અંબાણીના આંગણે અવસરઃ જુઓ સિતારાઓથી સજ્જ પાર્ટીની તસવીરો

Published: Nov 11, 2019, 15:32 IST | Falguni Lakhani
  • એન્ટિલિયામાં નયનતારાના લગ્ન પહેલા ખાસ પાર્ટી થઈ. જેમાં પરિવાર સાથે સિતારાઓ અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ હતું.

    એન્ટિલિયામાં નયનતારાના લગ્ન પહેલા ખાસ પાર્ટી થઈ. જેમાં પરિવાર સાથે સિતારાઓ અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ હતું.

    1/19
  • અનંત અંબાણી પણ આ પાર્ટીમાં હાજર હતા.

    અનંત અંબાણી પણ આ પાર્ટીમાં હાજર હતા.

    2/19
  • આનંદ પિરામલ પાર્ટીમાં લાક્ષણિક મુદ્રામાં

    આનંદ પિરામલ પાર્ટીમાં લાક્ષણિક મુદ્રામાં

    3/19
  • અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચને પણ પાર્ટીમાં હાજરી આપી. રેડ ડ્રેસમાં ઐશ્વર્યા ખૂબસુરત લાગી રહી હતી.

    અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચને પણ પાર્ટીમાં હાજરી આપી. રેડ ડ્રેસમાં ઐશ્વર્યા ખૂબસુરત લાગી રહી હતી.

    4/19
  • ઈશા અંબાણી લહેંગામાં સુંદર લાગી રહી હતી.

    ઈશા અંબાણી લહેંગામાં સુંદર લાગી રહી હતી.

    5/19
  • અનિલ કપૂર ચેક્સ સૂટમાં એકદમ હેન્ડસમ લાગતા હતા.

    અનિલ કપૂર ચેક્સ સૂટમાં એકદમ હેન્ડસમ લાગતા હતા.

    6/19
  • અનિલ કપૂરના પત્ની સુનીતા કપૂર પણ હાજર રહ્યા.

    અનિલ કપૂરના પત્ની સુનીતા કપૂર પણ હાજર રહ્યા.

    7/19
  • શાહરૂખ ખાન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા.

    શાહરૂખ ખાન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા.

    8/19
  • અનિલ અંબાણી પણ ટીના અંબાણી સાથે હાજર રહ્યા.

    અનિલ અંબાણી પણ ટીના અંબાણી સાથે હાજર રહ્યા.

    9/19
  • ટીના અંબાણી પિંક સાડી અને સિલ્વર જ્વેલરીમાં સુંદર લાગતા હતા.

    ટીના અંબાણી પિંક સાડી અને સિલ્વર જ્વેલરીમાં સુંદર લાગતા હતા.

    10/19
  • નતાશા પૂનાવાલા અને અદાર પૂનાવાલા પણ પાર્ટીમાં આવ્યા.

    નતાશા પૂનાવાલા અને અદાર પૂનાવાલા પણ પાર્ટીમાં આવ્યા.

    11/19
  • નાતાશ પૂનાવાલા બ્લેક બ્લાઉઝ અને ઑફ વ્હાઈટ લહેંગામાં જોવા મળી.

    નાતાશ પૂનાવાલા બ્લેક બ્લાઉઝ અને ઑફ વ્હાઈટ લહેંગામાં જોવા મળી.

    12/19
  • કોકિલાબેન અંબાણીએ પણ આ શુભ પ્રસંગે હાજરી આપી.

    કોકિલાબેન અંબાણીએ પણ આ શુભ પ્રસંગે હાજરી આપી.

    13/19
  • શાહિદ કપૂરે વ્હાઈટ શેરવાની અને મીરાએ પર્પલ સાડીમાં પ્રસંગમાં હાજરી આપી.

    શાહિદ કપૂરે વ્હાઈટ શેરવાની અને મીરાએ પર્પલ સાડીમાં પ્રસંગમાં હાજરી આપી.

    14/19
  • અનુપમા ચોપરા અને વિધુ વિનોદ ચોપરા પાપારાઝીઓને પોઝ આપતા સમયે.

    અનુપમા ચોપરા અને વિધુ વિનોદ ચોપરા પાપારાઝીઓને પોઝ આપતા સમયે.

    15/19
  • પ્રસૂન જોશી બ્લેક કુર્તા અને પાયજામામાં જોવા મળ્યા.

    પ્રસૂન જોશી બ્લેક કુર્તા અને પાયજામામાં જોવા મળ્યા.

    16/19
  • મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ પાર્ટીમાં હાજર રહ્યા.

    મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ પાર્ટીમાં હાજર રહ્યા.

    17/19
  • જેક્વેલિન ફર્નાન્ડિસ પાર્ટીમાં ક્લાસી લાગી રહી હતી.

    જેક્વેલિન ફર્નાન્ડિસ પાર્ટીમાં ક્લાસી લાગી રહી હતી.

    18/19
  • નયનતારાના લગ્ન પહેલાની આ પાર્ટી સિતારાઓથી સજ્જ રહી હતી.

    નયનતારાના લગ્ન પહેલાની આ પાર્ટી સિતારાઓથી સજ્જ રહી હતી.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

મુકેશ અંબાણીની બહેનની દિકરી નયનતારાના લગ્ન થવા જઈ રહ્યા છે. મામા અને મામીએ ભાણેજ માટે ખાસ પાર્ટી આપી જેમાં સિતારાઓ હાજર રહ્યા. જુઓ તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK