસમાં નેહા ધુપિયાનો ગ્લેમરસ લૂક

    જુઓ સફેદ ડ્રેસમાં નેહા ધુપિયાનો ગ્લેમરસ લૂક

    7/10
  • 18 નવેમ્બર 2018એ નેહાએ પોતાની દીકરી મેહર ધુપિયાને જન્મ આપ્યો હતો. નેહા હંમેશા પોતાની દીકરી સાથેની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    18 નવેમ્બર 2018એ નેહાએ પોતાની દીકરી મેહર ધુપિયાને જન્મ આપ્યો હતો. નેહા હંમેશા પોતાની દીકરી સાથેની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    8/10
  • સ્વિમિંગ પૂલમાં પતિ અંગદ સાથે નેહા ધુપિયાનો સેક્સી લૂક

    સ્વિમિંગ પૂલમાં પતિ અંગદ સાથે નેહા ધુપિયાનો સેક્સી લૂક

    9/10
  • થોડા સમય પહેલા બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયાએ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીકમાં પોતાની દીકરી મેહર સાથે એક ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો અને સાથે એક કેમ્પેન લૉન્ચ કરી હતી.

    થોડા સમય પહેલા બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયાએ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીકમાં પોતાની દીકરી મેહર સાથે એક ઈમોશનલ વીડિયો શૅર કર્યો હતો અને સાથે એક કેમ્પેન લૉન્ચ કરી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પતિન અંગદ બેદી સાથે માલદીવ્સમાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. જુઓ તેમની બોલ્ડ અને સુંદ તસવીરો

તસવીર સૌજન્ય- નેહા ધુપિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK