મિર્ઝાપુર-2 ફેમ રૉબિન ઉર્ફે પ્રિયાંશુ અને વંદના જોશીએ લગ્ન બાદ આપ્યું આ નિવેદન

Published: 27th November, 2020 14:57 IST | Shilpa Bhanushali
 • કોરોના વાયરસની હાલની સ્થિતિ પ્રમાણે તેમના લગ્નમાં હાલના નિયમ મુજબ માત્ર 50 લોકો સામેલ થયા હતા. પ્રિયાંશુ પેનયુલી અને વંદના જોશીએ લગ્ન પછીના નિવેદનમાં જણાવ્યું તે 2020ની શરૂઆતમાં, અમે સરળતાથી જીવન પસાર કરી રહ્યા હતા, નહોતા જાણતાં કે અમારા માર્ગમાં શું આવવાનું છે.

  કોરોના વાયરસની હાલની સ્થિતિ પ્રમાણે તેમના લગ્નમાં હાલના નિયમ મુજબ માત્ર 50 લોકો સામેલ થયા હતા. પ્રિયાંશુ પેનયુલી અને વંદના જોશીએ લગ્ન પછીના નિવેદનમાં જણાવ્યું તે 2020ની શરૂઆતમાં, અમે સરળતાથી જીવન પસાર કરી રહ્યા હતા, નહોતા જાણતાં કે અમારા માર્ગમાં શું આવવાનું છે.

  1/7
 • જ્યારથી દરેક દિવસ અમારા પરિવાર અને પ્રિયજનોની યાદ અપાવે છે. મહામારીએ વિશ્વભરમાં લગ્નની યોજના પર પ્રતિબંધ મૂકી દીધો પણ વંદના અને મેં આ વાતને પૉઝિટીવલી લીધી અને એક નાનકડો સમારોહ કરવાનો નિર્ણય લીધો.

  જ્યારથી દરેક દિવસ અમારા પરિવાર અને પ્રિયજનોની યાદ અપાવે છે. મહામારીએ વિશ્વભરમાં લગ્નની યોજના પર પ્રતિબંધ મૂકી દીધો પણ વંદના અને મેં આ વાતને પૉઝિટીવલી લીધી અને એક નાનકડો સમારોહ કરવાનો નિર્ણય લીધો.

  2/7
 • આ એ લોકો માટે જે અમારી સાથે નહોતા આવી શક્યા, મને ખબર છે કે તમે બધા માનસિક રીતે અને પ્રાર્થનાઓ દ્વારા અમારી સાથેછે. 

  આ એ લોકો માટે જે અમારી સાથે નહોતા આવી શક્યા, મને ખબર છે કે તમે બધા માનસિક રીતે અને પ્રાર્થનાઓ દ્વારા અમારી સાથેછે. 

  3/7
 • અમે લગ્ન બંધનને એક રિમાઇન્ડર તરીકે બાંધી લીધો છે કે જીવન ભલે આપણને ક્યાંય પણ લઈ જાય પરિવાર પવિત્ર હોય છે અને આપણી પ્રાથમિકતા હોવી જોઇએ.

  અમે લગ્ન બંધનને એક રિમાઇન્ડર તરીકે બાંધી લીધો છે કે જીવન ભલે આપણને ક્યાંય પણ લઈ જાય પરિવાર પવિત્ર હોય છે અને આપણી પ્રાથમિકતા હોવી જોઇએ.

  4/7
 • આ અમારા જીવનનો સૌથી સારો દિવસ હતો અને અને જેણે આ દિવસને વધુ ખાસ બનાવી દીધો તે અનુભવ જ્યારે ચારેય બાજુ આશાહિન છે ત્યારે ઇશ્વરે અમને વિશ્વનું સૌથી આનંદીત દિવસ આપ્યો અને શુભેચ્છાઓ પાઠવી. 

  આ અમારા જીવનનો સૌથી સારો દિવસ હતો અને અને જેણે આ દિવસને વધુ ખાસ બનાવી દીધો તે અનુભવ જ્યારે ચારેય બાજુ આશાહિન છે ત્યારે ઇશ્વરે અમને વિશ્વનું સૌથી આનંદીત દિવસ આપ્યો અને શુભેચ્છાઓ પાઠવી. 

  5/7
 • કબીજાને અમે સૌથી સારા મિત્ર, સાથી, ભાગીદાર અને સમતોલ જીવન જીવવાનો વાયદો કરીએ છીએ. તમે પૂછતાં હશો કે કોરોના વાયરસ સમયમાં પ્રેમ શું છે?

  કબીજાને અમે સૌથી સારા મિત્ર, સાથી, ભાગીદાર અને સમતોલ જીવન જીવવાનો વાયદો કરીએ છીએ. તમે પૂછતાં હશો કે કોરોના વાયરસ સમયમાં પ્રેમ શું છે?

  6/7
 • ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના શબ્દોમાં, "આ તે સમય હતો જ્યારે તે બન્ને એક બીજાથી સૌથી વધારે પ્રેમ કરતા હતા, કોઇપણ ઉતાવળ વગર, જ્યારે બન્ને પર મુશ્કેલી આવી તો પોતાની અવિશ્વસનીય જીત માટે સૌથી વધારે સજાગ અને સચેત હતા. જીવન તેમને હજી પણ અન્ય નૈતિક પરીક્ષણો સાથે પ્રસ્તુત કરશે, પણ આ હવે મહત્વનું નથી."

  ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના શબ્દોમાં, "આ તે સમય હતો જ્યારે તે બન્ને એક બીજાથી સૌથી વધારે પ્રેમ કરતા હતા, કોઇપણ ઉતાવળ વગર, જ્યારે બન્ને પર મુશ્કેલી આવી તો પોતાની અવિશ્વસનીય જીત માટે સૌથી વધારે સજાગ અને સચેત હતા. જીવન તેમને હજી પણ અન્ય નૈતિક પરીક્ષણો સાથે પ્રસ્તુત કરશે, પણ આ હવે મહત્વનું નથી."

  7/7
 • loading...

ફોટોઝ વિશે

'મિર્ઝાપુર'ની બીજી સીઝન જો તમે જોઇ ચૂક્યા છો તો રંગીન મિજાજ ધરાવતા રૉબિનનું પાત્ર તમને યાદ જ હશે, જેને પ્રિયાંશુ પેનયુલીએ ભજવ્યું હતું. ગુડ્ડૂ ભૈયાની બહેન ડિમ્પીના પ્રેમમાં પડેલા રૉબિન રિયલ લાઇફમાં પોતાનો સિંગલ સ્ટેટસ ખતમ કરીને હવે મિંગલ થઈ ગયો છે. પ્રિયાંશુએ ગર્લફ્રેન્ડ વંદના જોશી સાથે લગ્ન કર્યા છે. વંદના પોતે પણ એક્ટર અને ડાન્સર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 26 નવેમ્બર  (ગુરુવારે) તેમણે પોતાના ગૃહનગર દેહરાદૂનમાં લગ્ન કર્યા અને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં તેઓ મુંબઇમાં રિસેપ્શનનું આયોજન કરશે. જુઓ તેમના લગ્નની તસવીરો...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK