જુઓ પ્રિયંકા અને નિકના વેડિંગ રિસેપ્શનની સુંદર તસવીરો

Updated: 5th December, 2018 15:24 IST | Sheetal Patel
 • પ્રિયંકા ચોપડા અને હૉલિવુડના સિંગર-એક્ટર નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેમાં ક્રિશ્ચિયન અને ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

  પ્રિયંકા ચોપડા અને હૉલિવુડના સિંગર-એક્ટર નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેમાં ક્રિશ્ચિયન અને ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

  1/10
 • પ્રિયંકા અને નિક જોનાસે દિલ્લીમાં મંગળવારે રિસેપ્શનનું આયોજન કર્યું હતુ. દંપતી પ્રિયંકા અને નિક આ અવસરમામં પહોંચ્યા અને કઈક આવા અંદાજમાં નજર આવ્યા હતા. આ પ્રકારમાં તમે પ્રિયંકા અને નિકનો સુંદર અંદાજ જોઈ શકો છો.

  પ્રિયંકા અને નિક જોનાસે દિલ્લીમાં મંગળવારે રિસેપ્શનનું આયોજન કર્યું હતુ. દંપતી પ્રિયંકા અને નિક આ અવસરમામં પહોંચ્યા અને કઈક આવા અંદાજમાં નજર આવ્યા હતા. આ પ્રકારમાં તમે પ્રિયંકા અને નિકનો સુંદર અંદાજ જોઈ શકો છો.

  2/10
 • પ્રિયંકા અને નિક એમના પરિવાર સાથે રિસેપ્શનમાં આ પ્રકાર નજર આવ્યા.

  પ્રિયંકા અને નિક એમના પરિવાર સાથે રિસેપ્શનમાં આ પ્રકાર નજર આવ્યા.

  3/10
 • પ્રિયંકા અને નિકના લગ્નનાં રિસેપ્શનમાં નિકનો ભાઈ જો અને એની પત્ની સોફી ટર્નર હાજર રહ્યાં હતા. 

  પ્રિયંકા અને નિકના લગ્નનાં રિસેપ્શનમાં નિકનો ભાઈ જો અને એની પત્ની સોફી ટર્નર હાજર રહ્યાં હતા. 

  4/10
 • આ તસવીરમાં બન્ને રોમાન્સ કરતાં નજર આવ્યા.

  આ તસવીરમાં બન્ને રોમાન્સ કરતાં નજર આવ્યા.

  5/10
 • પ્રિયંકાએ લાઈટ કલરનો ડિઝાઈનર લહેંગો પહેર્યો છે અને નિક બ્લેક સૂટમાં નજર આવ્યો. ત્યાં નિકે બધા મહેમાનોનું હાથ જોડી સ્વાગત કર્યું.

  પ્રિયંકાએ લાઈટ કલરનો ડિઝાઈનર લહેંગો પહેર્યો છે અને નિક બ્લેક સૂટમાં નજર આવ્યો. ત્યાં નિકે બધા મહેમાનોનું હાથ જોડી સ્વાગત કર્યું.

  6/10
 • આ તસવીરમાં નિકના માતા-પિતા અને પ્રિયંકાની માતા નજર આવી રહ્યાં છે. નિકના પિતા પૉલ કેવિન જોનાસ માતા ડેનિસ મિલર જોનાસ અને પ્રિયંકની માતા મધુ ચોપડા હાજર હતા.

  આ તસવીરમાં નિકના માતા-પિતા અને પ્રિયંકાની માતા નજર આવી રહ્યાં છે. નિકના પિતા પૉલ કેવિન જોનાસ માતા ડેનિસ મિલર જોનાસ અને પ્રિયંકની માતા મધુ ચોપડા હાજર હતા.

  7/10
 • આ તસવીરમાં પ્રિયંકાની સ્માઈલ એની ખૂશી બતાવી રહી છે. 

  આ તસવીરમાં પ્રિયંકાની સ્માઈલ એની ખૂશી બતાવી રહી છે. 

  8/10
 • નિક અને પ્રિયંકાએ મુંબઈમાં ઑગસ્ટમાં સગાઈ કરી હતી. બાદ બન્નેના લગ્નને લઈને બહુ ચર્ચા થઈ હતી.

  નિક અને પ્રિયંકાએ મુંબઈમાં ઑગસ્ટમાં સગાઈ કરી હતી. બાદ બન્નેના લગ્નને લઈને બહુ ચર્ચા થઈ હતી.

  9/10
 • દિલ્લી રિસેપ્શનમાં નવપરણિત યુગલ પ્રિયંકા અને નિક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં હતાં. અને બન્નેના લગ્નની ખૂશી ખૂબ જ ઝળકી રહી હતી.

  દિલ્લી રિસેપ્શનમાં નવપરણિત યુગલ પ્રિયંકા અને નિક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં હતાં. અને બન્નેના લગ્નની ખૂશી ખૂબ જ ઝળકી રહી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના વેડિંગ રિસેપ્શનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં અને આ સુંદર કપલને શુભેચ્છાઓ આપી હતી.

First Published: 5th December, 2018 13:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK