એ ગાયકો જેમણે સાચવ્યો છે ગુજરાતનો સમૃદ્ધ લોક સંગીતનો વારસો

Published: 23rd June, 2019 14:20 IST | Falguni Lakhani
 • કીર્તિદાન ગઢવી...આ નામથી તો કોણ અજાણ છે? આ કલાકારે ગુજરાતની સંસ્કૃતિની ખુશ્બુ સાત સમંદર પાર પહોંચાડી છે.

  કીર્તિદાન ગઢવી...આ નામથી તો કોણ અજાણ છે? આ કલાકારે ગુજરાતની સંસ્કૃતિની ખુશ્બુ સાત સમંદર પાર પહોંચાડી છે.

  1/7
 • ઝવેરચંદ મેઘાણીની અમર રચના મન મોર બની થનગાટ કરે..અને આ રચના જ્યારે ઓસમાન મીરના કંઠે સાંભળવા મળે ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે.

  ઝવેરચંદ મેઘાણીની અમર રચના મન મોર બની થનગાટ કરે..અને આ રચના જ્યારે ઓસમાન મીરના કંઠે સાંભળવા મળે ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે.

  2/7
 • વડોદરાના જાણીતા ગાયક એટલે અતુલ પુરોહિત. તેમના કંઠે ગવાયેલા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે.

  વડોદરાના જાણીતા ગાયક એટલે અતુલ પુરોહિત. તેમના કંઠે ગવાયેલા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે.

  3/7
 • ફરીદા મીર..ગુજરાતની આ કોકિલ કંઠી ગાયિકાના કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો તમને રસતરબોળ કરી દેશે.

  ફરીદા મીર..ગુજરાતની આ કોકિલ કંઠી ગાયિકાના કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો તમને રસતરબોળ કરી દેશે.

  4/7
 • હેમંત ચૌહાણ એટલે ભજનના સમ્રાટ. કદાચ જ કોઈ ગુજરાતી ઘર એવું હશે જ્યાં તેમના ભજન ન સંભળાતા હોય.

  હેમંત ચૌહાણ એટલે ભજનના સમ્રાટ. કદાચ જ કોઈ ગુજરાતી ઘર એવું હશે જ્યાં તેમના ભજન ન સંભળાતા હોય.

  5/7
 • ગુજરાતી લોક ગાયકીના ક્ષેત્રે મોટું નામ એટલે પ્રફુલ દવે. તેમને સાંભળવા એક લ્હાવો છે.

  ગુજરાતી લોક ગાયકીના ક્ષેત્રે મોટું નામ એટલે પ્રફુલ દવે. તેમને સાંભળવા એક લ્હાવો છે.

  6/7
 • નવી પેઢીના કલાકાર જીજ્ઞેશ કવિરાજ ગુજરાતની લોક સંસ્કૃતિના વારસાદના બખૂબી જાળવી રહ્યા અને આગળ વધારી રહ્યા છે.

  નવી પેઢીના કલાકાર જીજ્ઞેશ કવિરાજ ગુજરાતની લોક સંસ્કૃતિના વારસાદના બખૂબી જાળવી રહ્યા અને આગળ વધારી રહ્યા છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાત લોક સાહિત્ય અને લોક સંગીનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આજે આપણે વાત કરીશું એવા કલાકારોની જેમણે આ વારસાને સાચવ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK