અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે એક મહીનો થઈ ગયો છે. પરંતુ અભિનેતાતો જાણે સહુના દિલમાં વસે છે. સુશાંતને સહુ કોઈ યાદ કરી રહ્યું છે. અભિનેતાના બેસ્ટ ફ્રેન્ડ અને તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના દિગ્દર્શક મુકેશ છાબરા (Mukesh Chhabra)એ પણ સુશાંતને યાદ કરીને કેટલીક તસવીરો શૅર કરી છે અને એવું કંઈક લખ્યું છે જે વાંચીને આંખો ભરાઈ આવે. આવો જોઈએ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોસ્ટ કરેલી તસવીરો અને કૅપ્શનમાં તેમણે શું લખ્યું છે એ પણ.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)