જુઓ મલાઈકા અરોરા જેવી દેખાતી આ મૉડેલનો બોલ્ડ અને સેક્સી લૂક

Updated: May 15, 2019, 08:46 IST | Sheetal Patel
  • હિના પંચાલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે અને તે બોલીવુડ અને મરાઠી ફિલ્મ માટે જાણીતી છે. તે આઈટમ સૉન્ગ માટે પ્રસિદ્ધ છે. તેણે 'બલમ બમ્બઈ' અને 'બેવડા બેવડા ઝાલો મી' આ બન્ને આઈટમ સૉન્ગ ઘણા ફૅમસ છે.

    હિના પંચાલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે અને તે બોલીવુડ અને મરાઠી ફિલ્મ માટે જાણીતી છે. તે આઈટમ સૉન્ગ માટે પ્રસિદ્ધ છે. તેણે 'બલમ બમ્બઈ' અને 'બેવડા બેવડા ઝાલો મી' આ બન્ને આઈટમ સૉન્ગ ઘણા ફૅમસ છે.

    1/20
  • આ તસવીરમાં એક્ટ્રેસનો હૉટ અને સેક્સી અંદાજ નજર આવી રહ્યો છે. 

    આ તસવીરમાં એક્ટ્રેસનો હૉટ અને સેક્સી અંદાજ નજર આવી રહ્યો છે. 

    2/20
  • બધી તસવીરોમાં હિના બહુ જ ગોર્જિંયસ દેખાઈ રહી છે.

    બધી તસવીરોમાં હિના બહુ જ ગોર્જિંયસ દેખાઈ રહી છે.

    3/20
  • ઉલ્લેખનીય છે કે હિના પંચાલનું હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. 

    ઉલ્લેખનીય છે કે હિના પંચાલનું હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. 

    4/20
  • હિનાએ વધારે ફિલ્મો તો નથી કરી, પરંતુ એણે ઘણી ફિલ્મમોમાં આઈટમ ડાન્સ કર્યો છે, બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. 

    હિનાએ વધારે ફિલ્મો તો નથી કરી, પરંતુ એણે ઘણી ફિલ્મમોમાં આઈટમ ડાન્સ કર્યો છે, બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. 

    5/20
  • હિનાને એક મૅગેઝીને આઈટમ ગર્લ્સની લિસ્ટમાં 7મું સ્થાન આપ્યું છે. એણે મોહલ્લેમાં હુક્કા, મોહલ્લા, બેબો બેબો, રાજૂ ઓ રાજૂ, બોગન જેવા આઈટમ સૉન્ગ કર્યા છે.

    હિનાને એક મૅગેઝીને આઈટમ ગર્લ્સની લિસ્ટમાં 7મું સ્થાન આપ્યું છે. એણે મોહલ્લેમાં હુક્કા, મોહલ્લા, બેબો બેબો, રાજૂ ઓ રાજૂ, બોગન જેવા આઈટમ સૉન્ગ કર્યા છે.

    6/20
  • હિનાને 2015માં ફોર્બ્સ ઈન્ડિયાની 100 સેલિબ્રિટીની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી હતી. 

    હિનાને 2015માં ફોર્બ્સ ઈન્ડિયાની 100 સેલિબ્રિટીની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી હતી. 

    7/20
  • આ તસવીરમાં હિના ઘણી હૉટ લાગી રહી છે. 

    આ તસવીરમાં હિના ઘણી હૉટ લાગી રહી છે. 

    8/20
  • હિના પંચાલને સાઉથ ફિલ્મની મલાઈકા અરોરા કહેવામાં આવે છે અને મલાઈકા અરોરાની ડુપ્લીકેટ દેખાય છે.

    હિના પંચાલને સાઉથ ફિલ્મની મલાઈકા અરોરા કહેવામાં આવે છે અને મલાઈકા અરોરાની ડુપ્લીકેટ દેખાય છે.

    9/20
  • હિના પંચાલએ 'મોહરા' ફિલ્મનું સોન્ગ 'ટીપ ટીપ બરસા પાની' પર ડાન્સ કર્યો હતો. હિના પંચાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે ખૂબ જ મસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી હતી. તસવીરમાં - હિનાનો સેક્સી લૂક

    હિના પંચાલએ 'મોહરા' ફિલ્મનું સોન્ગ 'ટીપ ટીપ બરસા પાની' પર ડાન્સ કર્યો હતો. હિના પંચાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે ખૂબ જ મસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી હતી. તસવીરમાં - હિનાનો સેક્સી લૂક

    10/20
  • મલાઈકા અરોરાએ પણ તેના ડાન્સની પ્રશંસા કરી છે. એટલે જ તેના પ્રશંસકો માટે આ નવી ભેટ ખરેખર સુંદર છે.

    મલાઈકા અરોરાએ પણ તેના ડાન્સની પ્રશંસા કરી છે. એટલે જ તેના પ્રશંસકો માટે આ નવી ભેટ ખરેખર સુંદર છે.

    11/20
  • બાથ ટબમાં હિનાનો બોલ્ડ અને સેક્સી લૂક

    બાથ ટબમાં હિનાનો બોલ્ડ અને સેક્સી લૂક

    12/20
  • જૂના ગીતના રિમીકસ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે પરંતુ ગીતમાં હિના પંચાલને નાની ડ્રેસના કારણે લોકોએ ઘણી ટ્રોલ કરી. તસવીરમાં- બીચ પર મસ્ત અને બોલ્ડનેસને જાળવી રાખતી હિના

    જૂના ગીતના રિમીકસ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે પરંતુ ગીતમાં હિના પંચાલને નાની ડ્રેસના કારણે લોકોએ ઘણી ટ્રોલ કરી. તસવીરમાં- બીચ પર મસ્ત અને બોલ્ડનેસને જાળવી રાખતી હિના

    13/20
  • મલાઈકા અરોરાની સુંદરતાના અનેક ફેન્સ છે. હવે હૂબહૂ તેના જેવી જ દેખાતી એક્ટ્રેસ પણ ખૂબ ચર્ચામાં છે.

    મલાઈકા અરોરાની સુંદરતાના અનેક ફેન્સ છે. હવે હૂબહૂ તેના જેવી જ દેખાતી એક્ટ્રેસ પણ ખૂબ ચર્ચામાં છે.

    14/20
  • સાઉથની એક્ટ્રેસ હિના પંચાલની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

    સાઉથની એક્ટ્રેસ હિના પંચાલની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

    15/20
  • હિનાએ 2014માં પોતાનું ફિલ્મી કરિઅર શરૂ કર્યું હતું.

    હિનાએ 2014માં પોતાનું ફિલ્મી કરિઅર શરૂ કર્યું હતું.

    16/20
  • હિના સાઉથની અનેક ફિલ્મ્સમાં આઈટમ ડાન્સ કરી ચૂકી છે. હિના એક એક્ટ્રેસ તેમજ આઈટમ ડાન્સર તરીકે ફૅમસ છે. તસવીરમાં રેડ ડ્રેસમાં હિનાનો સેક્સી લૂક

    હિના સાઉથની અનેક ફિલ્મ્સમાં આઈટમ ડાન્સ કરી ચૂકી છે. હિના એક એક્ટ્રેસ તેમજ આઈટમ ડાન્સર તરીકે ફૅમસ છે. તસવીરમાં રેડ ડ્રેસમાં હિનાનો સેક્સી લૂક

    17/20
  • હિનાને બીચ પર ફરવાનો ઘણો શોખ છે આ તસવીરમાં એનો ગ્લેમરસ અને બોલ્ડ લૂક.

    હિનાને બીચ પર ફરવાનો ઘણો શોખ છે આ તસવીરમાં એનો ગ્લેમરસ અને બોલ્ડ લૂક.

    18/20
  • આ તસવીરમાં એક્ટ્રેસનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળે છે. દરેક તસવીરોમાં હિના સુંદર લાગી રહી છે. આ તસવીરમાં એનો જલવો દેખાઈ રહ્યો છે. 

    આ તસવીરમાં એક્ટ્રેસનો હોટ અને બોલ્ડ અવતાર જોવા મળે છે. દરેક તસવીરોમાં હિના સુંદર લાગી રહી છે. આ તસવીરમાં એનો જલવો દેખાઈ રહ્યો છે. 

    19/20
  • હિના એક ફિટનેસ લવર છે અને પોતાને ફિટ રાખવા ઘણી મહેનત કરે છે. જુઓ આ તસવીરમાં એની કમસીન કાયા

    હિના એક ફિટનેસ લવર છે અને પોતાને ફિટ રાખવા ઘણી મહેનત કરે છે. જુઓ આ તસવીરમાં એની કમસીન કાયા

    20/20
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરાની ડુપ્લીકેટ આ મૉડેલ-અભિનેત્રીનું નામ હિના પંચાલ છે. સાઉથ અને બૉલીવુડ એક્ટ્રેસ ગર્લ હિના પંચાલે પોતાના ઘણા હૉટ ફોટોશૂટ કરાવ્યા છે. હિના પંચાલની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જુઓ આ તસવીરોમાં એક્ટ્રેસનો હૉટ એન્ડ બોલ્ડ અવતાર. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK