આ કલાકારોએ દીપાવી છે ગુજરાતી રંગભૂમિ

Published: May 30, 2019, 11:41 IST | Falguni Lakhani
 • દર્શન જરીવાલા ગુજરાતી પ્રેક્ષકો માટે આ નામ અજાણ્યું નથી. દર્શન જરીવાલા થિએટરના ઉમદા કલાકારોમાંથી એક છે. તેમણે પોતાના દરેક પાત્રોમાં લોકોનો ઓતપ્રોત કર્યા છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  દર્શન જરીવાલા
  ગુજરાતી પ્રેક્ષકો માટે આ નામ અજાણ્યું નથી. દર્શન જરીવાલા થિએટરના ઉમદા કલાકારોમાંથી એક છે. તેમણે પોતાના દરેક પાત્રોમાં લોકોનો ઓતપ્રોત કર્યા છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  1/15
 • દર્શન જરીવાલા ટીવી સીરિયલ અને ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે. ગાંધી માય ફાધરમાં તેમની ભૂમિકા વખણાઈ હતી. તસવીર સૌજન્યઃ ફેસબુક

  દર્શન જરીવાલા ટીવી સીરિયલ અને ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે. ગાંધી માય ફાધરમાં તેમની ભૂમિકા વખણાઈ હતી.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  2/15
 • અપરા મહેતા દર્શન જરીવાલાના પત્ની અને આલા દરજ્જાના કલાકાર એટલે અપરા મહેતા. અપરા મહેતા જેટલા નાના પડદે જાણીતા છે એટલા જ રંગભૂમિને પણ વરેલા છે.

  અપરા મહેતા
  દર્શન જરીવાલાના પત્ની અને આલા દરજ્જાના કલાકાર એટલે અપરા મહેતા. અપરા મહેતા જેટલા નાના પડદે જાણીતા છે એટલા જ રંગભૂમિને પણ વરેલા છે.

  3/15
 • અપરા મહેતા 1981થી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. તેમણે 150થી વધારે નાટકોમાં કામ કર્યું છે.

  અપરા મહેતા 1981થી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. તેમણે 150થી વધારે નાટકોમાં કામ કર્યું છે.

  4/15
 • સિદ્ધાર્થ રાંદેરિયા આપણા પોતાના ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા. રંગભૂમિ પર તેમના નામના રીતસરના સિક્કા પડે છે. ગુજ્જુભાઈ સીરિઝ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિય છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  સિદ્ધાર્થ રાંદેરિયા
  આપણા પોતાના ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા. રંગભૂમિ પર તેમના નામના રીતસરના સિક્કા પડે છે. ગુજ્જુભાઈ સીરિઝ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિય છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  5/15
 • સિદ્ધાર્થ રાંદેરિયાની કોમિક ટાઈમિંગનો તો જવાબ નથી. તેમના ગુજ્જુભાઈ સીરિઝના નાટકો એટલા ફેમસ થયા કે તેના પરથી ફિલ્મ પણ બની ચુકી છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  સિદ્ધાર્થ રાંદેરિયાની કોમિક ટાઈમિંગનો તો જવાબ નથી. તેમના ગુજ્જુભાઈ સીરિઝના નાટકો એટલા ફેમસ થયા કે તેના પરથી ફિલ્મ પણ બની ચુકી છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  6/15
 • દીના પાઠક ગુજરાતી થિએટરને દીપાવનારા દિગ્ગજ કલાકારોમાંથી એક એટલે દિના પાઠક. અત્યારે તો તેઓ આપણી વચ્ચે નથી. પરંતુ તેમનું રંગભૂમિને આપેલું પ્રદાન અવિસ્મરણીય છે.

  દીના પાઠક
  ગુજરાતી થિએટરને દીપાવનારા દિગ્ગજ કલાકારોમાંથી એક એટલે દિના પાઠક. અત્યારે તો તેઓ આપણી વચ્ચે નથી. પરંતુ તેમનું રંગભૂમિને આપેલું પ્રદાન અવિસ્મરણીય છે.

  7/15
 • રત્ના પાઠક દીના પાઠકના દીકરી એટલે રત્ના પાઠક. સ્વાભાવિક છે તેમનામાં માતાનો વારસો છે. થિએટરની સાથે તેમણે ફિલ્મો અને નાના પડદે પણ કામ કર્યું છે. રત્ના પાઠક જયરાજ પાટિલ સાથે મળીને નાટ્ય ગ્રુપ પણ ચલાવે છે.

  રત્ના પાઠક
  દીના પાઠકના દીકરી એટલે રત્ના પાઠક. સ્વાભાવિક છે તેમનામાં માતાનો વારસો છે. થિએટરની સાથે તેમણે ફિલ્મો અને નાના પડદે પણ કામ કર્યું છે. રત્ના પાઠક જયરાજ પાટિલ સાથે મળીને નાટ્ય ગ્રુપ પણ ચલાવે છે.

  8/15
 • સુપ્રિયા પાઠક દીના પાઠકના દીકરી અને રત્ના પાઠકના બહેન સુપ્રિયા પાઠક પણ ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પ્રદાન આપી ચુક્યા છે. સુપ્રિયા પાઠક એક નાટકમાં ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે જે શશી કપૂરના પત્નીનું ધ્યાન તેમના પર ગયું હતું અને તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત થઈ હતી.

  સુપ્રિયા પાઠક
  દીના પાઠકના દીકરી અને રત્ના પાઠકના બહેન સુપ્રિયા પાઠક પણ ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પ્રદાન આપી ચુક્યા છે. સુપ્રિયા પાઠક એક નાટકમાં ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે જે શશી કપૂરના પત્નીનું ધ્યાન તેમના પર ગયું હતું અને તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત થઈ હતી.

  9/15
 • સંજય ગોરડિયા આ વ્યક્તિએ લોકોને પેટ પકડીને હસાવ્યા છે. સ્ટેજ પર તેમની હાજરી માત્ર ખુશ કરી દે છે. એ છે ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે જાણીતું નામ સંજય ગોરડિયા. તેમના કૉમિક ટાઈમિંગના લોકો પ્રશંસક છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  સંજય ગોરડિયા
  આ વ્યક્તિએ લોકોને પેટ પકડીને હસાવ્યા છે. સ્ટેજ પર તેમની હાજરી માત્ર ખુશ કરી દે છે. એ છે ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે જાણીતું નામ સંજય ગોરડિયા. તેમના કૉમિક ટાઈમિંગના લોકો પ્રશંસક છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  10/15
 • સંજય ગોરડિયાએ 1980માં બાળ નાટકથી શરૂઆત કરી હતી. આજે આ વાતને 39 વર્ષ થઈ ગયા છે અને આ યાત્રા આજે પણ યથાવત છે. તસવીર સૌજન્યઃ ફેસબુક

  સંજય ગોરડિયાએ 1980માં બાળ નાટકથી શરૂઆત કરી હતી. આજે આ વાતને 39 વર્ષ થઈ ગયા છે અને આ યાત્રા આજે પણ યથાવત છે.

  તસવીર સૌજન્યઃ ફેસબુક

  11/15
 • પરેશ રાવલ આમને કોઈ ઓળખાણની જરૂર નહીં. ગુજરાતી નાટ્યમંચના તેઓ જાણીતા કલાકાર છે. તેમના નાટક કાનજી વિરુદ્ધ કાનજી પરથી જે ઓહ માય ગોડ ફિલ્મ બની હતી. ફિલ્મની સાથે સાથે રંગભૂમિ માટે પણ તેમણે એટલું જ પ્રદાન આપ્યું છે.

  પરેશ રાવલ
  આમને કોઈ ઓળખાણની જરૂર નહીં. ગુજરાતી નાટ્યમંચના તેઓ જાણીતા કલાકાર છે. તેમના નાટક કાનજી વિરુદ્ધ કાનજી પરથી જે ઓહ માય ગોડ ફિલ્મ બની હતી. ફિલ્મની સાથે સાથે રંગભૂમિ માટે પણ તેમણે એટલું જ પ્રદાન આપ્યું છે.

  12/15
 • મનોજ જોશી ગુજરાતી રંગમંચના પ્રતિભાવાન કલાકાર એટલે મનોજ જોશી. જેમની ચાણક્યની ભૂમિકા આજે પણ લોકોના દિલમાં વસેલી છે. તેમના થિએટર અને ફિલ્મોમાં બહુમૂલ્ય પ્રદાન બદલ તેમને પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.

  મનોજ જોશી
  ગુજરાતી રંગમંચના પ્રતિભાવાન કલાકાર એટલે મનોજ જોશી. જેમની ચાણક્યની ભૂમિકા આજે પણ લોકોના દિલમાં વસેલી છે. તેમના થિએટર અને ફિલ્મોમાં બહુમૂલ્ય પ્રદાન બદલ તેમને પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.

  13/15
 • સરિતા જોશી યાદ છે સંતુ રંગીલીની સંતુ! બસ, એ જ આપણા સરિતા જોશી. સરિતા જોશીએ માત્ર 6 વર્ષની વયે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.

  સરિતા જોશી
  યાદ છે સંતુ રંગીલીની સંતુ! બસ, એ જ આપણા સરિતા જોશી. સરિતા જોશીએ માત્ર 6 વર્ષની વયે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.

  14/15
 • સરિતા જોશીને તેમના પ્રદાન માટે અવૉર્ડ પણ મળી ચુક્યા છે. સંતુ રંગીલીમાં તેમના ડાયલોગ્સ માટે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

  સરિતા જોશીને તેમના પ્રદાન માટે અવૉર્ડ પણ મળી ચુક્યા છે. સંતુ રંગીલીમાં તેમના ડાયલોગ્સ માટે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી રંગભૂમિ ખૂબ જ સમૃદ્ધ છે. હાસ્યરસ હોય કે કરૂણરસ આ રંગભૂમિએ પ્રેક્ષકોને તેનો અનુભવ કરાવ્યો છે. અને આ રંગભૂમિને દીપાવી છે આ કલાકારોએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK