Ruhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ

Updated: 26th September, 2020 15:32 IST | Sheetal Patel
  • 'યે હૈ મહોબ્બતેં'થી દેશના કરોડો લોકોના દિલમાં વસનારી રમણ ઈશિતા ભલ્લાની દીકરી રૂહી એટલે રૂહાનિકા ધવન આજે પોતાનો તેરમો જન્મદિવસ ઉજવી રહી છે.

    'યે હૈ મહોબ્બતેં'થી દેશના કરોડો લોકોના દિલમાં વસનારી રમણ ઈશિતા ભલ્લાની દીકરી રૂહી એટલે રૂહાનિકા ધવન આજે પોતાનો તેરમો જન્મદિવસ ઉજવી રહી છે.

    1/20
  • ઈશિમાની ક્યૂટ દીકરી રૂહીનો જન્મ 25 સપ્ટેમ્બર 2007ના રોજ દિલ્હીમાં થયો હતો.

    ઈશિમાની ક્યૂટ દીકરી રૂહીનો જન્મ 25 સપ્ટેમ્બર 2007ના રોજ દિલ્હીમાં થયો હતો.

    2/20
  • રૂહાનિકા ધવનને હિન્દી, અંગ્રેજી અને પંજાબી ભાષા બોલતા આવડે છે.

    રૂહાનિકા ધવનને હિન્દી, અંગ્રેજી અને પંજાબી ભાષા બોલતા આવડે છે.

    3/20
  • રૂહાનિકાએ 2012માં ઝી ટીવીની Mrs. Kaushik Ki Paanch Bahuein સીરિયલ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે આશીની ભૂમિકા ભજવી હતી.

    રૂહાનિકાએ 2012માં ઝી ટીવીની Mrs. Kaushik Ki Paanch Bahuein સીરિયલ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે આશીની ભૂમિકા ભજવી હતી.

    4/20
  • બાદ તે એકતા કપૂરની સીરિયલ યે હેં મહોબ્બતેંમાં રૂહી ભલ્લાનો રોલ ભજવ્યો હતો.

    બાદ તે એકતા કપૂરની સીરિયલ યે હેં મહોબ્બતેંમાં રૂહી ભલ્લાનો રોલ ભજવ્યો હતો.

    5/20
  • યે હેં મહોબ્બતેંમાં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

    યે હેં મહોબ્બતેંમાં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

    6/20
  • રૂહાનિકાએ ઈશિતા અને રમણ ભલ્લાની દીકરી રૂહી ભલ્લાનો રોલ ભજવ્યો હતો. 

    રૂહાનિકાએ ઈશિતા અને રમણ ભલ્લાની દીકરી રૂહી ભલ્લાનો રોલ ભજવ્યો હતો. 

    7/20
  • તેના અભિનય માટે રૂહીએ સૌથી લોકપ્રિય બાળ અભિનેત્રી માટે 2014 ભારતીય ટેલી એવોર્ડ અને 2015માં નાના સદસ્ય માટે પરિવાર પુરસ્કાર જીત્યો હતો

    તેના અભિનય માટે રૂહીએ સૌથી લોકપ્રિય બાળ અભિનેત્રી માટે 2014 ભારતીય ટેલી એવોર્ડ અને 2015માં નાના સદસ્ય માટે પરિવાર પુરસ્કાર જીત્યો હતો

    8/20
  • રૂહાનિકા ધવન નાના પડદાની લોકપ્રિય ચાઈલ્ડ આર્ટિસ્ટ છે.

    રૂહાનિકા ધવન નાના પડદાની લોકપ્રિય ચાઈલ્ડ આર્ટિસ્ટ છે.

    9/20
  • 7 વર્ષની ઉંમરમાં તેણે ઘણી એડમાં કામ કર્યું છે. 

    7 વર્ષની ઉંમરમાં તેણે ઘણી એડમાં કામ કર્યું છે. 

    10/20
  • રૂહાનિકા ધવન સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ નજર આવી ચૂકી છે.

    રૂહાનિકા ધવન સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ નજર આવી ચૂકી છે.

    11/20
  • સાથે જ સની દેઓલની ફિલ્મ ઘાયલ-2માં પણ જોવા મળી હતી.

    સાથે જ સની દેઓલની ફિલ્મ ઘાયલ-2માં પણ જોવા મળી હતી.

    12/20
  • ક્યૂટ રૂહાનિકા પોતાના સ્કૂલના અભ્યાસ બાદ શૂટિંગ પૂર્ણ કરીને પોતાનું હોમ વર્ક કરતી હતી.

    ક્યૂટ રૂહાનિકા પોતાના સ્કૂલના અભ્યાસ બાદ શૂટિંગ પૂર્ણ કરીને પોતાનું હોમ વર્ક કરતી હતી.

    13/20
  • રૂહી મોટી થઈને સાઈન્ટિસ્ટ બનવા માંગે છે.

    રૂહી મોટી થઈને સાઈન્ટિસ્ટ બનવા માંગે છે.

    14/20
  • એક્ટિંગમાં જ નહીં પરંતુ રૂહાનિકા રમત-ગમત સાથે પોતાની ફિટનેસનું પણ ઘણું ધ્યાન રાખે છે.

    એક્ટિંગમાં જ નહીં પરંતુ રૂહાનિકા રમત-ગમત સાથે પોતાની ફિટનેસનું પણ ઘણું ધ્યાન રાખે છે.

    15/20
  • રૂહીના સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી પણ વધારે ફૉલોઅર્સ છે.

    રૂહીના સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી પણ વધારે ફૉલોઅર્સ છે.

    16/20
  • શૉના સેટ પર રૂહાનિકાને બધા આર્ટિસ્ટ ઘણા પસંદ કરે છે.

    શૉના સેટ પર રૂહાનિકાને બધા આર્ટિસ્ટ ઘણા પસંદ કરે છે.

    17/20
  • રૂહાનિકા 2014માં કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શૉમાં પણ મહેમાન રૂપે જોવા મળી હતી. 

    રૂહાનિકા 2014માં કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શૉમાં પણ મહેમાન રૂપે જોવા મળી હતી. 

    18/20
  • પાંચ વર્ષની ઉંમરમાં જ રૂહી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાઈ ગઈ હતી.

    પાંચ વર્ષની ઉંમરમાં જ રૂહી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાઈ ગઈ હતી.

    19/20
  • નાની ઉંમરમાં તેણે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે,

    નાની ઉંમરમાં તેણે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે,

    20/20
  • loading...

ફોટોઝ વિશે

જેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી દિવસના લાખો રૂપિયા કમાઈ છે એવી જ રીતે ટીવી જગતી દુનિયામાં છવાયેલા ચાઈલ્ડ એક્ટ્રેસ પણ કઈ કમ નથી. ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'યે હૈ મહોબ્બતેં'થી દેશના કરોડો લોકોના દિલમાં વસનારી રમણ ઈશિતા ભલ્લાની દીકરી રૂહી એટલે રૂહાનિકા ધવન આજે પોતાનો તેરમો જન્મદિવસ ઉજવી રહી છે. ઈશિમાની ક્યૂટ રૂહીનો જન્મ 25 સપ્ટેમ્બર 2007ના રોજ દિલ્હીમાં થયો હતો. તો ચાલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એના વિશેની કેટલીક રસપ્રદ વાતો.. તસવીર સૌજન્ય - રૂહાનિકા ધવન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 26th September, 2020 15:02 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK