Mohit Raina: તમને ખબર છે આ કૂલ હૉટ એક્ટરનું વજન એક સમયે 100 કિલોથી પણ વધારે હતું

Updated: Aug 14, 2020, 16:31 IST | Chirantana Bhatt
  • 14 ઑગસ્ટ 1982ના દિવસે જન્મેલો મોહિત રૈના જમ્મુમાં મોટો થયો છે. તેણે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન કર્યા પછી મુંબિ આવવાનું નક્કી કર્યું. તે કૉમર્સ ગ્રેજ્યુએટ છે. મહાદેવનું પાત્ર ભજવી તેણે જબ્બર સફળતા અને લોકપ્રિયતા મેળવ્યા પણ શું તમને ખબર છે કે તેણે કેટલી સ્ટ્રગલ કરી છે? આ ફોટોગ્રાફ શેર કરી મોહિતે લખ્યું હતું કે 18.12.11નો દિવસ તેને માટે બહુ અગત્યનો છે અને તે પોતાને મળેલી લોકપ્રિયતા બદલ સૌનો આભારી છે. 

    14 ઑગસ્ટ 1982ના દિવસે જન્મેલો મોહિત રૈના જમ્મુમાં મોટો થયો છે. તેણે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન કર્યા પછી મુંબિ આવવાનું નક્કી કર્યું. તે કૉમર્સ ગ્રેજ્યુએટ છે. મહાદેવનું પાત્ર ભજવી તેણે જબ્બર સફળતા અને લોકપ્રિયતા મેળવ્યા પણ શું તમને ખબર છે કે તેણે કેટલી સ્ટ્રગલ કરી છે? આ ફોટોગ્રાફ શેર કરી મોહિતે લખ્યું હતું કે 18.12.11નો દિવસ તેને માટે બહુ અગત્યનો છે અને તે પોતાને મળેલી લોકપ્રિયતા બદલ સૌનો આભારી છે. 

    1/24
  • મુંબઇ આવ્યા પછી મોહિતે મોડલિંગ કરવાની શરૂઆત કરી અને બાદમાં ટેલિવિઝન અને ફિલ્મો પર કોન્સન્ટ્રેટ કરવાનું શરૂ કર્યું. 

    મુંબઇ આવ્યા પછી મોહિતે મોડલિંગ કરવાની શરૂઆત કરી અને બાદમાં ટેલિવિઝન અને ફિલ્મો પર કોન્સન્ટ્રેટ કરવાનું શરૂ કર્યું. 

    2/24
  • શંકરના અવતારમાં ફિટનેસને મામલે લોકોને ચોંકાવી દેનાર મોહિતનું વજન એક સમયે 107 કિલો હતું અને તેણે 2005માં ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયામાં ભાગ લેતા પહેલા 29 કિલો વજન ઉતાર્યું. તે આ પેજન્ટમાં ટોપ ફાઇવમાં હતો. 

    શંકરના અવતારમાં ફિટનેસને મામલે લોકોને ચોંકાવી દેનાર મોહિતનું વજન એક સમયે 107 કિલો હતું અને તેણે 2005માં ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયામાં ભાગ લેતા પહેલા 29 કિલો વજન ઉતાર્યું. તે આ પેજન્ટમાં ટોપ ફાઇવમાં હતો. 

    3/24
  • તેણે અંતરીક્ષ એક અમરકથા શોથી ટેલિવઝન પર બ્રેક મેળવ્યો અને ભાભી તથા મેહર જેવા શોઝમાં તેને નાના રોલ્સ મળ્યા. આ દરમિયાન તેને બૉલીવુડમાં પણ રોલ મળ્યો. 

    તેણે અંતરીક્ષ એક અમરકથા શોથી ટેલિવઝન પર બ્રેક મેળવ્યો અને ભાભી તથા મેહર જેવા શોઝમાં તેને નાના રોલ્સ મળ્યા. આ દરમિયાન તેને બૉલીવુડમાં પણ રોલ મળ્યો. 

    4/24
  • 2008માં તેણે મિથુન ચક્રવર્તી સાથે ડોન મુથ્થુસ્વામી ફિલ્મ કરી. ફિલ્મ તો ચાલી નહીં પણ મોહિત નિરાશ ન થયો કારણકે તેને લેજન્ડરી એક્ટર સાથે કામ કરવા મળ્યું. 

    2008માં તેણે મિથુન ચક્રવર્તી સાથે ડોન મુથ્થુસ્વામી ફિલ્મ કરી. ફિલ્મ તો ચાલી નહીં પણ મોહિત નિરાશ ન થયો કારણકે તેને લેજન્ડરી એક્ટર સાથે કામ કરવા મળ્યું. 

    5/24
  • મોહિતે ચેહરા, બંદિની, ગંગા કી ધીજ જેવા શોઝ કર્યા પણ તેને પ્રખ્યાતી તો મહાદેવનું પાત્ર ભજવ્યા પછી જ મળી. 

    મોહિતે ચેહરા, બંદિની, ગંગા કી ધીજ જેવા શોઝ કર્યા પણ તેને પ્રખ્યાતી તો મહાદેવનું પાત્ર ભજવ્યા પછી જ મળી. 

    6/24
  • મોહિતે આ ફોટો શૅર કરી પોતાની જર્ની તસવીરો દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મિડ-ડેમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મહાદેવ શો વિશે કહ્યું હતું કે તે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તેને કલ્પના પણ નહોતી કે આટલો જબ્બર પ્રતિસાદ મળશે. 

    મોહિતે આ ફોટો શૅર કરી પોતાની જર્ની તસવીરો દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મિડ-ડેમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મહાદેવ શો વિશે કહ્યું હતું કે તે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તેને કલ્પના પણ નહોતી કે આટલો જબ્બર પ્રતિસાદ મળશે. 

    7/24
  • તે શિવનું પાત્ર ભજવવા મળ્યું તે બદલ ખુદને નસીબદાર માને છે. તેને માટે આ શો એક લાઇફ ટાઇમ ઓપોર્ચ્યુનિટી રહ્યો. 

    તે શિવનું પાત્ર ભજવવા મળ્યું તે બદલ ખુદને નસીબદાર માને છે. તેને માટે આ શો એક લાઇફ ટાઇમ ઓપોર્ચ્યુનિટી રહ્યો. 

    8/24
  • પિતા સાથે નાનપણની તસવીર.

    પિતા સાથે નાનપણની તસવીર.

    9/24
  • મોહિત રૈના બહુ જાળવીને પોતાના પ્રોજેક્ટ પસંદ કરે છે. 

    મોહિત રૈના બહુ જાળવીને પોતાના પ્રોજેક્ટ પસંદ કરે છે. 

    10/24
  • તેણે ચક્રવર્તી રાજા અશોકનું પાત્ર પણ એ જ નામના શોમાં ભજવ્યું હતું અને બાદમાં સરફરોશઃ સરાગઢી 1897માં હલ્વિદાર ઇશ્વરસિંઘનું પાત્ર ભજવ્યું હતું

    તેણે ચક્રવર્તી રાજા અશોકનું પાત્ર પણ એ જ નામના શોમાં ભજવ્યું હતું અને બાદમાં સરફરોશઃ સરાગઢી 1897માં હલ્વિદાર ઇશ્વરસિંઘનું પાત્ર ભજવ્યું હતું

    11/24
  • કાફિર વેબ સિરીઝમાં તેણે દિયા મિર્ઝા સાથે કામ કર્યું. આ સિરીઝમાં તેના કામને બહુ વખાણવામાં આવ્યું. 

    કાફિર વેબ સિરીઝમાં તેણે દિયા મિર્ઝા સાથે કામ કર્યું. આ સિરીઝમાં તેના કામને બહુ વખાણવામાં આવ્યું. 

    12/24
  • મમ્મી સાથે ગુડ બૉય મોહિત રૈનાની તસવીર.

    મમ્મી સાથે ગુડ બૉય મોહિત રૈનાની તસવીર.

    13/24
  • ઉરીમાં તેના અભિનયને બહુ વખાણાયો અને તેણે આ ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે સ્ક્રિન શૅર કરી જેને કારણે તેના સ્ટારડમમાં વધારો થયો. 

    ઉરીમાં તેના અભિનયને બહુ વખાણાયો અને તેણે આ ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે સ્ક્રિન શૅર કરી જેને કારણે તેના સ્ટારડમમાં વધારો થયો. 

    14/24
  • મે 2020માં જૅકલિન ફર્નાન્ડિઝ અને મનોજ બાજપાઈ સાથે તેની ફિલ્મ મિસિઝ સિરીયલ કિલર નેટ ફ્લિક્સ પણ આવી. 

    મે 2020માં જૅકલિન ફર્નાન્ડિઝ અને મનોજ બાજપાઈ સાથે તેની ફિલ્મ મિસિઝ સિરીયલ કિલર નેટ ફ્લિક્સ પણ આવી. 

    15/24
  • મિસિઝ સિરિયલ કિલરમાં સંકુલ પાત્રની આસપાસ જોડાયેલા તાણાવાણાંમાં મહત્વનો રોલ  ભજવાવની મોહિતને બહુ મજા આવી હતી. નેટફ્લિક્સ પર આ તેની પહેલી ફિલમ હતી અને વેબ મિડીયમથી અનેક લોકો સુધી પહોંચવાનો ઉત્સાહ તેને માટે બહુ ખાસ રહ્યો. 

    મિસિઝ સિરિયલ કિલરમાં સંકુલ પાત્રની આસપાસ જોડાયેલા તાણાવાણાંમાં મહત્વનો રોલ  ભજવાવની મોહિતને બહુ મજા આવી હતી. નેટફ્લિક્સ પર આ તેની પહેલી ફિલમ હતી અને વેબ મિડીયમથી અનેક લોકો સુધી પહોંચવાનો ઉત્સાહ તેને માટે બહુ ખાસ રહ્યો. 

    16/24
  • મોહિત રૈનાના કામને હંમેશા બહુ સારો આવકાર મળ્યો છે. 

    મોહિત રૈનાના કામને હંમેશા બહુ સારો આવકાર મળ્યો છે. 

    17/24
  • મોહિત રૈનાનું નામ તેની સ્ક્રિનવાઇફ એટલે કે પાર્વતીનો રોલ કરનારી મૌની રોય સાથે જોડાયું હતું પણ બેમાંથી કોઇએ પણ આ વાત કન્ફર્મ ન કરી.  લાગે છે કે એક્ટર હજી પણ સિંગલ છે. 

    મોહિત રૈનાનું નામ તેની સ્ક્રિનવાઇફ એટલે કે પાર્વતીનો રોલ કરનારી મૌની રોય સાથે જોડાયું હતું પણ બેમાંથી કોઇએ પણ આ વાત કન્ફર્મ ન કરી.  લાગે છે કે એક્ટર હજી પણ સિંગલ છે. 

    18/24
  • મોહિત રૈનાએ કરિના કપૂરની ફિલ્મ ગૂડ ન્યૂઝમાં કેમિયો કર્યો હતો. 

    મોહિત રૈનાએ કરિના કપૂરની ફિલ્મ ગૂડ ન્યૂઝમાં કેમિયો કર્યો હતો. 

    19/24
  • મોહિત રૈના ઘણો જ ફિટનેસ ફ્રિક છે.

    મોહિત રૈના ઘણો જ ફિટનેસ ફ્રિક છે.

    20/24
  • તેની કમ કરાવની શૈલી જોઇને લાગે છે કે તે ધીમી ગતિએ મક્કમ પગલાં ભરવા ધારે છે અને તેને રાતોરાત સફળતા હાથવગી કરવાને બદલે મજબુત પ્રોફાઇલ બનાવવામાં રસ છે. 

    તેની કમ કરાવની શૈલી જોઇને લાગે છે કે તે ધીમી ગતિએ મક્કમ પગલાં ભરવા ધારે છે અને તેને રાતોરાત સફળતા હાથવગી કરવાને બદલે મજબુત પ્રોફાઇલ બનાવવામાં રસ છે. 

    21/24
  • આ તેના જુના પોર્ટફોલિયો શૂટની તસવી છે.

    આ તેના જુના પોર્ટફોલિયો શૂટની તસવી છે.

    22/24
  • મોહિત રૈનાનું ફિઝીક ભલભલાને એક્સર્સાઇઝ કરવા ઇન્સ્પાયર કરે તેવું છે. 

    મોહિત રૈનાનું ફિઝીક ભલભલાને એક્સર્સાઇઝ કરવા ઇન્સ્પાયર કરે તેવું છે. 

    23/24
  • હેપ્પી બર્થ ડે મોહિત રૈના 

    હેપ્પી બર્થ ડે મોહિત રૈના 

    24/24
  • loading...

ફોટોઝ વિશે

મોહિત રૈનાની લેટેસ્ટ ફિલ્મમાં નામ આવે છે જૅકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપાઈ સાથે કરેલી મિસિઝ સિરીયલ કિલર. નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થઇ હતી. મોહિત રૈનાને સૌથી વધુ પ્રખ્યાતી મળી 'દેવોં કે દેવ...મહાદેવ'માં મહાદેવનું પાત્ર ભજવીને. તેણે ઘણી લાંબી મજલ કાપીને સફળતા મેળવી છે. ચાલો તેની જર્ની પર નજર કરીએ. તસવીરો -  ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK