મોન્ટુની બિટ્ટુઃઆ અંદાજમાં લોન્ચ થયું ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક

Jul 29, 2019, 14:38 IST
  • વિજયગિરી ફિલ્મોઝની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. શનિવારે અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક સાથે જ લોન્ચ કરાયું હતું. 

    વિજયગિરી ફિલ્મોઝની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. શનિવારે અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક સાથે જ લોન્ચ કરાયું હતું. 

    1/12
  • ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ દરમિયાન ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. તસવીરમાંઃ હેપ્પી ભાવસાર, પિંકી પરીખ અને કૌશાંબી ભટ્ટ

    ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ દરમિયાન ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા.

    તસવીરમાંઃ હેપ્પી ભાવસાર, પિંકી પરીખ અને કૌશાંબી ભટ્ટ

    2/12
  • અમદાવાદના એસ.જી. હાઈવે પરની એક હોટેલમાં ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ વેગડા, ચિરાગ ત્રિપાઠી, નિસર્ગ ત્રિવેદી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

    અમદાવાદના એસ.જી. હાઈવે પરની એક હોટેલમાં ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ વેગડા, ચિરાગ ત્રિપાઠી, નિસર્ગ ત્રિવેદી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

    3/12
  • વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં કુલ છ ગીતો છે. ફિલ્મનું મ્યુઝિક મેહુલ સૂરતીએ કમ્પોઝ કર્યું છે.

    વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં કુલ છ ગીતો છે. ફિલ્મનું મ્યુઝિક મેહુલ સૂરતીએ કમ્પોઝ કર્યું છે.

    4/12
  • 'મોન્ટુની બિટ્ટુ'માં આરોહી પટેલ લીડ રોલમાં છે. ત્યારે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન જાણીતા એક્ટ્રેસ અને આરોહીના મમ્મી આરતી પટેલ પણ હાજર રહ્યા હતા. તસવીરમાંઃઆરટી વ્યાસ પટેલ અને સંજય વૈદ્ય 

    'મોન્ટુની બિટ્ટુ'માં આરોહી પટેલ લીડ રોલમાં છે. ત્યારે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન જાણીતા એક્ટ્રેસ અને આરોહીના મમ્મી આરતી પટેલ પણ હાજર રહ્યા હતા.

    તસવીરમાંઃઆરટી વ્યાસ પટેલ અને સંજય વૈદ્ય 

    5/12
  • ફિલ્મના ડિરેક્ટર વિજયગિરી બાવાએ ફિલ્મની જર્ની વિશે ઈવેન્ટમાં વાત કરી હતી. 

    ફિલ્મના ડિરેક્ટર વિજયગિરી બાવાએ ફિલ્મની જર્ની વિશે ઈવેન્ટમાં વાત કરી હતી. 

    6/12
  • ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં બિટ્ટુના રોલ અંગે વાત કરી રહેલી આરોહી.

    ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં બિટ્ટુના રોલ અંગે વાત કરી રહેલી આરોહી.

    7/12
  • તો આ ફિલ્મ સાથે લેખક રામ મોરી ગુજરાતી ફિલ્મોમાં રાઈટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા રામ મોરીએ લખી છે.

    તો આ ફિલ્મ સાથે લેખક રામ મોરી ગુજરાતી ફિલ્મોમાં રાઈટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા રામ મોરીએ લખી છે.

    8/12
  • ટ્રેલર લૉન્ચ દરમિયાન હળવાશની પળો માણી રહેલા હેપ્પી ભાવસાર અને આરોહી પટેલ 

    ટ્રેલર લૉન્ચ દરમિયાન હળવાશની પળો માણી રહેલા હેપ્પી ભાવસાર અને આરોહી પટેલ 

    9/12
  • આ ઈવેન્ટ દરમિયાન જાણીતા ટિકટોક સ્ટાર વિશાલ પણ હાજર રહ્યા હતા. 

    આ ઈવેન્ટ દરમિયાન જાણીતા ટિકટોક સ્ટાર વિશાલ પણ હાજર રહ્યા હતા. 

    10/12
  • ફિલ્મના સ્ટાર મૌલિક નાયક, મેહુલ સોલંકી અને મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સૂરતી 

    ફિલ્મના સ્ટાર મૌલિક નાયક, મેહુલ સોલંકી અને મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સૂરતી 

    11/12
  • ફિલ્મના ત્રણેય લીડ એક્ટર્સ આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી 

    ફિલ્મના ત્રણેય લીડ એક્ટર્સ આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી 

    12/12
  • loading...

ફોટોઝ વિશે

અપકમિગ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. શનિવારે અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટમાં ફિલ્મનું મ્યુઝિક અને ટ્રેલર  રિલીઝ કરવામાં આવ્યું. આ ઈવેન્ટમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરા હાજર રહ્યા હતા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK