મોનિકા બેદી: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ

Jan 18, 2019, 15:20 IST
 • 18 જાન્યુઆરી, 1975 ના રોજ જન્મેલી મોનિકા બેદીનો જન્મ પંજાબના ચબ્બેવાલ ગામમાં થયો છે. તે ચાર વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા ડૉ પ્રેમ કુમાર બેદી અને શકુંતલા બેદી નોર્વે સિફ્ટ થયા હતા. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, UKમાંથી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 90ના દાયકામાં મોનિકાએ તેના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. 

  18 જાન્યુઆરી, 1975 ના રોજ જન્મેલી મોનિકા બેદીનો જન્મ પંજાબના ચબ્બેવાલ ગામમાં થયો છે. તે ચાર વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા ડૉ પ્રેમ કુમાર બેદી અને શકુંતલા બેદી નોર્વે સિફ્ટ થયા હતા. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, UKમાંથી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 90ના દાયકામાં મોનિકાએ તેના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. 

  1/10
 • મોનિકા બેદીએ તેલુગુ ફિલ્મ 'તાજ મહેલ' સાથે અભિનયની શરૂઆત કરી હતી, જે દિગ્દર્શક ડી રામા નાયડુ દ્વારા નિર્દેશિત હતી. તે જ વર્ષે (1995), તેણીએ બોલીવુડની પહેલી ફિલ્મ - સુરક્ષા, જેમાં સુનિલ શેટ્ટી, સૈફ અલી ખાન અને આદિત્ય પંચોલીએ ભૂમિકા ભજવી હતી. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી પડી ગઈ હતી અને બેદીને ભાગ્યે જ તેણીની ભૂમિકા માટે કોઈ માન્યતા મળી હતી.

  મોનિકા બેદીએ તેલુગુ ફિલ્મ 'તાજ મહેલ' સાથે અભિનયની શરૂઆત કરી હતી, જે દિગ્દર્શક ડી રામા નાયડુ દ્વારા નિર્દેશિત હતી. તે જ વર્ષે (1995), તેણીએ બોલીવુડની પહેલી ફિલ્મ - સુરક્ષા, જેમાં સુનિલ શેટ્ટી, સૈફ અલી ખાન અને આદિત્ય પંચોલીએ ભૂમિકા ભજવી હતી. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી પડી ગઈ હતી અને બેદીને ભાગ્યે જ તેણીની ભૂમિકા માટે કોઈ માન્યતા મળી હતી.

  2/10
 • 90ના દાયકા દરમિયાન તેણીએ કેટલીક બોલીવુડની ફિલ્મોના અગ્રણી અભિનેતાઓની વિરુદ્ધ અભિનય કર્યો હતો. તેણે આશિક મસ્તાને, ખિલોના,એક ફૂર તીન કાંટે, તીરછી ટોપીવાલે, ઝંજીર, કાલીચરણ, જાનમ સમઝા કરો, જોડી નં.1 અને પ્યાર, ઈશ્ક ઔર મહોબ્બત જેવી ફિલ્મો કામ કર્યું છે.

  90ના દાયકા દરમિયાન તેણીએ કેટલીક બોલીવુડની ફિલ્મોના અગ્રણી અભિનેતાઓની વિરુદ્ધ અભિનય કર્યો હતો. તેણે આશિક મસ્તાને, ખિલોના,એક ફૂર તીન કાંટે, તીરછી ટોપીવાલે, ઝંજીર, કાલીચરણ, જાનમ સમઝા કરો, જોડી નં.1 અને પ્યાર, ઈશ્ક ઔર મહોબ્બત જેવી ફિલ્મો કામ કર્યું છે.

  3/10
 • જો કે, 2000માં, મોનિકા બેદીએ બોલીવુડથી દૂર રહેવાનું શરૂ કર્યું. કારણ? તેણીનું અંગત જીવન.

  જો કે, 2000માં, મોનિકા બેદીએ બોલીવુડથી દૂર રહેવાનું શરૂ કર્યું. કારણ? તેણીનું અંગત જીવન.

  4/10
 • અબુ સાલેમની ગર્લફ્રેન્ડ તરીકે મોનિકા બેદીને ઘણી બદનામીનો સામનો કરવો પડ્યો. બંનેની પ્રેમ કહાની 90ના દાયકાના અંતમાં દુબઈના એક શૉ દરમિયાન શરૂ થઈ હતી. સાલેમ કથિત રીતે બોલીવુડ ફિલ્મમેકર્સને કોલ કરીને મોનિકા બેદીને કાસ્ટ કરવા કહેતો.  

  અબુ સાલેમની ગર્લફ્રેન્ડ તરીકે મોનિકા બેદીને ઘણી બદનામીનો સામનો કરવો પડ્યો. બંનેની પ્રેમ કહાની 90ના દાયકાના અંતમાં દુબઈના એક શૉ દરમિયાન શરૂ થઈ હતી. સાલેમ કથિત રીતે બોલીવુડ ફિલ્મમેકર્સને કોલ કરીને મોનિકા બેદીને કાસ્ટ કરવા કહેતો.  

  5/10
 • મોનિકા પછી ગાયબ થઈ ગઈ, મોનિકા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને માફિયા ડોન અબૂ સાલેમ સાથે લિસ્બનમાં ધરપકડ કરવામાં આવી. તે લોકો એ નવેમ્બર 2005માં નકલી દસ્તાવેજનો ઉપયોગ કરી પોર્ટુગલમાં દાખલ થયા હતા. 

  મોનિકા પછી ગાયબ થઈ ગઈ, મોનિકા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને માફિયા ડોન અબૂ સાલેમ સાથે લિસ્બનમાં ધરપકડ કરવામાં આવી. તે લોકો એ નવેમ્બર 2005માં નકલી દસ્તાવેજનો ઉપયોગ કરી પોર્ટુગલમાં દાખલ થયા હતા. 

  6/10
 • મોનિકા બેદી અને અબુ સાલેમને લગભગ ચાર વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એકવાર ભારતે એવી પણ ખાતરી આપી કે સાલેમને મૃત્યુદંડ મળશે નહીં.

  મોનિકા બેદી અને અબુ સાલેમને લગભગ ચાર વર્ષ લાંબી કાનૂની લડાઈ પછી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એકવાર ભારતે એવી પણ ખાતરી આપી કે સાલેમને મૃત્યુદંડ મળશે નહીં.

  7/10
 • બિગ બોસ શૉ દરમિયાન રાહુલ મહાજને મોનિકા સાથે રોમાન્ટિક સંબધને આગળ વધારવા માટે રૂચિ વ્યક્ત કરી હતી, જોકે મોનિકા બેદી અને રાહુલ મહાજન વચ્ચે એવું કઈ નહીં થયું.

  બિગ બોસ શૉ દરમિયાન રાહુલ મહાજને મોનિકા સાથે રોમાન્ટિક સંબધને આગળ વધારવા માટે રૂચિ વ્યક્ત કરી હતી, જોકે મોનિકા બેદી અને રાહુલ મહાજન વચ્ચે એવું કઈ નહીં થયું.

  8/10
 • આજે મોનિકા બેદી ગ્લેમર દુનિયાનો હિસ્સો છે, પરંતુ એને 1990ના દાયકામાં જોઈએ એવી પ્રશંસા અને પ્રસિદ્ધિ નથી મળી. 

  આજે મોનિકા બેદી ગ્લેમર દુનિયાનો હિસ્સો છે, પરંતુ એને 1990ના દાયકામાં જોઈએ એવી પ્રશંસા અને પ્રસિદ્ધિ નથી મળી. 

  9/10
 • મોનિકા બેદીએ આ તસવીરને કેપ્શન આપ્યું છે, "Lazy morning selfie. Lemme sleep (sic)

  મોનિકા બેદીએ આ તસવીરને કેપ્શન આપ્યું છે, "Lazy morning selfie. Lemme sleep (sic)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

મોનિકા બેદીનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે, જોકે હવે તેની જેલની સજા અને ગેંગસ્ટર અબુ સાલેમ સાથેના તેના સંબંધો એ બધું પાછળ છૂટી ગયું છે અને હવે તે તેના લાઈફની નવી ઈનિંગ જીવી રહી છે. તો જાણો તેના બર્થ-ડેના દિવસે તેની લાઈફ જર્ની વિશે.  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK