'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ થયું પૂર્ણ, જુઓ બિહાઈન્ડ ધી સીન્સ સ્ટાર્સની મસ્તી

Updated: Mar 26, 2019, 15:27 IST | Bhavin
 • 'મોન્ટુની બિટ્ટુ'એ આરોહીની વિજયગિરી ફિલ્મોઝ અને ડિરેક્ટર વિજયગિરી બાવા સાથેની બીજી ફિલ્મ છે. આરોહીએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ તેમની જ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વૉરિયર'થી કર્યું હતું. 

  'મોન્ટુની બિટ્ટુ'એ આરોહીની વિજયગિરી ફિલ્મોઝ અને ડિરેક્ટર વિજયગિરી બાવા સાથેની બીજી ફિલ્મ છે. આરોહીએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ તેમની જ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વૉરિયર'થી કર્યું હતું. 

  1/15
 • આ ફિલ્મમાં આરોહીની સાથે મૌલિક નાયક અને 'કરસનદાસ પે એન્ડ યુઝ' ફૅમ હેમાંગ શાહ પણ દેખાશે. તસવીરમાંઃ શૂટિંગ દરમિયાન શૉટ આપી રહેલા હેમાંગ અને મૌલિક નાયક

  આ ફિલ્મમાં આરોહીની સાથે મૌલિક નાયક અને 'કરસનદાસ પે એન્ડ યુઝ' ફૅમ હેમાંગ શાહ પણ દેખાશે.

  તસવીરમાંઃ શૂટિંગ દરમિયાન શૉટ આપી રહેલા હેમાંગ અને મૌલિક નાયક

  2/15
 • લગભગ દોઢ મહિના પહેલા જ આરોહીની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' રિલીઝ થઈ હતી. જેમાં તેની સાથે યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયા પણ હતા. વિપુલ મહેતાની આ ફિલ્મ હિટ રહી હતી. 

  લગભગ દોઢ મહિના પહેલા જ આરોહીની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' રિલીઝ થઈ હતી. જેમાં તેની સાથે યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયા પણ હતા. વિપુલ મહેતાની આ ફિલ્મ હિટ રહી હતી. 

  3/15
 • વિજયગિરી બાવાની એઝ ડિરેક્ટર આ ફૂલ ફ્લેજ બીજી ફિલ્મ છે. આ પહેલા વિજયગિરી 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ અને પ્રેમજી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. 

  વિજયગિરી બાવાની એઝ ડિરેક્ટર આ ફૂલ ફ્લેજ બીજી ફિલ્મ છે. આ પહેલા વિજયગિરી 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ અને પ્રેમજી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. 

  4/15
 • આ ફિલ્મમાં કોમેડી સ્ટાર મૌલિક નાયક એક જુદા જ સ્વરૂપમાં દેખાશે. ફિલ્મમાં તે આરોહીના ફ્રેન્ડના પાત્રમાં છે.  તસવીરમાંઃમૌલિક નાયક અને આરોહી

  આ ફિલ્મમાં કોમેડી સ્ટાર મૌલિક નાયક એક જુદા જ સ્વરૂપમાં દેખાશે. ફિલ્મમાં તે આરોહીના ફ્રેન્ડના પાત્રમાં છે. 

  તસવીરમાંઃમૌલિક નાયક અને આરોહી

  5/15
 • ફિલ્મમાં મોન્ટુ અને બિટ્ટુની સ્ટોરી છે. જેમાં બિટ્ટુ એક બેફિકરી યુવતી છે, જે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો મોન્ટુ તેનો બાળપણનો મિત્ર છે. બંનેની ફ્રેન્ડશિપ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. 

  ફિલ્મમાં મોન્ટુ અને બિટ્ટુની સ્ટોરી છે. જેમાં બિટ્ટુ એક બેફિકરી યુવતી છે, જે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો મોન્ટુ તેનો બાળપણનો મિત્ર છે. બંનેની ફ્રેન્ડશિપ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. 

  6/15
 • બિટ્ટુનો પરિવાર તેના લગ્ન કરાવવા ઈચ્છે છે. પણ બિટ્ટુના જીવનમાં કોણ આવે છે ? બાળપણના મિત્ર મોન્ટુની શું લાગણી છે. તેની વાર્તા એટલે મોન્ટુની બિટ્ટુ.

  બિટ્ટુનો પરિવાર તેના લગ્ન કરાવવા ઈચ્છે છે. પણ બિટ્ટુના જીવનમાં કોણ આવે છે ? બાળપણના મિત્ર મોન્ટુની શું લાગણી છે. તેની વાર્તા એટલે મોન્ટુની બિટ્ટુ.

  7/15
 • વિજયગિરી બાવાની લાસ્ટ ફિલ્મ 'પ્રેમજીઃ ધ રાઈઝ ઓફ વૉરિયર' એક જુદા જ પ્રકારની ફિલ્મ હતી. જેને ક્રિટિક્સે વખાણી હતી. 

  વિજયગિરી બાવાની લાસ્ટ ફિલ્મ 'પ્રેમજીઃ ધ રાઈઝ ઓફ વૉરિયર' એક જુદા જ પ્રકારની ફિલ્મ હતી. જેને ક્રિટિક્સે વખાણી હતી. 

  8/15
 • ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે. અમદાવાદીઓના પોળના કલ્ચરને, લાઈફસ્ટાઈલને ફિલ્મમાં ઝીલવામાં આવી છે.  તસવીરમાંઃ ગીતના શૂટિંગ દરમિયાન હેપ્પી ભાવસાર

  ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે. અમદાવાદીઓના પોળના કલ્ચરને, લાઈફસ્ટાઈલને ફિલ્મમાં ઝીલવામાં આવી છે. 

  તસવીરમાંઃ ગીતના શૂટિંગ દરમિયાન હેપ્પી ભાવસાર

  9/15
 • ફિલ્મના શૂટિંગ દરમિયાન આરોહીને સીન સમજાવી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા 

  ફિલ્મના શૂટિંગ દરમિયાન આરોહીને સીન સમજાવી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા 

  10/15
 • આ ફિલ્મમાં મેહૂલ સોલંકી એક અલગ જ અવતારમાં દેખાવાના છે. તસવીરમાંઃડિરેક્ટર વિજયગિરીબાવા સાથે મેહુલ સોલંકી

  આ ફિલ્મમાં મેહૂલ સોલંકી એક અલગ જ અવતારમાં દેખાવાના છે.

  તસવીરમાંઃડિરેક્ટર વિજયગિરીબાવા સાથે મેહુલ સોલંકી

  11/15
 • મોન્ટુની બિટ્ટુનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનું કામ ચાલી રહ્યું છે.  તસવીરમાંઃકેમેરા એન્ગલ ચેક કરી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા 

  મોન્ટુની બિટ્ટુનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનું કામ ચાલી રહ્યું છે. 

  તસવીરમાંઃકેમેરા એન્ગલ ચેક કરી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા 

  12/15
 • શૂટિંગ દરમિયાન ક્રૂને શોટ સમજાવી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા. 

  શૂટિંગ દરમિયાન ક્રૂને શોટ સમજાવી રહેલા ડિરેક્ટર વિજયગિરી બાવા. 

  13/15
 • ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હંમેશા માહોલ હળવોફૂલ રહ્યો છે. જેનું કારણ ખુદ ડિરેક્ટર વિજયગિરી છે. આ ફોટોમાં પણ તેઓ એકમદ કૂલ દેખાઈ રહ્યા છે. 

  ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હંમેશા માહોલ હળવોફૂલ રહ્યો છે. જેનું કારણ ખુદ ડિરેક્ટર વિજયગિરી છે. આ ફોટોમાં પણ તેઓ એકમદ કૂલ દેખાઈ રહ્યા છે. 

  14/15
 • ઉલ્લેખનીય છે કે રાઈટર રામ મોરીની આ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. અને આખી સ્ટોરી લગતા તેમને 9 મહિનાનો સમય લાગ્યો હતો. 

  ઉલ્લેખનીય છે કે રાઈટર રામ મોરીની આ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. અને આખી સ્ટોરી લગતા તેમને 9 મહિનાનો સમય લાગ્યો હતો. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

વિજયગિરી ફિલ્મોઝની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. ટ્વિંકલ બાવાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં આરોહી, મેહુલ સોલંકી અને મૌલિક જગદીશ નાયકની આ ફિલ્મ આ જ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે. ત્યારે જુઓ શૂટિંગ દરમિયાન બિહાઈન્ડ ધી સીન્સ સ્ટાર્સે કેવી મસ્તી કરી છે ? (તસવીર સૌજન્યઃવિજયગિરી બાવાનું ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK