બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

Updated: 14th January, 2021 22:10 IST | Rachana Joshi
 • દિલીપ કુમાર – સાયરા બાનુ કેટલીક લવ સ્ટોરીઝ બહુ જ જુદી હોય છે અને આવી સ્ટોરીઝમાંની એક એટલે, સાયરા બાનુ અને દિલીપ કુમારની લવ સ્ટોરી. બન્ને વચ્ચે 22 વર્ષનો એજ ગેપ છે. પણ તેમનો પ્રેમ સાબિતિ આપે છે કે, સાચા પ્રેમની જે કોઈ મર્યાદા નથી.

  દિલીપ કુમાર – સાયરા બાનુ

  કેટલીક લવ સ્ટોરીઝ બહુ જ જુદી હોય છે અને આવી સ્ટોરીઝમાંની એક એટલે, સાયરા બાનુ અને દિલીપ કુમારની લવ સ્ટોરી. બન્ને વચ્ચે 22 વર્ષનો એજ ગેપ છે. પણ તેમનો પ્રેમ સાબિતિ આપે છે કે, સાચા પ્રેમની જે કોઈ મર્યાદા નથી.

  1/20
 • સાયરા બાનુ જ્યારે 12 વર્ષના હતા તયારે તે 34 વર્ષીય દિલીપ કુમારના પ્રેમમાં પડયા હતા. દિવસે દિવસે બન્નરે વચ્ચેનો પ્રેમ વધતો ગયો અને 1966માં જ્યારે બન્નેએ લગ્ન કર્યા ત્યારે સાયરા બાનુ 22 વર્ષના હતા અને દિલીફ કુમાર 44 વર્ષના. આજે પણ દુનિયા આ દંપતીના પ્રેમમાં છે.

  સાયરા બાનુ જ્યારે 12 વર્ષના હતા તયારે તે 34 વર્ષીય દિલીપ કુમારના પ્રેમમાં પડયા હતા. દિવસે દિવસે બન્નરે વચ્ચેનો પ્રેમ વધતો ગયો અને 1966માં જ્યારે બન્નેએ લગ્ન કર્યા ત્યારે સાયરા બાનુ 22 વર્ષના હતા અને દિલીફ કુમાર 44 વર્ષના. આજે પણ દુનિયા આ દંપતીના પ્રેમમાં છે.

  2/20
 • આમિર ખાન – કિરણ રાવ આમિર ખાન અને કિરણ રાવ વચ્ચે 9 વર્ષનો એજ ગેપ છે. ફિલ્મમેકર કિરણ રાવ ભિનેતા આમિર ખાન કરતા નવ વર્ષ ઉંમરમાં નાની છે. બન્નેએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. કિરણ રાવ આમિરની બીજી પત્ની છે.

  આમિર ખાન – કિરણ રાવ

  આમિર ખાન અને કિરણ રાવ વચ્ચે 9 વર્ષનો એજ ગેપ છે. ફિલ્મમેકર કિરણ રાવ ભિનેતા આમિર ખાન કરતા નવ વર્ષ ઉંમરમાં નાની છે. બન્નેએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. કિરણ રાવ આમિરની બીજી પત્ની છે.

  3/20
 • આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા હતી. 16 વર્ષના લગ્ન જીવન બાદ વર્ષ 2002માચ બન્નેના ડિવોર્સ થયા હતા. પહેલી પત્નીથી અભિનેતાને બે બાળકો છે ઝુનૈદ ખાન અને ઈરા ખાન. જ્યારે કિરણ રાવ સાથે આમિર ખાનની મુલાકાત 2001માં ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. પછી વર્ષ 2005માં બન્નેએ લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો આઝાદ પણ છે.

  આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા હતી. 16 વર્ષના લગ્ન જીવન બાદ વર્ષ 2002માચ બન્નેના ડિવોર્સ થયા હતા. પહેલી પત્નીથી અભિનેતાને બે બાળકો છે ઝુનૈદ ખાન અને ઈરા ખાન. જ્યારે કિરણ રાવ સાથે આમિર ખાનની મુલાકાત 2001માં ફિલ્મ ‘લગાન’ના સેટ પર થઈ હતી. પછી વર્ષ 2005માં બન્નેએ લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો આઝાદ પણ છે.

  4/20
 • રિતેશ દેશમુખ – જેનિલિયા ડિસૂઝા રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસૂઝાને કોઈને ન કહે કે તેમની વચ્ચે નવ વર્ષનો એજ ગેપ છે. જેનિલિયા ડિસૂઝા અભિનેતા રિતેશ દેશમુખ કરતા નવ વર્ષ નાની છે. બન્નેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

  રિતેશ દેશમુખ – જેનિલિયા ડિસૂઝા

  રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસૂઝાને કોઈને ન કહે કે તેમની વચ્ચે નવ વર્ષનો એજ ગેપ છે. જેનિલિયા ડિસૂઝા અભિનેતા રિતેશ દેશમુખ કરતા નવ વર્ષ નાની છે. બન્નેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

  5/20
 • રિતેશ દેશમુખ અને જેનિટિયા ડિસૂઝા વચ્ચેના એજ ગેપને લીધે રિતેશના પિતાને આ સંબંધ મંજૂર નહોતો તેવુ કહેવામાં આવે છે. જોકે, અત્યારે તેઓ હેપી મેરિડ કપલમાં ગણાય છે.

  રિતેશ દેશમુખ અને જેનિટિયા ડિસૂઝા વચ્ચેના એજ ગેપને લીધે રિતેશના પિતાને આ સંબંધ મંજૂર નહોતો તેવુ કહેવામાં આવે છે. જોકે, અત્યારે તેઓ હેપી મેરિડ કપલમાં ગણાય છે.

  6/20
 • મિલિન્દ સોમણ - અંકિતા કુંવર 55 વર્ષીય એક્ટર મિલિન્દ સોમણે 21 એપ્રિલ, 2017ના રોજ પોતાનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કુંવર સાથે લગ્ન કર્યાં. અંકિતા મિલિન્દની બીજી પત્ની છે.

  મિલિન્દ સોમણ - અંકિતા કુંવર

  55 વર્ષીય એક્ટર મિલિન્દ સોમણે 21 એપ્રિલ, 2017ના રોજ પોતાનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કુંવર સાથે લગ્ન કર્યાં. અંકિતા મિલિન્દની બીજી પત્ની છે.

  7/20
 • વર્ષ 2017માં અંકિતા કુંવર સાથે લગ્ન કર્યા તે પહેલાં મિલિન્દ સોમણ તેને દોઢ વર્ષ સુધી ડેટ કરતો હતો. અંકિતા સાથે તેની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. આ પહેલા મિલિન્દે જુલાઈ 2006માં ફ્રેન્ચ એક્ટ્રેસ માયલેન જમ્પાનોઇ સાથે લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ કપલે 2009માં ડિવોર્સ લઈ લીધા હતા.

  વર્ષ 2017માં અંકિતા કુંવર સાથે લગ્ન કર્યા તે પહેલાં મિલિન્દ સોમણ તેને દોઢ વર્ષ સુધી ડેટ કરતો હતો. અંકિતા સાથે તેની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. આ પહેલા મિલિન્દે જુલાઈ 2006માં ફ્રેન્ચ એક્ટ્રેસ માયલેન જમ્પાનોઇ સાથે લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ કપલે 2009માં ડિવોર્સ લઈ લીધા હતા.

  8/20
 • કરીના કપૂર - સૈફ અલી ખાન કરીના કપૂર અને સૈફ અલી ખાન વચ્ચે દસ વર્ષનો એજ ગેપ છે. કરીનાથી 10 વર્ષ મોટા સૈફે તેની સાથે 2012માં કોર્ટ મેરેજ કર્યાં હતાં. અત્યારે કરીના 40 વર્ષની છે અને સૈફ 50 વર્ષનો છે.

  કરીના કપૂર - સૈફ અલી ખાન

  કરીના કપૂર અને સૈફ અલી ખાન વચ્ચે દસ વર્ષનો એજ ગેપ છે. કરીનાથી 10 વર્ષ મોટા સૈફે તેની સાથે 2012માં કોર્ટ મેરેજ કર્યાં હતાં. અત્યારે કરીના 40 વર્ષની છે અને સૈફ 50 વર્ષનો છે.

  9/20
 • એક ઇન્ટરવ્યૂમાં સૈફ-કરીનાએ એજ ગેપ પર કહ્યું હતું કે, તેમને આ બાબતથી કોઈ ફરક પડતો નથી કારણકે તેમનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે.  બન્નેને એક દીકરો તૈમુર છે અને હવે ટૂંક સમયમાં તેઓ બીજીવાર માતા-પિતા બનવાના છે.

  એક ઇન્ટરવ્યૂમાં સૈફ-કરીનાએ એજ ગેપ પર કહ્યું હતું કે, તેમને આ બાબતથી કોઈ ફરક પડતો નથી કારણકે તેમનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે.  બન્નેને એક દીકરો તૈમુર છે અને હવે ટૂંક સમયમાં તેઓ બીજીવાર માતા-પિતા બનવાના છે.

  10/20
 • પ્રિયંકા ચોપરા - નિક જોનસ પ્રિયંકાએ ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે 2018માં લગ્ન કર્યાં અને બધાને ચકિત કરી દીધા હતા. નિક જોનસ તેનાથી દસ વર્ષ નાનો છે. જ્યારે પ્રિયાંકા ચોપરા 37 વર્ષની હતી ત્યારે તેને તેનાથી દસ વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

  પ્રિયંકા ચોપરા - નિક જોનસ

  પ્રિયંકાએ ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે 2018માં લગ્ન કર્યાં અને બધાને ચકિત કરી દીધા હતા. નિક જોનસ તેનાથી દસ વર્ષ નાનો છે. જ્યારે પ્રિયાંકા ચોપરા 37 વર્ષની હતી ત્યારે તેને તેનાથી દસ વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

  11/20
 • દસ વર્ષ નાના નિક જોનસને લાઈફ પાર્ટનર બનાવ્યો તો પ્રિયંકા ચોપરાને ઘણી નિંદાનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ આ બધી વાતોને ગણકાર્યા વગર હાલ પ્રિયંકા અમેરિકામાં નિક સાથે સુંદર લગ્નજીવન પસાર કરી રહી છે.

  દસ વર્ષ નાના નિક જોનસને લાઈફ પાર્ટનર બનાવ્યો તો પ્રિયંકા ચોપરાને ઘણી નિંદાનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ આ બધી વાતોને ગણકાર્યા વગર હાલ પ્રિયંકા અમેરિકામાં નિક સાથે સુંદર લગ્નજીવન પસાર કરી રહી છે.

  12/20
 • શાહિદ કપૂર - મીરા રાજપૂત શાહિદ કપૂર અને મીરા રાજપૂત વચ્ચે 14 વર્ષનો એજ ગેપ છે. 39 વર્ષીય શાહિદ કપૂરની પત્ની મીરા તેનાથી 14 વર્ષ નાની છે. મીરા 25 વર્ષની છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના અરેન્જ મેરેજ છે. તેમણે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા.

  શાહિદ કપૂર - મીરા રાજપૂત

  શાહિદ કપૂર અને મીરા રાજપૂત વચ્ચે 14 વર્ષનો એજ ગેપ છે. 39 વર્ષીય શાહિદ કપૂરની પત્ની મીરા તેનાથી 14 વર્ષ નાની છે. મીરા 25 વર્ષની છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતના અરેન્જ મેરેજ છે. તેમણે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા.

  13/20
 • શાહિદ કપૂર અને મીરા રાજપૂત અત્યારે સુખી લગ્ન જીવન માણી રહ્યાં છે. તેઓ બે બાળકો મીશા અને ઝૈનના માતા-પિતા છે.

  શાહિદ કપૂર અને મીરા રાજપૂત અત્યારે સુખી લગ્ન જીવન માણી રહ્યાં છે. તેઓ બે બાળકો મીશા અને ઝૈનના માતા-પિતા છે.

  14/20
 • નેહા કક્કર – રોહનપ્રીત સિંહ નેહા કક્કરની ઉંમર 32 વર્ષ છે. જ્યારે તેના લાઈફ પાર્ટનર રોહનપ્રીત સિંહની ઉઇમર 25 વર્ષ છે. બન્ને વચ્ચે સાત વર્ષનો એજ ગેપ છે. તેમણે હમણાં 24 ઓક્ટોબરે જ દિલ્હીમાં ધામધૂમથી લગ્ન કર્યા છે.

  નેહા કક્કર – રોહનપ્રીત સિંહ

  નેહા કક્કરની ઉંમર 32 વર્ષ છે. જ્યારે તેના લાઈફ પાર્ટનર રોહનપ્રીત સિંહની ઉઇમર 25 વર્ષ છે. બન્ને વચ્ચે સાત વર્ષનો એજ ગેપ છે. તેમણે હમણાં 24 ઓક્ટોબરે જ દિલ્હીમાં ધામધૂમથી લગ્ન કર્યા છે.

  15/20
 • રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. અહીંયા જ તેની મુલાકાત ગાયિકા નેહા કક્કર સાથે તઈ હતી અને પછી ધીમે-ધીમે આ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો હતો.

  રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. અહીંયા જ તેની મુલાકાત ગાયિકા નેહા કક્કર સાથે તઈ હતી અને પછી ધીમે-ધીમે આ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો હતો.

  16/20
 • સુષ્મિતા સેન - રોહમન શોલ 44 વર્ષીય અભિનેત્રી સુષ્મિતા સેન અભિનય કરતા તેના લવ અફેરને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના કરતા 15 વર્ષ નાના મૉડેલ રોહમન શોલને ડેટ કરી રહી છે. રોહમન શોલ 25 વર્ષનો છે.

  સુષ્મિતા સેન - રોહમન શોલ

  44 વર્ષીય અભિનેત્રી સુષ્મિતા સેન અભિનય કરતા તેના લવ અફેરને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના કરતા 15 વર્ષ નાના મૉડેલ રોહમન શોલને ડેટ કરી રહી છે. રોહમન શોલ 25 વર્ષનો છે.

  17/20
 • સુષ્મિતા સેન અને રોહમન શોલ લિવ ઈનમાં રહે છે. બન્ને સોશ્યલ મીડિયામાં તેમના વીડિયો અને તસવીરો સતત શૅર કરતા હોય છે.

  સુષ્મિતા સેન અને રોહમન શોલ લિવ ઈનમાં રહે છે. બન્ને સોશ્યલ મીડિયામાં તેમના વીડિયો અને તસવીરો સતત શૅર કરતા હોય છે.

  18/20
 • રણબીર કપૂર – આલિયા ભટ્ટ 38 વર્ષીય અભિનેતા રણબીર કપૂર તેનાથી 10 વર્ષ નાની અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. તેઓ વર્ષ 2021માં લગ્ન કરશે તેવી ચર્ચાઓ પણ સતત ચાલતી રહે છે.

  રણબીર કપૂર – આલિયા ભટ્ટ

  38 વર્ષીય અભિનેતા રણબીર કપૂર તેનાથી 10 વર્ષ નાની અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. તેઓ વર્ષ 2021માં લગ્ન કરશે તેવી ચર્ચાઓ પણ સતત ચાલતી રહે છે.

  19/20
 • રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જાહેરમાં પ્રથમવાર સોનમ કપૂરના લગ્નમાં જોવા મળ્યા હતા. બન્ને જણ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરતા ક્લોઝ થયા હતા.

  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જાહેરમાં પ્રથમવાર સોનમ કપૂરના લગ્નમાં જોવા મળ્યા હતા. બન્ને જણ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરતા ક્લોઝ થયા હતા.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર...

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

First Published: 14th January, 2021 19:17 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK