જ્યારે બોલીવુડને પણ ચડ્યો નવરાત્રીનો રંગ...

Published: Oct 07, 2019, 14:45 IST | Falguni Lakhani
 • છોગાળા તારાઃ લવયાત્રી છેલ્લા 2 વર્ષથી તમે કોઈપણ નવરાત્રીમાં જાઓ એટલે તમને આ ગીત સાંભળવા મળશે. જે જાણીતા ગુજરાતી ગીતનું રીક્રિએશન છે.

  છોગાળા તારાઃ લવયાત્રી
  છેલ્લા 2 વર્ષથી તમે કોઈપણ નવરાત્રીમાં જાઓ એટલે તમને આ ગીત સાંભળવા મળશે. જે જાણીતા ગુજરાતી ગીતનું રીક્રિએશન છે.

  1/9
 • નગાડા સંગ ઢોલઃ રામ-લીલા એકદમ એનર્જેટિક એવું આ ગીત અને તેના સ્ટેપ્સ આજે પણ એટલા જ લોકપ્રિય છે.

  નગાડા સંગ ઢોલઃ રામ-લીલા
  એકદમ એનર્જેટિક એવું આ ગીત અને તેના સ્ટેપ્સ આજે પણ એટલા જ લોકપ્રિય છે.

  2/9
 • ઢોલી તારો ઢોલઃ હમ દિલ દે ચુકે સનમ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મનું ગીત દાયકાઓથી લોકોને પસંદ રહ્યું છે.

  ઢોલી તારો ઢોલઃ હમ દિલ દે ચુકે સનમ
  સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મનું ગીત દાયકાઓથી લોકોને પસંદ રહ્યું છે.

  3/9
 • ઢોલીડાઃ લવયાત્રી લવયાત્રી ફિલ્મના આ ગીતના બીટ્સ ખૂબ જ સરસ છે. જેના પર ઝુમવાની ખેલૈયાઓને મજા આવે છે.

  ઢોલીડાઃ લવયાત્રી
  લવયાત્રી ફિલ્મના આ ગીતના બીટ્સ ખૂબ જ સરસ છે. જેના પર ઝુમવાની ખેલૈયાઓને મજા આવે છે.

  4/9
 • રંગતારીઃ લવયાત્રી આયુષ શર્મા અને વારિના હુસૈનની આ ફિલ્મ નવરાત્રીને કેન્દ્રમાં રાખીને જ હતી. જેનું આ ગીત પણ લોકપ્રિય બન્યું હતું.

  રંગતારીઃ લવયાત્રી
  આયુષ શર્મા અને વારિના હુસૈનની આ ફિલ્મ નવરાત્રીને કેન્દ્રમાં રાખીને જ હતી. જેનું આ ગીત પણ લોકપ્રિય બન્યું હતું.

  5/9
 • રાધે રાધેઃ ડ્રીમ ગર્લ આયુષ્માન ખુરાનાની આ વર્ષે જ રીલિઝ થયેલી ફિલ્મનું આ ગીત એકદમ હેપનિંગ છે.

  રાધે રાધેઃ ડ્રીમ ગર્લ
  આયુષ્માન ખુરાનાની આ વર્ષે જ રીલિઝ થયેલી ફિલ્મનું આ ગીત એકદમ હેપનિંગ છે.

  6/9
 • શુભારંભઃ કાઈપો છે ગરબા સીઝનના સૌથી પ્રિય ગીતમાંથી એક એટલે કાઈપો છે નું શુભારંભ. હિન્દી અને ગુજરાતી લિરીક્સ મિક્સ સાથેનું આ ગીત એકદમ ગરબાની ફીલિંગ આપે છે.

  શુભારંભઃ કાઈપો છે
  ગરબા સીઝનના સૌથી પ્રિય ગીતમાંથી એક એટલે કાઈપો છે નું શુભારંભ. હિન્દી અને ગુજરાતી લિરીક્સ મિક્સ સાથેનું આ ગીત એકદમ ગરબાની ફીલિંગ આપે છે.

  7/9
 • ઉડી ઉડી જાયેઃ રઈસ 2017માં આવેલી ફિલ્મના આ ગીતમાં શાહરૂખ ખાન અને માહિરા જોવા મળ્યા હતા. જેને આજે પણ લોકો પસંદ કરે છે.

  ઉડી ઉડી જાયેઃ રઈસ
  2017માં આવેલી ફિલ્મના આ ગીતમાં શાહરૂખ ખાન અને માહિરા જોવા મળ્યા હતા. જેને આજે પણ લોકો પસંદ કરે છે.

  8/9
 • કમરિયા: મિત્રોં 2018માં આવેલી ફિલ્મ મિત્રોનું આ ગીત ખૂબ જ ફેમસ થયું હતું. ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ સેન્સેશન બન્યું હતું.

  કમરિયા: મિત્રોં
  2018માં આવેલી ફિલ્મ મિત્રોનું આ ગીત ખૂબ જ ફેમસ થયું હતું. ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ સેન્સેશન બન્યું હતું.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

નવરાત્રી એટલે ગુજરાતીઓનો માનીતો તહેવાર. એવું તો કેમ થાય કે બોલીવુડ ફિલ્મોમાં નવરાત્રી ન બતાવવામાં આવે? તો ચાલો આજે યાદ કરીએ બોલીવુડના એ ફેમસ ગરબાઓને..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK