Misha Kapoor:શાહિદ કપૂરની દિકરીના ફોટોઝ જોઈને તમને આવશે વ્હાલ

Aug 26, 2019, 16:03 IST
  • બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની પુત્રી મિશાનો જન્મ 26 ઓગસ્ટ 2016ના રોજ થયો હતો. મિશા પણ બોલીવુડના પોપ્યુલર સ્ટાર કિડ્સમાંની એક છે. તમને ખબર છે મિશાનું નામ શાહિદ અને મીરાના નામના પહેલા બે અક્ષર ભેગા કરીને પાડવામાં આવ્યું છે.

    બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની પુત્રી મિશાનો જન્મ 26 ઓગસ્ટ 2016ના રોજ થયો હતો. મિશા પણ બોલીવુડના પોપ્યુલર સ્ટાર કિડ્સમાંની એક છે. તમને ખબર છે મિશાનું નામ શાહિદ અને મીરાના નામના પહેલા બે અક્ષર ભેગા કરીને પાડવામાં આવ્યું છે.

    1/25
  • મિશા એક વર્ષની થઈ ત્યારે શાહિદ કપૂરે આ ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં મિશા પપ્પા શાહિદ કપૂરના બૂટ પહેરીને ઉભેલી દેખાય છે.

    મિશા એક વર્ષની થઈ ત્યારે શાહિદ કપૂરે આ ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં મિશા પપ્પા શાહિદ કપૂરના બૂટ પહેરીને ઉભેલી દેખાય છે.

    2/25
  • મિશા જ્યારથી જન્મી ત્યારથી સતત તેને મીડિયાનું અટેન્શન મળ્યું છે. જો કે શાહિદ કપૂર અને મીરા બંને પુત્રી મિશાના ફોટોઝ અંગે ધ્યાન રાખતા રહે છે.

    મિશા જ્યારથી જન્મી ત્યારથી સતત તેને મીડિયાનું અટેન્શન મળ્યું છે. જો કે શાહિદ કપૂર અને મીરા બંને પુત્રી મિશાના ફોટોઝ અંગે ધ્યાન રાખતા રહે છે.

    3/25
  • શાહિદ અને મીરાએ હંમેશા મિશાને પાપારાઝીઓનું જે અટેન્શન મળે છે, તેને વખાણ્યું છે, પરંતુ તેને પાપારાઝીઓથી સાચવીને પણ રાખી છે.

    શાહિદ અને મીરાએ હંમેશા મિશાને પાપારાઝીઓનું જે અટેન્શન મળે છે, તેને વખાણ્યું છે, પરંતુ તેને પાપારાઝીઓથી સાચવીને પણ રાખી છે.

    4/25
  • મિડ ડે સાથે વાત કરતા શાહિદ કપૂરે કહ્યું હતું,'મારી દિકરીએ આ ગ્લેમરસ લાઈફ પસંદ નથી કરી, તેનો શું વાંક છે ?'

    મિડ ડે સાથે વાત કરતા શાહિદ કપૂરે કહ્યું હતું,'મારી દિકરીએ આ ગ્લેમરસ લાઈફ પસંદ નથી કરી, તેનો શું વાંક છે ?'

    5/25
  • તસવીરમાંઃ બર્થ ડે પર માતા મીરા રાજપૂત અને પિતા શાહિદ કપૂર સાથે કેક કાપી રહેલી મિશા

    તસવીરમાંઃ બર્થ ડે પર માતા મીરા રાજપૂત અને પિતા શાહિદ કપૂર સાથે કેક કાપી રહેલી મિશા

    6/25
  • શાહિદ કપૂરના સોશિયલ મીડિયા પેજ પર મિશા કપૂરના ઢગલાબંધ ફોટોઝ છે. બંનેની સાથેની કિમતી ક્ષણોના ફોટોઝ શાહિદની વૉલ પર છે.

    શાહિદ કપૂરના સોશિયલ મીડિયા પેજ પર મિશા કપૂરના ઢગલાબંધ ફોટોઝ છે. બંનેની સાથેની કિમતી ક્ષણોના ફોટોઝ શાહિદની વૉલ પર છે.

    7/25
  • શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમ પૌત્રી મિશા કપૂર સાથે. નીલિમા ટ્રેઈન્ડ કથ્થક ડાન્સર છે. તે પોતાની પૌત્રીને પણ શીખવે છે. આ ફોટો મીરા રાજપૂતે શૅર કર્યો હતો. સાથે લખ્યું હતું,'ગુરુ શિષ્ય પરંપરા'

    શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમ પૌત્રી મિશા કપૂર સાથે. નીલિમા ટ્રેઈન્ડ કથ્થક ડાન્સર છે. તે પોતાની પૌત્રીને પણ શીખવે છે. આ ફોટો મીરા રાજપૂતે શૅર કર્યો હતો. સાથે લખ્યું હતું,'ગુરુ શિષ્ય પરંપરા'

    8/25
  • શાહિદ કપૂરે કહ્યું હતું કે તે પુત્રી મિશા માટે બધું જ બેસ્ટ કરવા ઈચ્છે છે.

    શાહિદ કપૂરે કહ્યું હતું કે તે પુત્રી મિશા માટે બધું જ બેસ્ટ કરવા ઈચ્છે છે.

    9/25
  • જોઈને જ ગમવા લાગીને !! મીરા રાજપૂતે આ ફોટો શૅર કરીને લખ્યું હતું,'માય લાઈફ'

    જોઈને જ ગમવા લાગીને !! મીરા રાજપૂતે આ ફોટો શૅર કરીને લખ્યું હતું,'માય લાઈફ'

    10/25
  • મમ્મી મીરા સાથે છુપ્પમછુપાઈ રમી રહી છે મિશા

    મમ્મી મીરા સાથે છુપ્પમછુપાઈ રમી રહી છે મિશા

    11/25
  • નાની બેલા રાજપૂત સાથે મિશા કપૂર. મીરાએ આ ફોટો સાથે કેપ્શન આપ્યો હતો,' I strive to be, what you are to me.'

    નાની બેલા રાજપૂત સાથે મિશા કપૂર. મીરાએ આ ફોટો સાથે કેપ્શન આપ્યો હતો,' I strive to be, what you are to me.'

    12/25
  • મીરા રાજપૂતને લાગે છે કે મિશા ઝડપથી મોટી થઈ રહી છે. તેણે આ ફોટો સાથે લખ્યું હતું,'Growing up too fast!'

    મીરા રાજપૂતને લાગે છે કે મિશા ઝડપથી મોટી થઈ રહી છે. તેણે આ ફોટો સાથે લખ્યું હતું,'Growing up too fast!'

    13/25
  • જ્યારે શાહિદ કપૂર મુંબઈથી દૂર શૂટિંગ કરતો હતો ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો.

    જ્યારે શાહિદ કપૂર મુંબઈથી દૂર શૂટિંગ કરતો હતો ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો.

    14/25
  • મિશાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. મિરાએ આ ફોટો સાથે લખ્યું હતું,'જ્યારે મીસીએ પોતાના કપડા જાતે જ પસંદ કર્યા'

    મિશાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. મિરાએ આ ફોટો સાથે લખ્યું હતું,'જ્યારે મીસીએ પોતાના કપડા જાતે જ પસંદ કર્યા'

    15/25
  • પંકજ કપૂર સાથે મિશા કપૂર. દાદા પૌત્રીની જોડી પતંગ ચગાવવાનો પ્રયત્ન કરી રહી છે.

    પંકજ કપૂર સાથે મિશા કપૂર. દાદા પૌત્રીની જોડી પતંગ ચગાવવાનો પ્રયત્ન કરી રહી છે.

    16/25
  • પંકજ કપૂરનો પૌત્રી મિરા સાથેનો વધુ એક ક્યૂટ ફોટો

    પંકજ કપૂરનો પૌત્રી મિરા સાથેનો વધુ એક ક્યૂટ ફોટો

    17/25
  • કાકા ઈશાન ખટ્ટર સાથે મસ્તી કરી રહેલી મિશા. ઈશાન તેની ભત્રીજીને ગુચ્કી બેબી કહીને બોલાવે છે.

    કાકા ઈશાન ખટ્ટર સાથે મસ્તી કરી રહેલી મિશા. ઈશાન તેની ભત્રીજીને ગુચ્કી બેબી કહીને બોલાવે છે.

    18/25
  • ટ્રેડિશનલ અટાયરમાં વ્હાલી લાગી રહી છે મિશા કપૂર. 

    ટ્રેડિશનલ અટાયરમાં વ્હાલી લાગી રહી છે મિશા કપૂર. 

    19/25
  • દિવાળી 2018 દરમિયાન મીરા રાજપૂતે આ સ્વીટ ફેમિલી ફોટો શૅર કર્યો હતો. 

    દિવાળી 2018 દરમિયાન મીરા રાજપૂતે આ સ્વીટ ફેમિલી ફોટો શૅર કર્યો હતો. 

    20/25
  • આ અમને પોતાને ગમતો ફોટો છે. શાહિદ કપૂર સાથે મિશા સુપર માર્કેટમાં કંઈક આ રીતે શોપિંગ કરવા નીકળી હતી. 

    આ અમને પોતાને ગમતો ફોટો છે. શાહિદ કપૂર સાથે મિશા સુપર માર્કેટમાં કંઈક આ રીતે શોપિંગ કરવા નીકળી હતી. 

    21/25
  • આ ફોટો શાહિદ કપૂરે શૅર કર્યો હતો. તેણે લખ્યું હતું,'એ ક્ષણો જેના માટે આપણે જીવીએ છીએ.'

    આ ફોટો શાહિદ કપૂરે શૅર કર્યો હતો. તેણે લખ્યું હતું,'એ ક્ષણો જેના માટે આપણે જીવીએ છીએ.'

    22/25
  • મમ્મીના ફોટોમાં મસ્તી કરી રહેલી મિશા કપૂર. 

    મમ્મીના ફોટોમાં મસ્તી કરી રહેલી મિશા કપૂર. 

    23/25
  • શાહિદ કપૂર અને મિરા રાજપૂતે પોતાના બીજા બાળકનું સ્વાગત કરતા આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

    શાહિદ કપૂર અને મિરા રાજપૂતે પોતાના બીજા બાળકનું સ્વાગત કરતા આ ફોટો પોસ્ટ કર્યો હતો. 

    24/25
  • ભાઈ ઝૈન સાથે મિશાનો ક્યુટ ફોટો. મીરા રાજપૂતે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'ઝીઝી મેં તારી ટીશર્ટ પહેરવાનું નક્કી કર્યું હતું, જે તને મોટી પડે છે. એટલે હું તે રાખી લઉ છું.'

    ભાઈ ઝૈન સાથે મિશાનો ક્યુટ ફોટો. મીરા રાજપૂતે આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'ઝીઝી મેં તારી ટીશર્ટ પહેરવાનું નક્કી કર્યું હતું, જે તને મોટી પડે છે. એટલે હું તે રાખી લઉ છું.'

    25/25
  • loading...

ફોટોઝ વિશે

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દિકરી મિશાનો આજે જન્મ દિવસ છે. ત્યારે જોઈએ મિશાના પરિવાર સાથેના કેટલાક ક્યૂટ ફોટોઝ. જેને જોઈને તમને એ પરાણે વહાલી લાગશે. (All photos/Mira Rajput Kapoor and Shahid Kapoor's official Instagram account)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK