Tulip Joshi: "મેરે યાર કી શાદી હૈ"ની આ એક્ટ્રેસ ગુજરાતી છે એવી ખબર છે તમને?

Updated: Sep 11, 2020, 17:17 IST | Chirantana Bhatt
  • 11 સપ્ટેમ્બરે ટ્યુલીપ જોશી 40 વર્ષની થઇ. તે મુંબઇમાં જ જન્મીને મોટી થઇ છે અને તેના પિતા ગુજરાતી છે અને મમ્મી આર્મેનિયાની છે. તે જમનાબાઇ નરસી સ્કૂલમાં ભણી તથા મુંબઇની મીઠી બાઇ કૉલેજમાં ભણી. પોતાના પતિ સાથે ટ્યુલીપ જોશી.

    11 સપ્ટેમ્બરે ટ્યુલીપ જોશી 40 વર્ષની થઇ. તે મુંબઇમાં જ જન્મીને મોટી થઇ છે અને તેના પિતા ગુજરાતી છે અને મમ્મી આર્મેનિયાની છે. તે જમનાબાઇ નરસી સ્કૂલમાં ભણી તથા મુંબઇની મીઠી બાઇ કૉલેજમાં ભણી. પોતાના પતિ સાથે ટ્યુલીપ જોશી.

    1/28
  • તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો ત્યારે તે 21 વર્ષની હતી. તે ફાઇનલમાં તો ન પહોંચી પણ તેની નોંધ લેવાઇ.

    તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો ત્યારે તે 21 વર્ષની હતી. તે ફાઇનલમાં તો ન પહોંચી પણ તેની નોંધ લેવાઇ.

    2/28
  • તેણે કોમર્શિયલ્સમાં કામ કર્યું અને એડ ફિલ્મોનો જાણીતો ચહેરો બની. 

    તેણે કોમર્શિયલ્સમાં કામ કર્યું અને એડ ફિલ્મોનો જાણીતો ચહેરો બની. 

    3/28
  • ટ્યુલીપ તેના પતિ વિનય નાયર સાથે.

    ટ્યુલીપ તેના પતિ વિનય નાયર સાથે.

    4/28
  • નુસરત ફતેહ અલી ખાનની યાદમાં બનાવાયેલા વીડિયોમાં પણ તે જોવા મળી હતી. 

    નુસરત ફતેહ અલી ખાનની યાદમાં બનાવાયેલા વીડિયોમાં પણ તે જોવા મળી હતી. 

    5/28
  •  આદિત્ય ચોપરા અને પાયલ ખન્નાનાં લગ્ન થયા ત્યારે ડિરેક્ટરનું ધ્યાન લગ્નમાં આવેલી ટ્યુલીપ પર ગયું અને તેને મેરે યાર કી શાદી હૈના ઑડિશન માટે બોલાવાઇ.

     આદિત્ય ચોપરા અને પાયલ ખન્નાનાં લગ્ન થયા ત્યારે ડિરેક્ટરનું ધ્યાન લગ્નમાં આવેલી ટ્યુલીપ પર ગયું અને તેને મેરે યાર કી શાદી હૈના ઑડિશન માટે બોલાવાઇ.

    6/28
  • તે ફિલ્મમાં સંજના તરીકે લૉન્ચ કરાઇ કારણકે ફિલ્મ મેકર્સે તેને પોતાનું નામ બદલવા કહ્યું હતું.

    તે ફિલ્મમાં સંજના તરીકે લૉન્ચ કરાઇ કારણકે ફિલ્મ મેકર્સે તેને પોતાનું નામ બદલવા કહ્યું હતું.

    7/28
  • આટલા મોટા બેનરમાં પણ તેને સફળતા તો ન મળી પણ ક્રિટીક્સે તેની નોંધ લીધી હતી. 

    આટલા મોટા બેનરમાં પણ તેને સફળતા તો ન મળી પણ ક્રિટીક્સે તેની નોંધ લીધી હતી. 

    8/28
  • તેણે જીમી શેરગીલ અને ઉદય ચોપરા સાથે આ લવ ટ્રાયંગલમાં ડેબ્યુ કર્યું.

    તેણે જીમી શેરગીલ અને ઉદય ચોપરા સાથે આ લવ ટ્રાયંગલમાં ડેબ્યુ કર્યું.

    9/28
  • તેનો ક્યૂટ ચહેરો લોકોને બહુ પસંદ આવ્યો હતો.

    તેનો ક્યૂટ ચહેરો લોકોને બહુ પસંદ આવ્યો હતો.

    10/28
  • તેણે શાહીદ કપૂર સાથે પણ ફિલ્મ કરી. તે દિલ માંગે મોર ફિલ્મમાં 2004માં દેખાઇ જેમાં તેની સાથે આયેશા ટાકિયા અને સોહા અલી ખાન હતાં. ફિલ્મ ચાલી નહીં.

    તેણે શાહીદ કપૂર સાથે પણ ફિલ્મ કરી. તે દિલ માંગે મોર ફિલ્મમાં 2004માં દેખાઇ જેમાં તેની સાથે આયેશા ટાકિયા અને સોહા અલી ખાન હતાં. ફિલ્મ ચાલી નહીં.

    11/28
  • તેણે રેમ્પ વૉકના એસાઇન્ટમેન્ટ પણ કર્યા છે.

    તેણે રેમ્પ વૉકના એસાઇન્ટમેન્ટ પણ કર્યા છે.

    12/28
  • તેણે વિલન ફિલ્મથી તેલુગુ ફિલ્મોમાં ઝંપલાવ્યું.

    તેણે વિલન ફિલ્મથી તેલુગુ ફિલ્મોમાં ઝંપલાવ્યું.

    13/28
  • તે બાદમાં માતૃભુમિ ફિલ્મમાં દેખાઇ, આ ફિલ્મ, ફેસ્ટિવલ્સમાં વખણાઇ હતી. તેણે ધોકા ફિલ્મમાં સુસાઇડ બોમ્બરનો રોલ કર્યો હતો. તેમે મામુટી સાથે પણ કામ કર્યું, તે મલિયાલી ફિલ્મ હતી મિશન 90 ડેઝ.

    તે બાદમાં માતૃભુમિ ફિલ્મમાં દેખાઇ, આ ફિલ્મ, ફેસ્ટિવલ્સમાં વખણાઇ હતી. તેણે ધોકા ફિલ્મમાં સુસાઇડ બોમ્બરનો રોલ કર્યો હતો. તેમે મામુટી સાથે પણ કામ કર્યું, તે મલિયાલી ફિલ્મ હતી મિશન 90 ડેઝ.

    14/28
  • તેણે ત્યાર બાદ પણ સાઉથની ફિલ્મોમાં કામ કર્યું, જો કે તેણે પંજાબી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું પણ કંઇ જામ્યું નહી અને તેનુ ંકરિયર હંમેશા મંદ રહ્યું.

    તેણે ત્યાર બાદ પણ સાઉથની ફિલ્મોમાં કામ કર્યું, જો કે તેણે પંજાબી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું પણ કંઇ જામ્યું નહી અને તેનુ ંકરિયર હંમેશા મંદ રહ્યું.

    15/28
  • તેને દેશ સેવા કરવાનું અથવા તો સમાજમાં પરિવર્તન થઇ શકે તેવા કામ કરવાનું હંમેશા મન હોય છે. 

    તેને દેશ સેવા કરવાનું અથવા તો સમાજમાં પરિવર્તન થઇ શકે તેવા કામ કરવાનું હંમેશા મન હોય છે. 

    16/28
  • તેણે એક જુના ઇન્ટરવ્યુમાં મિડ-ડેને કહ્યું હતું કે તે દેશની પ્રેસિડન્ટ બનવા માગે છે.

    તેણે એક જુના ઇન્ટરવ્યુમાં મિડ-ડેને કહ્યું હતું કે તે દેશની પ્રેસિડન્ટ બનવા માગે છે.

    17/28
  • તે કેપ્ટન વિનોદ નાયરને પરણી અને સેટલ થઇ ગઇ. તેના પતિએ ઇન્ડિયન આર્મીમાં 19મી બટાલિયનમાં પંજાબ રેજિમેન્ટમાં ફરજ બજાવી છે. 

    તે કેપ્ટન વિનોદ નાયરને પરણી અને સેટલ થઇ ગઇ. તેના પતિએ ઇન્ડિયન આર્મીમાં 19મી બટાલિયનમાં પંજાબ રેજિમેન્ટમાં ફરજ બજાવી છે. 

    18/28
  • તેના વિનોદે હાઇ રિસ્ક મિશનમાં જમ્મુ કાશ્મીરમાં પણ ડ્યૂટી કરી છે.

    તેના વિનોદે હાઇ રિસ્ક મિશનમાં જમ્મુ કાશ્મીરમાં પણ ડ્યૂટી કરી છે.

    19/28
  • ફિટ રહેતી ટ્યુલીપનાં પતિએ ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો જ્યારે તે અક્ષય કુમાર હોસ્ટ કરતો હતો. 

    ફિટ રહેતી ટ્યુલીપનાં પતિએ ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો જ્યારે તે અક્ષય કુમાર હોસ્ટ કરતો હતો. 

    20/28
  • ટ્યુલીપ જોશી આમ તો હિંદુ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ બાદમાંતેણે પતિએ સ્થાપેલા ધર્મ કિમ્માયાને અનુસરવાનું શરૂ કર્યું.

    ટ્યુલીપ જોશી આમ તો હિંદુ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ બાદમાંતેણે પતિએ સ્થાપેલા ધર્મ કિમ્માયાને અનુસરવાનું શરૂ કર્યું.

    21/28
  • ટ્યુલીપ ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની તસવીરો શૅર કરતી રહે છે.

    ટ્યુલીપ ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની તસવીરો શૅર કરતી રહે છે.

    22/28
  • તેના ચહેરા પરની કુમાશ આજે પણ યથાવત્ છે.

    તેના ચહેરા પરની કુમાશ આજે પણ યથાવત્ છે.

    23/28
  • તે પોતાના વર્કઆઉટને લઇને બહુ જ નિયમિત છે.

    તે પોતાના વર્કઆઉટને લઇને બહુ જ નિયમિત છે.

    24/28
  • તે તેના પતિ સાથે મળીને કન્સલ્ટિંગ એજન્સી ચલાવે છે અને તે મલ્ટી કરોડનું ટર્ન ઓવર કરતી કંપની છે.

    તે તેના પતિ સાથે મળીને કન્સલ્ટિંગ એજન્સી ચલાવે છે અને તે મલ્ટી કરોડનું ટર્ન ઓવર કરતી કંપની છે.

    25/28
  • તે હિંદી બરાબર ન બોલી શકતી અને માટે તેણે ફિલ્મોમાં આવતા પહેલાં પોતાની ભાષા પર કામ કર્યું. યોગા દિવસ પર તેણે યોગ પરની પોતાની યૂ ટ્યુબ ચેનલ ઇટર્નલ યોગી લૉન્ચ કરી હતી.

    તે હિંદી બરાબર ન બોલી શકતી અને માટે તેણે ફિલ્મોમાં આવતા પહેલાં પોતાની ભાષા પર કામ કર્યું. યોગા દિવસ પર તેણે યોગ પરની પોતાની યૂ ટ્યુબ ચેનલ ઇટર્નલ યોગી લૉન્ચ કરી હતી.

    26/28
  • તેણે પોતાની ક્યૂટનેસ અને ફિટનેસ બંન્ને મેઇન્ટેઇન રાખ્યાં છે. 

    તેણે પોતાની ક્યૂટનેસ અને ફિટનેસ બંન્ને મેઇન્ટેઇન રાખ્યાં છે. 

    27/28
  • હેપ્પી બર્થ ડે ટ્યુલીપ જોશી...

    હેપ્પી બર્થ ડે ટ્યુલીપ જોશી...

    28/28
  • loading...

ફોટોઝ વિશે

તમને ટ્યુલીપ જોશી યાદ તો હશે જ, ક્યૂટ સ્માઇલ વાળી ઉદય ચોપરાની હિરોઇન! મેરે યાર કી શાદી હૈ ફિલ્મમાં ડેબ્યુ કરનારી ટ્યુલીપ બૉલીવુડમાં બહુ હીટ તો નહીં પણ તેની લાઇફ સ્મુધ રહી છે. 11 સપ્ટેમ્બર એનો જન્મદિવસ છે જોઇએ તેની મસ્ત મજાની ક્યુટ હેપ્પી તસવીરો...(ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK